
शासन दीपक बन्या तमे | Shasan Deepak Banya Tame
Manan Sanghvi
Latest
Lyrics of Shasan Deepak Banya Tame by Stavan.co
Shaasan senaani pad, sada sambhaalyu tame
Gacch saubhagya banya cho tame
Baal chhu hu taaro, yaachna karu chhu
Taaro ansh mujane male
Ho shaasan deepak banya tame,
Salaami aapu sada tujane
Paamiya saachu satva tame,
Sahaaro aapo have mujane
Ho koi padkhe ho naa bhale,
Prabhu aana kadi naa badale
Karyu jeevan fana aape,
Chaalvu maare tuj pagle ho
Bhale praan jaay to jaay, jaava daishu
Prabhu aan kadi naa jaay re
Dhaali daishu sheesh taara charane, shaasan kaaje
Kadi koi aanch naa aave re
Na maan male, na saath male
Jeevishu ame, bas taara bale
Mahapun ya tamaaru jhalhale sadaay re
Ho shaasan deepak banya tame,
Salaami aapu sada tujane
Paamiya saachu satva tame,
Sahaaro aapo have mujane
Muj rom-rome ek ratan,
Jhankhu sada hu tuj darshan,
Malashe have e smit vadan, kyaare
Charanomaa taara karu vandan,
Hridaymaa uthe tuj spandan,
Malashe have e pathdarshak, kyaare
Guru Raamna pagle tame to chaali nikalya cho
Guru Punyapal Suri naame jagmaa chhavaya cho ho
Mahapunye aap guru phaliya mujane
Gunon taara Nandi gaave re
Na maan male, na saath male
Jeevishu ame, bas taara bale
Mahapun ya tamaaru jhalhale sadaay re
Ho shaasan deepak banya tame,
Salaami aapu sada tujane
Paamiya saachu satva tame,
Sahaaro aapo have mujane
Ho koi padkhe ho naa bhale
Prabhu aana kadi naa badale
Karyu jeevan fana aape
Chaalvu maare tuj pagle, ho Gurumaa
शासन सेनानी पद, सदा संभाळयु तमे
गच्छ सौभाग्य बन्या छो तमे
बाल छु हूं तारो, याचना करु छु
तारो अंश मुजने मळे
हो शासन दीपक बन्या तमे,
सलामी आपु सदा तुजने
पामीया साचु सत्व तमे,
सहारो आपो हवे मुजने
हो कोई पडखे हो ना भले,
प्रभु आणा कदी ना बदले
कर्यु जीवन फना आपे,
चालवु मारे तुज पगले हो
भले प्राण जाए तो जाए, जावा दईशु
प्रभु आण कदी ना जाए रे
ढाळी दईशु शीश तारा चरणे, शासन काजे
कदी कोई आंच ना आवे रे
न मान मळे, न साथ मळे
जीवीशु अमे, बस तारा बळे
महापुण्य तमारु झळहळे सदाय रे
हो शासन दीपक बन्या तमे,
सलामी आपु सदा तुजने
पामीया साचु सत्व तमे,
सहारो आपो हवे मुजने
मुज रोम-रोमे एक रटन,
झंखु सदा हु तुज दर्शन,
मळशे हवे ए स्मित वदन, क्यारे
चरणोंमां तारा करूं वंदन,
हृदयमां उठे तुज स्पंदन,
मळशे हवे ए पथदर्शक, क्यारे
गुरु रामना पगले तमे तो चाली निकल्या छो
गुरु पुण्यपाल सूरी नामे जगमां छवाया छो हो
महापुण्ये आप गुरु फळीया मुजने
गुणों तारा नंदी गावे रे
न मान मळे, न साथ मळे
जीवीशु अमे, बस तारा बळे
महापुण्य तमारु झळहळे सदाय रे
हो शासन दीपक बन्या तमे,
सलामी आपु सदा तुजने
पामीया साचु सत्व तमे,
सहारो आपो हवे मुजने
हो कोई पडखे हो ना भले
प्रभु आणा कदी ना बदले
कर्यु जीवन फना आपे
चालवु मारे तुज पगले, हो गुरुमा
શાસન સેનાની પદ, સદા સંભાળયુ તમે
ગચ્છ સૌભાગ્ય બન્યા છો તમે
બાળ છું હું તારો, યાચના કરું છું
તારો અંશ મુજને મળે
હો શાસન દીપક બન્યા તમે,
સલામી આપું સદા તુજને
પામીયા સાચુ સત્વ તમે,
સહારോ આપો હवे મુજને
હો કોઈ પડખે હો ના ભલે,
પ્રભુ આણ કદી ના બદલે
કર્યુ જીવન ફના આપે,
ચાલવું મારે તુજ પગલે હો
ભલે પ્રાણ જાય તો જાય, જવા દઈશુ
પ્રભુ આણ કદી ના જાય રે
ઢાળી દઈશુ શીશ તારા ચરણેઃ શાસન કાજે
કદી કોઈ આંચ ના આવે રે
ન માન મળે, ન સાથ મળે
જીવીશુ અમે, બસ તારા બળે
મહાપુણ્ય તમારુ ઝળહળે સદાય રે
હો શાસન દીપક બન્યા તમે,
સલામી આપું સદા તુજને
પામીયા સાચુ સત્વ તમે,
સહારੋ આપો હવે મુજને
મુજ રોમ-રોમે એક રટન,
ઝંખું સદા હું તુજ દર્શન,
મળશે હવે એ સ્મિત વદન, ક્યારે
ચરણોમા તારા કરું વંદન,
હૃદયમા ઊઠે તુજ સ્પંદન,
મળશે હવે એ પથદર્શક, ક્યારે
ગુરુ રામના પગલે તમે તો ચાલી નીકળ્યા છો
ગુરુ પુણ્યપાલ સૂરી નામે જગમાં છવાયા છો હો
મહાપુણ્યે આપ ગુરુ ફળીયા મુજને
ગુણોં તારા નંદી ગાવે રે
ન માન મળે, ન સાથ મળે
જીવીશુ અમે, બસ તારા બળે
મહાપુણ્ય તમારુ ઝળહળે સદાય રે
હો શાસન દીપક બન્યા તમે,
સલામી આપું સદા તુજને
પામીયા સાચુ સત્વ તમે,
સહારോ આપો હવે મુજને
હો કોઈ પડખે હો ના ભલે
પ્રભુ આણ કદી ના બદલે
કર્યુ જીવન ફના આપે
ચાલવું મારે તુજ પગલે, હો ગુરુમા
© Manan Sanghvi Official
Listen to Shasan Deepak Banya Tame now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।









