सोना नी छड़ी छे | Sona Ni Chadi Che
Sachin Limaye
Latest | Stavan
Lyrics of Sona Ni Chadi Che by Stavan.co
સોનાની છડી છે, રૂપાની મશાલ છે,
વીરજીનો દરબાર, કેવો વિશાળ છે?... (૧)
ઝુલતા ચામરના ઉજળા ઉછાળો છે,
સોનેરી કળશા છે, ચાંદીના થાળ છે;
વીરજીનો દરબાર, કેવો વિશાળ છે?.... (૨)
મોંઘેરા મુગટ છે, મોતીની માળ છે,
હોઠે મુસ્કાન છે, આંખોમાં વહાલ છે;
વીરજીનો દરબાર, કેવો વિશાળ છે?....(3)
ઘંટનાદ ગુંજે છે, પૂજા ત્રિકાળ છે,
સાનિસા સૂર છે, તિરકિટ ઘા તાલ છે;
વીરજીનો દરબાર, કેવો વિશાળ છે?... (૪)
નંદપ્રભા આંગણિયે આતમ ઉજમાળ છે,
દેવર્ઘિ દીપે છે, સાચી સંભાળ છે;
વીરજીનો દરબાર, કેવો વિશાળ છે?... (પ)
© Nandprabha Palitana Official
Listen to Sona Ni Chadi Che now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Contribute to the biggest Jain's music catalog
Over 10k people from around the world contribute to creating the largest catalog of lyrics ever. How cool is that?
दान करे (Donate now)
हम पूजा, आरती, जीव दया, मंदिर निर्माण, एवं जरूरतमंदो को समय समय पर दान करते ह। आप हमसे जुड़कर इसका हिस्सा बन सकते ह।