
संयम म्हारे लेहवुं रे | Saiyam Mare Levu Re
Manan Sanghvi
Latest | Diksha
Lyrics of Saiyam Mare Levu Re by Stavan.co
Sanyam Levani Maari Aatma Ni Jhankhna
Sanyam Mhaare Lehvu Re
Aatma No Saath Ek Rajoharan Chhe
Sanyam Mhaare Lehvu Re
Sanyam Maare Lehvu Maara Vhala
Sanyam Maare Lehvu Maara Vhala
Sanyam Mhaare Lehvu Re
Sanyam Levani Maari Aatma Ni Jhankhna
Sanyam Mhaare Lehvu Re
Sansaar Taarnaaro Sanyam Ek Chhe
Sanyam Mhaare Lehvu Re
Sanyam Levani Maari...
Gurukul Ma Ho Vaas
Guru Aagna Thao Shwaas (2)
Varsho No Swapna Aaj Saachu Thavaanu Chhe
Sanyam Muj Ne Malshe Re
Sanyam Levani Maari Aatma Ni Jhankhna
Sanyam Mhaare Lehvu Re
Sanyam Maare Lehvu Maara Vhala
Sanyam Maare...
Sanyam Mhaare Lehvu Re
Sanyam Levani Maari Aatma Ni Jhankhna
Sanyam Mhaare Lehvu Re
Guruvar No Haath Maara Mastak Par Chhe
Sanyam Mhaare Lehvu Re
Prabhuvar No Saath Thao Janmo Janam Re
Sanyam Mhaare Lehvu Re
Sanyam No Vaas Rom Rom Ma Thaaye Re
Sanyam Mujne Mali Gayu Re
Sanyam Mujne Mali Gayu Re
Sanyam Mujne Mali Gayu Re
संयम लेवानी मारी आतमा नी झंखना
संयम म्हारे लेहवुं रे
आतमा नो साथ एक रजोहरण छे
संयम म्हारे लेहवुं रे
संयम मारे लेहवुं मारा व्हाला
संयम मारे लेहवुं मारा व्हाला
संयम म्हारे लेहवुं रे
संयम लेवानी मारी आतमा नी झंखना
संयम म्हारे लेहवुं रे
संसार तारनारो संयम एक छे
संयम म्हारे लेहवुं रे
संयम लेवानी मारी...
गुरुकुल मा हो वास
गुरु आणा थाओ श्वास (2)
वर्षों नो स्वप्न आज साचुं थवानु छे
संयम मुझ ने मलशे रे
संयम लेवानी मारी आतमा नी झंखना
संयम म्हारे लेहवुं रे
संयम मारे लेहवुं मारा व्हाला
संयम मारे…
संयम म्हारे लेहवुं रे
संयम लेवानी मारी आतमा नी झंखना
संयम म्हारे लेहवुं रे
गुरूवर नो हाथ मारा मस्तक पर छे
संयम म्हारे लेहवुं रे
प्रभुवर नो साथ थाओ जनमो जनम रे
संयम म्हारे लेहवुं रे
संयम नो वास रोम रोम मा थाये रे
संयम मुझने मली गयु रे
संयम मुझने मली गयु रे
संयम मुझने मली गयु रे
સંયમ લેવાની મારી આત્માની ઝંખના
સંયમ મ્હારે લેહવું રે
આત્માનો સાથ એક રજોહરણ છે
સંયમ મ્હારે લેહવું રે
સંયમ મારે લેહવું મારા વ્હાલા
સંયમ મારે લેહવું મારા વ્હાલા
સંયમ મ્હારે લેહવું રે
સંયમ લેવાની મારી આત્માની ઝંખના
સંયમ મ્હારે લેહવું રે
સંસાર તારનારો સંયમ એક છે
સંયમ મ્હારે લેહવું રે
સંયમ લેવાની મારી...
ગુરુકુળમાં હો વાસ
ગુરુ આજ્ઞા થાઓ શ્વાસ (૨)
વર્ષોનો સ્વપ્ન આજ સાચું થવાનું છે
સંયમ મુજને મળશે રે
સંયમ લેવાની મારી આત્માની ઝંખના
સંયમ મ્હારે લેહવું રે
સંયમ મારે લેહવું મારા વ્હાલા
સંયમ મારે...
સંયમ મ્હારે લેહવું રે
સંયમ લેવાની મારી આત્માની ઝંખના
સંયમ મ્હારે લેહવું રે
ગુરુવરનો હાથ મારા મસ્તક પર છે
સંયમ મ્હારે લેહવું રે
પ્રભુવરનો સાથ થાઓ જન્મો જનમ રે
સંયમ મ્હારે લેહવું રે
સંયમનો વાસ રોમ રોમમાં થાયે રે
સંયમ મુજને મળી ગયું રે
સંયમ મુજને મળી ગયું રે
સંયમ મુજને મળી ગયું રે
© Nemi Kanti Mani
Listen to Saiyam Mare Levu Re now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।









