सेवा हो मुक्ति मेवा (मारी हैया नी सेवा) | Seva Ho Mukti Meva (Mara Haiya Ni Seva)
Stavan
Lyrics of Seva Ho Mukti Meva (Mara Haiya Ni Seva) by Stavan.co
सेवा हो मुक्ति मेवा (२)
मारी हैया नी सेवा स्वीकारो प्रभु
मने मुक्ति ना मेवा चखाडो प्रभु
चखाडो प्रभु… सेवा हो…
आपुं जनमो जनमथी परीक्षा,
हवे परिणाम नी छे प्रतीक्षा
मारा जनमो नो अंत,
क्यारे आवे भगवंत
मोटी मनडा नी चिंता मटाडो प्रभु
मटाडो प्रभु… सेवा हो…
में तो राखी नथी कोई खामी,
तोये रीझ्या नहि केम स्वामी?
मारो शुं छे अपराध?
हुं तो शोधुं दिन रात
मारी भक्ति नी खामी सुधारो प्रभु
सुधारो प्रभु… सेवा हो…
बोजो भवनो घणो में उपाडयो,
लांबो मारग प्रभु में खुटाडयो
हवे लागे छे थाक,
प्रभु लंबावो हाथ
मारे माथे थी बोजो उतारो प्रभु
उतारो प्रभु… सेवा हो…
સેવા હો મુક્તિ મેવા (૨)
મારી હૈયા ની સેવા સ્વીકારો પ્રભુ
મને મુક્તિ ના મેવા ચખાડો પ્રભુ
ચખાડો પ્રભુ… સેવા હો…
આપું જનમો જનમથી પરીક્ષા,
હવે પરિણામ ની છે પ્રતીક્ષા
મારા જનમો નો અંત,
ક્યારે આવે ભગવંત
મોટી મનડા ની ચિંતા મટાડો પ્રભુ
મટાડો પ્રભુ… સેવા હો…
મેં તો રાખી નથી કોઈ ખામી,
તોયે રીઝ્યા નહિ કેમ સ્વામી?
મારો શું છે અપરાધ?
હું તો શોધું દિન રાત
મારી ભક્તિ ની ખામી સુધારો પ્રભુ
સુધારો પ્રભુ… સેવા હો…
બોજો ભવનો ઘણો મેં ઉપાડયો,
લાંબો મારગ પ્રભુ મેં ખુટાડયો
હવે લાગે છે થાક,
પ્રભુ લંબાવો હાથ
મારે માથે થી બોજો ઉતારો પ્રભુ
ઉતારો પ્રભુ… સેવા હો…
© Jainsite
Listen to Seva Ho Mukti Meva (Mara Haiya Ni Seva) now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।