
सहसावन | Sahsavan
Paras Gada
Girnar | Stavan

Lyrics of Sahsavan by Stavan.co
Rajulni raah ne chhodi
Muktina maandve dodi
Rajulni raah ne chhodi,
Muktina maandve dodi
Nav-bhav tani preet tyaji,
Giranaare aavya Shri Nemi
Uchare suvrat sanyamna,
Vichare te virati upvanma...
Kari sadhana keval varya je bhumima
Sahasavan... Nem sanyam upvan
Sahasavan... Nem nu jyaan sadhana jeevan
Sahasavan... Nem nu samavasaran
Sahasavan...
Aa bhumi par Nemji vicharya,
Sanyamna mahavrat jyaan ucharya
Man: paryav, kevalne variya
Rajimati raheNemi jyaan tariya
Pokar suni pashuona,
Sansar tyaji kshanbharma
Bani kevali diye deshna je bhumima
Sahasavan... Nem sanyam upvan
Sahasavan... Nem nu jyaan sadhana jeevan
Sahasavan... Nem nu samavasaran
Sahasavan...
Srishti tanu saundaryanu darshan,
Satva ne shauryanu chhe jyaan sarjan
Vratne gnyananu chhe jyaan sangam,
Nemi naamnu chhe jyaan gunjan
Pagla padya jyaan Nemina,
Bhagya khulya je dhartina
Dhabki rahya tuj spandano je bhumima
Sahasavan... Nem sanyam upvan
Sahasavan... Nem nu jyaan sadhana jeevan
Sahasavan... Nem nu samavasaran
Sahasavan...
Rajulni raah ne chhodi,
Muktina maandve dodi
Nav-bhav tani preet tyaji,
Giranaare aavya Shri Nemi
Uchare suvrat sanyamna,
Vichare te virati upvanma
Kari sadhana keval varya je bhumima
Sahasavan... Nem sanyam upvan
Sahasavan... Nem nu jyaan sadhana jeevan
Sahasavan... Nem nu samavasaran
Sahasavan...
राजुलनी राह ने छोड़ी
मुक्तिना मांडवे दोड़ी
राजुलनी राह ने छोड़ी,
मुक्तिना मांडवे दोड़ी
नव-भव तणी प्रीति त्यजी,
गिरनारे आया श्रीनेमि
उचरे सुव्रत संयमना,
विचरे ते विरती उपवनमा...
करी साधना केवल वर्या जे भूमिमा
सहसावन... नेम संयम उपवन
सहसावन... नेम नुं जहां साधना जीवन
सहसावन... नेम नुं समवसरण
सहसावन...
आ भूमि पर नेमजी विचर्या,
संयमना महाव्रत जहां उच्चर्या
मन्ः पर्यव, केवलने वरिया
राजीमति रहनेमी जहां तरिया
पुकार सुनी पशुओंना,
संसार त्यजी क्षणभरमा
बनी केवलि दिये देशना जे भूमिमा
सहसावन... नेम संयम उपवन
सहसावन... नेम नुं जहां साधना जीवन
सहसावन... नेम नुं समवसरण
सहसावन...
सृष्टि तणुं सौंदर्यनुं दर्शन,
सत्त्व ने शौर्यनुं छे जहां सर्जन
व्रतने ज्ञाननुं छे जहां संगम,
नेमि नामनुं छे जहां गूंजन
पगला पड्या जहां नेमिना,
भाग्य खुल्या जे धरतीना
धबकी रह्या तुज स्पंदनो जे भूमिमा
सहसावन... नेम संयम उपवन
सहसावन... नेम नुं जहां साधना जीवन
सहसावन... नेम नुं समवसरण
सहसावन...
राजुलनी राह ने छोड़ी,
मुक्तिना मांडवे दोड़ी
नव-भव तणी प्रीति त्यजी,
गिरनारे आया श्रीनेमि
उचरे सुव्रत संयमना,
विचरे ते विरती उपवनमा
करी साधना केवल वर्या जे भूमिमा
सहसावन... नेम संयम उपवन
सहसावन... नेम नुं जहां साधना जीवन
सहसावन... नेम नुं समवसरण
सहसावन...
રાજુલની રાહ ને છોડી
મુક્તિના માંડવે દોડી
રાજુલની રાહ ને છોડી,
મુક્તિના માંડવે દોડી
નવ-ભવ તણી પ્રીતિ ત્યજી,
ગિરનારે આવ્યા શ્રીનેમિ
ઉચરે સુવ્રત સંયમના,
વિચરે તે વિરતી ઉપવનમાં...
કરી સાધના કેવળ વર્યા જે ભૂમિમાં
સહસાવન... નેમ સંયમ ઉપવન
સહસાવન... નેમ નું જ્યાં સાધના જીવન
સહસાવન... નેમ નું સમવસરણ
સહસાવન...
આ ભૂમિ પર નેમજી વિચર્યા,
સંયમના મહાવ્રત જ્યાં ઉચર્યા
મન: પર્યવ, કેવળને વરિયા
રાજીમતી રહનેમી જ્યાં તરિયા
પોકાર સુણી પશુઓના,
સંસાર ત્યજી ક્ષણભરમાં
બની કેવલી દિયે દેશના જે ભૂમિમાં
સહસાવન... નેમ સંયમ ઉપવન
સહસાવન... નેમ નું જ્યાં સાધના જીવન
સહસાવન... નેમ નું સમવસરણ
સહસાવન...
સૃષ્ટી તણું સૌંદર્યનું દર્શન,
સત્વ ને શૌર્યનું છે જ્યાં સર્જન
વ્રતને જ્ઞાનનું છે જ્યાં સંગમ,
નેમિ નામનું છે જ્યાં ગુંજન
પગલાં પડ્યાં જ્યાં નેમિના,
ભાગ્ય ખુલ્યા જે ધરતીના
ધબકી રહ્યા તુજ સ્પંદનો જે ભૂમિમાં
સહસાવન... નેમ સંયમ ઉપવન
સહસાવન... નેમ નું જ્યાં સાધના જીવન
સહસાવન... નેમ નું સમવસરણ
સહસાવન...
રાજુલની રાહ ને છોડી,
મુક્તિના માંડવે દોડી
નવ-ભવ તણી પ્રીતિ ત્યજી,
ગિરનારે આવ્યા શ્રીનેમિ
ઉચરે સુવ્રત સંયમના,
વિચરે તે વિરતી ઉપવનમાં
કરી સાધના કેવળ વર્યા જે ભૂમિમાં
સહસાવન... નેમ સંયમ ઉપવન
સહસાવન... નેમ નું જ્યાં સાધના જીવન
સહસાવન... નેમ નું સમવસરણ
સહસાવન...
© NemRas ²²🎵²³
Listen to Sahsavan now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।