राजपथ शंखनाद | Rajpath Shankhnaad
Jainam Varia
Diksha | Stavan

Lyrics of Rajpath Shankhnaad by Stavan.co
Raajpathna shankhnaadthi, jaagyo aatam mharo,
Safal kari leva janmaaro, ek je e sathvaaro
Raajpathna shankhnaadthi, jaagyo aatam mharo,
Safal kari leva janmaaro, ek je e sathvaaro
Mali gayo jeevanmaa mujhne, saacho naath majaano,
Pal-pal eni aana paadi, malashe sukhno khajaano.
Swami tamaro thaine jeevish, vachan aapu tamne,
Tame hamaara thaine rahejo, vachan aapo amne...
Swami tamaro thaine jeevish, vachan aapu tamne,
Tame hamaara thaine rahejo, vachan aapo amne...
Raajpath par janaara, tane vandan amaara,
Raajnandan amaara, tane vandan amaara
Tane vandan amaara, tane vandan amaara,
O manne jeetnaara, tane vandan amaara
Have rehvu chhe vairaagmaa, rangaatu chhe veetraagmaa,
Mharaa pyaara, guruna charane, sarvasamarpan.
Have rehvu chhe vairaagmaa, rangaatu chhe veetraagmaa,
Mharaa pyaara, guruna charane, sarvasamarpan.
Aa swami chhe paavankaari, deeksha aape mangalkaari,
Aa swami chhe paavankaari, deeksha aape mangalkaari
Have jaavu aina, path par, raajpath par
Swami tamaro thaine jeevish, vachan aapu tamne,
Tame hamaara thaine rahejo, vachan aapo amne...
Swami tamaro thaine jeevish, vachan aapu tamne,
Tame hamaara thaine rahejo, vachan aapo amne...
राजपथना शंखनादथी, जाग्यो आतम म्हारो,
सफल करी लेवा जन्मारो, एक जे ए सथवाऱो
राजपथना शंखनादथी, जाग्यो आतम म्हारो,
सफल करी लेवा जन्मारो, एक जे ए सथवाऱो
मळी गयो जीवनमां मुझने, साचो नाथ मजानो,
पळ-पळ एनी आणा पाडी, मळशे सुखनो खजानों।
स्वामी तमारो थइने जीविश, वचन आपु तमने,
तमे हमारा थइने रहेजो, वचन आपो अमने...
स्वामी तमारो थइने जीविश, वचन आपु तमने,
तमे हमारा थइने रहेजो, वचन आपो अमने...
राजपथ पर जनारा, तने वंदन अमारा,
राजनंदन अमारा, तने वंदन अमारा
तने वंदन अमारा, तने वंदन अमारा,
ओ मन्ने जीतनारा, तने वंदन अमारा
हवे रेह्वु छे वैरागमा, रंगातु छे वीतरागमां,
म्हारा प्यारा, गुरुनां चरणे, सर्वसमर्पण।
हवे रेह्वु छे वैरागमा, रंगातु छे वीतरागमां,
म्हारा प्यारा, गुरुनां चरणे, सर्वसमर्पण।
आ स्वामी छे पावनकारी, दीक्षा आपे मंगलकारी,
आ स्वामी छे पावनकारी, दीक्षा आपे मंगलकारी
हवे जावु ऐना, पथ पर, राजपथ पर
स्वामी तमारो थइने जीविश, वचन आपु तमने,
तमे हमारा थइने रहेजो, वचन आपो अमने...
स्वामी तमारो थइने जीविश, वचन आपु तमने,
तमे हमारा थइने रहेजो, वचन आपो अमने...
રાજપથના શંખનાદથી, જાગ્યો આતમ મારો,
સફલ કરી લેવા જન્મારો, એક જે એ સતવારો
રાજપથના શંખનાદથી, જાગ્યો આતમ મારો,
સફલ કરી લેવા જન્મારો, એક જે એ સતવારો
મળી ગયો જીવનમાં મुझને, સાચો નાથ મજાનો,
પળ-પળ એની આણા પાડી, મળશે સુખનો ખજાનો।
સ્વામી તમારੋ થઈને જીવીષ, વચન આપું તમને,
તમે અમારા થઈને રહેજો, વચન આપો અમને...
સ્વામી તમારੋ થઈને જીવીષ, વચન આપું તમને,
તમે અમારા થઈને રહેજો, વચન આપો અમને...
રાજપથ પર જનારાં, તને વંદન અમારા,
રાજનંદન અમારા, તને વંદન અમારા
તને વંદન અમારા, તને વંદન અમારા,
ઓ મને જીતનારા, તને વંદન અમારા
હવે રહેવું છે વૈરાગમાં, રંગાતું છે વીતરાગમાં,
મારા પ્યારા, ગુરુના ચરણે, સર્વસમર્પણ।
હવે રહેવું છે વૈરાગમાં, રંગાતું છે વીતરાગમાં,
મારા પ્યારા, ગુરુના ચરણે, સર્વસમર્પણ।
આ સ્વામી છે પાવનકારી, દીક્ષા આપે મંગલકારી,
આ સ્વામી છે પાવનકારી, દીક્ષા આપે મંગલકારી
હવે જવું એના, પથ પર, રાજપથ પર
સ્વામી તમારੋ થઈને જીવીષ, વચન આપું તમને,
તમે અમારા થઈને રહેજો, વચન આપો અમને...
સ્વામી તમારો થઈને જીવીષ, વચન આપું તમને,
તમે અમારા થઈને રહેજો, વચન આપો અમને...
© Rajpath Diksha
Listen to Rajpath Shankhnaad now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।