
राजपथ पर जनारा 2 | Rajpath Par Janara 2
Jainam Varia | Parth Doshi
Diksha | Stavan

Lyrics of Rajpath Par Janara 2 by Stavan.co
Tane vandan lakho lakho,
Tane vandan lakho lakho
Amari bheeni che aankhon,
Tane vandan lakho lakho
Anant tirthankar je rajpath ni sthapana
Agatit rajyabhog bhare che rajpath ni vachana
Adhghat bhaviko dhare je rajpath ni bhavana
Bhaje hu parochare, che rajpath ni yachana
Ae rajpath ni yachana
Rajpath par janara, tane vandan amara
Rajpath par janara, tane vandan amara
Rajpath par janara, tane vandan amara
Rajpath par janara, tane vandan amar
Tane vandan amara, tane vandan amara
Tyage tu paap adhara, tane vandan amara
Rajpath par janara, tane vandan amara
Rajnandan amara, tane vandan amara
Tane vandan lakho lakho,
Tane vandan lakho lakho
Amari bheeni che aankhon,
Tane vandan lakho lakho
Sattva kevu tame rakho
Tyagi vishay ne vasana
Jai ho aaje tamara
Manorath faliya
Goyam sama aaje tamoe
Guruvar madya
Agnit devendro kare che rajpath ni kamana
Aaje tu pan aa dhare rajpath ni sadhana
Ae rajpath ni sadhana
Rajpath par janara, tane vandan amara
Rajpath par janara, tane vandan amara
O jinshashan shrungara, dhanya dhan na nagara
Veer na sant thayanara, tane vandan amara
Tu veerti ne valanara, mahavrat ne dharnara
Rajpath par janara, tane vandan amara
Tane vandan amara, tane vandan amara
Kare tu bhav nistara, tane vandan amara
Rajpath par janara, tane vandan amara
Rajnandan amara, tane vandan amara
Saune pyara dulara, tane vandan amara
Rajpath par janara, tane vandan amara
तने वंदन लाखो लाखो,
तने वंदन लाखो लाखो
अमारी भीनी छे आंखों,
तने वंदन लाखो लाखो
अनंत तीर्थंकर जे राजपथ नी स्थापना
अगतित राज्यभोग भरे छे राजपथ नी वचना
अधघट भविको धारे जे राजपथ नी भावना
भजे हुं परोचरे, छे राजपथ नी याचना
ए राजपथ नी याचना
राजपथ पर जनारा, तने वंदन अमारा
राजपथ पर जनारा, तने वंदन अमारा
राजपथ पर जनारा, तने वंदन अमारा
राजपथ पर जनारा, तने वंदन अमर
तने वंदन अमारा, तने वंदन अमारा
त्यागे तू पाप अधार, तने वंदन अमारा
राजपथ पर जनारा, तने वंदन अमारा
राजनंदन अमारा, तने वंदन अमारा
तने वंदन लाखो लाखो,
तने वंदन लाखो लाखो
अमारी भीनी छे आंखों,
तने वंदन लाखो लाखो
सत्त्व केवु तमे राखो
त्यागी विषय ने वासना
जय हो आजे तमारा
मनोरथ फलिया
गयम समा आजे तमे
गुरुवर मद्या
अग्नित देवेन्द्रो करे छे राजपथ नी कामना
आजे तू पन आ धरे राजपथ नी साधना
ए राजपथ नी साधना
राजपथ पर जनारा, तने वंदन अमारा
राजपथ पर जनारा, तने वंदन अमारा
ओ जिनशासन श्रृंगार, धन्य धन ना नगरा
वीर ना संत थयानारा, तने वंदन अमारा
तू वीरती ने वळनारा, महाव्रत ने धारनारा
राजपथ पर जनारा, तने वंदन अमारा
तने वंदन अमारा, तने वंदन अमारा
करे तू भव निस्तार, तने वंदन अमारा
राजपथ पर जनारा, तने वंदन अमारा
राजनंदन अमारा, तने वंदन अमारा
सौने प्यारा दुलारा, तने वंदन अमारा
राजपथ पर जनारा, तने वंदन अमारा
તને વંદન લાખો લાખો,
તને વંદન લાખો લાખો
અમારી ભીની છે આંખો,
તને વંદન લાખો લાખો
અનંત તીર્થંકર જે રાજપથ ની સ્થાપના
અગતિત રાજ્યભોગ ભરે છે રાજપથ ની વચના
અધઘટ ભવિકો ધારે જે રાજપથ ની ભાવના
ભજે હું પરોચરે, છે રાજપથ ની યાચના
એ રાજપથ ની યાચના
રાજપથ પર જનારા, તને વંદન અમારા
રાજપથ પર જનારા, તને વંદન અમારા
રાજપથ પર જનારા, તને વંદન અમારા
રાજપથ પર જનારા, તને વંદન અમર
તને વંદન અમારા, તને વંદન અમારા
ત્યાગે તું પાપ આધાર, તને વંદન અમારા
રાજપથ પર જનારા, તને વંદન અમારા
રાજનંદન અમારા, તને વંદન અમારા
તને વંદન લાખો લાખો,
તને વંદન લાખો લાખો
અમારી ભીની છે આંખો,
તને વંદન લાખો લાખો
સત્વ કેવુ તમે રાખો
ત્યાગી વિષય ને વાસના
જય હો આજે તમારા
મનોરથ ફળિયા
ગોયમ સમા આજે તમે
ગુરુવર મળ્યા
અગ્નિત દેવેન્દ્રો કરે છે રાજપથ ની કામના
આજે તું પણ આ ધરે રાજપથ ની સાધના
એ રાજપથ ની સાધના
રાજપથ પર જનારા, તને વંદન અમારા
રાજપથ પર જનારા, તને વંદન અમારા
ઓ જિનશાસન શૃંગાર, ધન્ય ધન ના નગરા
વીર ના સંત થયાનારા, તને વંદન અમારા
તું વીરતી ને વળનારા, મહાવ્રત ને ધારનારા
રાજપથ પર જનારા, તને વંદન અમારા
તને વંદન અમારા, તને વંદન અમારા
કરે તું ભવ નિસ્તાર, તને વંદન અમારા
રાજપથ પર જનારા, તને વંદન અમારા
રાજનંદન અમારા, તને વંદન અમારા
સૌને પ્યારું દુલારા, તને વંદન અમારા
રાજપથ પર જનારા, તને વંદન અમારા
© Rajpath Diksha
Listen to Rajpath Par Janara 2 now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।