
सैयामी बनिने | Saiyami Banine
Latest | Diksha

Lyrics of Saiyami Banine by Stavan.co
Sanyami banke siddhipath par maare have sancharavu,
Pavan pankhi banke prabhuna hrudayakaashe viharavu
Sanyami banke siddhipath par maare have sancharavu,
Pavan pankhi banke prabhuna hrudayakaashe viharavu
Veerprabhuna virati-vanma veer bani vicharavu,
Kare mibhanate maare uchcharavu
Dodi dodi aavu, dodi aavu,
Jinraj tara sanyam panthe dodi dodi aavu
Todi todi laavu, todi laavu,
Hun siddh banva sadgun-sitara todi laavu
He... ogho lai hu naachu – jhoomu aanande,
Naachi naachi antar maaru oghane vande,
He pag maara bhaav jem uchhle umange,
Rangayo maaro aatam viratina range
Have koi raagthi hu kyay nahi rangau,
Pal pal pyara prabhuna premthi hu bandhau,
Sadguru sang mokshae hu jau
Jodi jodi laavu, jodi laavu,
Aatam saathe dravya-bhaavni jodi laavu
Jodi jodi aavu, jodi aavu,
Jin-aagnaane maanva hu haath jodi aavu
Dodi re dodi re aavu, dodi dodi re aavu
Sanyam panthe dodi aavu
Todi re todi re laavu, todi todi re laavu
Sadgun-sitara todi laavu re
Jodi jodi laavu... jodi laavu...
Aatam saathe dravya-bhaavni jodi laavu
Jodi jodi aavu... jodi aavu...
Jin-aagnaane maanva hu haath jodi aavu
Dodi dodi aavu, dodi aavu
Jinraj tara sanyam panthe dodi aavu
Todi todi laavu, todi laavu,
Hun siddh banva sadgun-sitara todi laavu
संयमी बनकर सिद्धिपथ पर मुझको अब चलना है,
पावन पंछी बनकर प्रभु के हृदयाकाश में विहरना है।
संयमी बनकर सिद्धिपथ पर मुझको अब चलना है,
पावन पंछी बनकर प्रभु के हृदयाकाश में विहरना है।
वीरप्रभु के विरक्ति-वन में वीर बन विचरना है,
करे मिभंते मुझको उच्चरना है।
दौड़ते दौड़ते आऊं, दौड़ते आऊं,
जिनराज तुम्हारे संयम पंथ पर दौड़ते दौड़ते आऊं।
तोड़ते तोड़ते लाऊं, तोड़ते लाऊं,
मैं सिद्ध बनने सद्गुण-सितारे तोड़ के लाऊं।
हे... ओघ लेकर मैं नाचूं – झूमूं आनंद में,
नाचते नाचते अंतर मेरा ओघ को वंदे।
हे पग मेरे भाव जैसे उछलें उमंग से,
रंग गया मेरा आत्मा विरक्ति के रंग से।
अब किसी राग से मैं कहीं नहीं रंगूं,
पल-पल प्यारे प्रभु के प्रेम से मैं बंधूं।
सद्गुरु संग मोक्ष को जाऊं।
जोड़ते जोड़ते लाऊं, जोड़ते लाऊं,
आत्मा के साथ द्रव्य-भाव की जोड़ी लाऊं।
जोड़ते जोड़ते आऊं, जोड़ते आऊं,
जिन-आज्ञा को मानने मैं हाथ जोड़कर आऊं।
दौड़ रे दौड़ रे आऊं, दौड़ते दौड़ते रे आऊं,
संयम पंथ पर दौड़ते आऊं।
तोड़ रे तोड़ रे लाऊं, तोड़ते तोड़ते रे लाऊं,
सद्गुण-सितारे तोड़ के लाऊं रे।
जोड़ते जोड़ते लाऊं... जोड़ के लाऊं...
आत्मा के साथ द्रव्य-भाव की जोड़ी लाऊं।
जोड़ते जोड़ते आऊं... जोड़ते आऊं...
जिन-आज्ञा को मानने मैं हाथ जोड़कर आऊं।
दौड़ते दौड़ते आऊं, दौड़ते आऊं,
जिनराज तुम्हारे संयम पंथ पर दौड़ते आऊं।
तोड़ते तोड़ते लाऊं, तोड़ते लाऊं,
मैं सिद्ध बनने सद्गुण-सितारे तोड़ के लाऊं।
સંયમી બનીને સિદ્ધિપથ પર મારે હવે સંચરવું,
પાવન પંખી બનીને પ્રભુના હૃદયાકાશે વિહરવું
સંયમી બનીને સિદ્ધિપથ પર મારે હવે સંચરવું,
પાવન પંખી બનીને પ્રભુના હૃદયાકાશે વિહરવું
વીરપ્રભુનાં વિરતિ-વનમાં વીર બની વિચરવું,
કરેમિભંતે મારે ઉચરવું
દોડી દોડી આવું દોડી આવું,
જિનરાજ તારા સંયમ પંથે દોડી દોડી આવું
તોડી તોડી લાવું તોડી લાવું,
હું સિદ્ધ બનવા સદ્ગુણ-સિતારા તોડી લાવું
હે... ઓઘો લઈ હું નાચું - ઝૂમું આનંદે,
નાચી નાચી અંતર મારું ઓઘાને વંદે,
હે પગ મારા ભાવ જેમ ઉછળે ઉમંગે,
રંગાયો મારો આતમ વિરતિના રંગે
હવે કોઈ રાગથી હું ક્યાંયે નહીં રંગાઉં,
પલ પલ પ્યારા પ્રભુનાં પ્રેમથી હું બંધાઉં,
સદ્ગુરુ સંગ મોક્ષે હું જાઉં
જોડી જોડી લાવું જોડી લાવું,
આતમ સાથે દ્રવ્ય-ભાવની જોડી લાવું
જોડી જોડી આવું જોડી આવું,
જિન-આજ્ઞાને માનવા હું હાથ જોડી આવું
દોડી રે દોડી રે આવું દોડી દોડી રે આવું
સંયમ પંથે દોડી આવું
તોડી રે તોડી રે લાવું તોડી તોડી રે લાવું
સદ્ગુણ-સિતારા તોડી લાવું રે
જોડી જોડી લાવું... જોડી લાવું...
આતમ સાથે દ્રવ્ય-ભાવની જોડી લાવું
જોડી જોડી આવું... જોડી આવું...
જિન-આજ્ઞાને માનવા હું હાથ જોડી આવું
દોડી દોડી આવું દોડી આવું
જિનરાજ તારા સંયમ પંથે દોડી આવું
તોડી તોડી લાવું તોડી લાવું,
હું સિદ્ધ બનવા સદ્ગુણ-સિતારા તોડી લાવું
© Raj Vihar
Listen to Saiyami Banine now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।