रोमे रोमे गिरनार | Rome Rome Girnar
Paras Gada
Girnar | Stavan
Lyrics of Rome Rome Girnar by Stavan.co
Nem Nem Nem Nem Nem
Nem Nem Nem Vhala Nem..(2)
Mara Rome Tu Girnar, Mara Shvase Tu Neminath..(2)
Maro Adhar Tu, Moksha Datar Tu…
Maro Sathavar Tu, Maro Pagathar Tu…
Mukti Tanun Saranamun Tu, Haiyano Dhabakar Tu…
Rome Rome Girnar Gunje Shvase Shvase
Shvase Shvase Neminath Biraje Rome Rome…
Giri Na Shikhare Che Tuj Spandan,
Kan Kan Ahin Tarun J Kirtana..(2)
Shivadevi Nandan Nemi Niranjan,
Rup Tamaru Shital Anjana…
Giri Shanagar Tu, Gun Bhandar Tu…
Maro Sathavar Tu, Maro Pagathar Tu…
Bhakti Tanun Saranamun Tu, Saragam Ne Sur-taal Tu…
Rome Rome Giranar Gunje Shvase Shvase
Shvase Shvase Neminath Biraje Rome Rome…
Hrudaya Mandiriye Che Tuj Asan,
Tari Krupathi Malyun Jinashasan..(2)
Tan Man Jivan Tujane Ho Arpan,
Tu Che Marag Moksha Nun Darpan…
Duahkha Haranar Tu, Sukh Denar Tu…
Maro Sathavar Tu, Maro Pagathar Tu…
Shakti Tanun Saranamun Tu, Atamano Rakhavad Tu…
Rome Rom Giranar Gunje Shvase Shvase
Shvase Shvase Neminath Biraje Rome Rome…
नेम नेम नेम नेम नेम
नेम नेम नेम व्हाला नेम..(2)
मारा रोमे तू गिरनार, मारा श्वास तू नेमिनाथ..(2)
मारो आधार तू, मोक्ष दातार तू…
मारो सथावर तू, मारो पगथार तू…
मुक्ति तणुं सरनामुं तू, हैयानो धबकार तू…
रोमे रोमे गिरनार गूंजे श्वासे श्वासे
श्वासे श्वासे नेमिनाथ बिराजे रोमे रोमे …
गिरी ना शिखरे छे तुज स्पंदन,
कण कण अहिं तरुण ज कीर्तन..(2)
शिवदेवी नंदन नेमि निरंजन ,
रूप तमारु शीतल अंजन…
गिरी शणगार तू , गुण भंडार तू…
मारो सथावर तू, मारो पगथार तू…
भक्ति तणुं सरनामुं तू, सरगम ने सुरताल तू…
रोम रोमे गिरनार गूंजे श्वासे श्वासे
श्वासे श्वासे नेमिनाथ बिराजे रोमे रोमे…
हृदय मंदिरिये छे तुज आसान,
तारी कृपाथी मेल्यूं जिनशासन..(2)
तन मन जीवन तुजने हो अर्पण,
तू छे मार्ग मोक्ष नूं दर्पण…
दुःख हरनार तू, सुख देनार तू…
मारो सथावर तू, मारो पगथार तू…
शक्ति तणुं सरनामुं तू, आतमानो रखवाड तू…
रोमे रोमे गिरनार गूंजे श्वासे श्वासे
श्वासे श्वासे नेमिनाथ बिराजे रोमे रोमे…
નેમ નેમ નેમ નેમ નેમ
નેમ નેમ નેમ વ્હાલા નેમ..(૨)
મારા રોમે તું ગિરનાર, મારા શ્વાસે તું નેમિનાથ..(૨)
મારો આધાર તું, મોક્ષ દાતાર તું
મારો સથવારો તું, મારો પગથારો તું…(૨)
મુક્તિ તણું સરનામું તું, હય્યાનો ધબકાર તું...
રોમે રોમે ગિરનાર ગુંજે શ્વાસે શ્વાસે
શ્વાસે શ્વાસે નેમિનાથ બિરાજે રોમે રોમે…(૨)
ગીરી ના શિખરે છે તુજ સ્પંદન,
કણ કણ અહીં તારું જ કીર્તન..(૨)
શિવાદેવી નંદન નેમી નિરંજન,
રૂપ તમારું શીતલ અંજન…
ગીરી શણગાર તું, ગુણ ભંડાર તું...
મારો સથવારો તું, મારો પગથારો તું…(૨)
ભક્તિ તણું સરનામું તું, સરગમ ને સૂરતાલ તું...
રોમે રોમે ગિરનાર ગુંજે શ્વાસે શ્વાસે
શ્વાસે શ્વાસે નેમિનાથ બિરાજે રોમે રોમે... ||૧||
હૃદય મંદિરીયે છે તુજ આસન,
તારી કૃપાથી મળ્યું જિનશાસન..(૨)
તન મન જીવન તુજને હોઉ અર્પણ,
તું છે માર્ગ મોક્ષ નું દર્પણ…
દુઃખ હરનાર તું, સુખ દેનાર તું...
મારો સથવારો તું, મારો પગથારો તું…(૨)
શક્તિ તણું સરનામું તું, આતમનો રખવાળ તું...
રોમે રોમ ગિરનાર ગુંજે શ્વાસે શ્વાસે
શ્વાસે શ્વાસે નેમિનાથ બિરાજે રોમે રોમે... ||૨||
© Dharmadisha
Listen to Rome Rome Girnar now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।