શાંતિનાથ દાદા મને શાંતિ આપજો | Shantinath Dada Mane Shanti Aapjo
Neesha Sanghvi
Stavan
Lyrics of Shantinath Dada Mane Shanti Aapjo by Stavan.co
Santinath dada man shanti aapjo sauvne shanti apajo
Tan ma shanti man ma shanti shanti aapjo
Sauvne shanti apjo (2)
Shantinath dada re
Nam shantinath lage bau mithu
Taru mukhdu manohar ne dithu (2)
Akhe karuna ni har haiye het apar (2)
Anant gyani prabhu mane gyan apajo
Shantinath dada mane shanti apajo sauvne shanti apajo
Tan ma shanti man ma shanti shanti apajo
Sauvne shanti apajo
Shantinath dada re
Haiy haran jankhe che shanti sari kudrat jankhe che shanti
Par vran jakhe che shanti sari kudrat jankhe che shanti
Pashu-pankhi jakhe yogi-bhohi jankhe
Aakhi duniya ma shanti nu nadh vyakal jo
Shantinath dada mane shanti apajo sauvne shanti apajo
Tan ma shanti man ma shanti shanti apajo
Sauvne shanti apajo
Shantinath dada re
Mare chdva che mukit sopan jya che svask shanti nu sthan (2)
Tari janm-mutiyu na bandan ne kapjo
Tan ma shanti man ma shanti shanti apajo
Sauvne shanti apajo
Shantinath dada re
શાંતિનાથ દાદા મને શાંતિ આપજો સૌને શાંતિ આપજો
તન માં શાંતિ મન માં શાંતિ શાંતિ આપજો
સૌને શાંતિ આપજો (૨)
શાંતિનાથ દાદા રે
નામ શાંતિનાથ લાગે બઉ મીઠું
તારું મુખડું મનોહર ને દીઠું (૨)
આંખે કરુણા ની હાર હૈયે હેત અપાર (૨)
અનંત જ્ઞાની પ્રભુ મને જ્ઞાન આપજો
શાંતિનાથ દાદા મને શાંતિ આપજો સૌને શાંતિ આપજો
તન માં શાંતિ મન માં શાંતિ શાંતિ આપજો
સૌને શાંતિ આપજો
શાંતિનાથ દાદા રે
હર્યા હરણ જંખે છે શાંતિ સારી કુદરત જંખે છે શાંતિ
પર વરણ જંખે છે શાંતિ સારી કુદરત જંખે છે શાંતિ
પશુ-પંખી જંખે યોગી-બોહી જંખે
આખી દુનિયા માં શાંતિ નું નાધ વ્યાક્લ જો
શાંતિનાથ દાદા મને શાંતિ આપજો સૌને શાંતિ આપજો
તન માં શાંતિ મન માં શાંતિ શાંતિ આપજો
સૌને શાંતિ આપજો
શાંતિનાથ દાદા રે
મારે ચડવા છે મુક્તિ સોપાન જ્યાં છે સ્વાસક શાંતિ નું સ્થાન (૨)
તારી કૃપા મળી જય શ્રદ્ધા ફળે(૨)
જરા જન્મ-મૃત્યુ ના બંધન ને કાપજો
શાંતિનાથ દાદા મને શાંતિ આપજો સૌને શાંતિ આપજો
તન માં શાંતિ મન માં શાંતિ શાંતિ આપજો
સૌને શાંતિ આપજો
શાંતિનાથ દાદા રે…
© Rajmudra Production
Listen to Shantinath Dada Mane Shanti Aapjo now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।