
शंखेश्वरा परमेश्वरा | Sankheshwara Parmeshwara
Shreyans Shah
Latest | Song
Lyrics of Sankheshwara Parmeshwara by Stavan.co
Hu safar karu, Mahatirth ni,
Jyaan najar karu Dadabhani,
Tarabtar thai jaato sada..
Shu khabar kaya spandan chhe?
Je asar kare tan-man ne,
Karkasar nathi ema kada..
Je aankhna door karta andhkaar ne,
Ne aankhmathi khenchi kadhe kuvikar ne,
Shankheshwara, Shankheshwara
Parmeshwara, Shankheshwara
Shankheshwara, Shankheshwara
Jagadishwara, Shankheshwara, Dada maara
Hu safar karu, Mahatirth ni,
Jyaan najar karu Dadabhani,
Tarabtar thai jaato sada.. ||Dhruv||
Laakho varasthi taari pooja,
Bhakto ahobhaave karta rahya,
Mujne malyo tu aa kaal maa,
To pan hu padyo'to pramaad maa.
Jyaare me taara darshan karya,
Tyaare hu bhulyo badhi vedana,
Antarma kidhi pratishthapana,
Manmandir banaavi, paavan thayo.
Shu ratan malyu? Kevo badbhaagi,
Hu ratan karu, bas e vichaari,
Ke jeevan dharu, tuj charano maa.
Je yaatnama samata na shikhare biraaje chhe,
Aa baalma e sadgun no sanchaar karaave chhe.
Shankheshwara, Shankheshwara
Parmeshwara, Shankheshwara
Shankheshwara, Shankheshwara
Jagadishwara, Shankheshwara, Dada maara
Hu safar karu, Mahatirth ni,
Jyaan najar karu Dadabhani,
Tarabtar thai jaato sada.. ||1||
Kar jodi ubha rahe chhe ghanaa,
Pan khaali haathe naa koi jaata,
Shraddha vina je bhale aavta,
E to angat bani jaay chhe aapna.
Vishvaas taara upar raakhta,
Ne taari aagna mujab chaalta,
Mitha-madhura e fal chaakhta,
Jethi taara j parcha badhe gaajta.
Shu lagan laagi? O Dada taari,
Me jatan kari raakhee chhabi taari,
Ne vachan aapi chaahu raja.
Ke aapna dwaare aavish vaare-tahevaare,
Chhe praarthana bolaavjo farivaar malvaane.
Shankheshwara, Shankheshwara
Parmeshwara, Shankheshwara
Shankheshwara, Shankheshwara
Jagadishwara, Shankheshwara,
Dada maara ||2||
हुं सफर करु, महातीर्थनी,
ज्यां नजर करु दादाभणी,
तरबतर थई जातो सदा..
शुं खबर कया स्पंदन छे?
जे असर करे तन-मनने,
करकसर नथी एमां कदा..
जे आंखना दूर करता अंधकारने
ने आंखमांथी खेंची काढे कुविकारने
शंखेश्वरा, शंखेश्वरा
परमेश्वरा, शंखेश्वरा
शंखेश्वरा, शंखेश्वरा
जगदीश्वरा, शंखेश्वरा, दादा मारा
हुं सफर करु, महातीर्थनी,
ज्यां नजर करु दादाभणी,
तरबतर थई जातो सदा.. ||धृ||
लाखो वरसथी तारी पूजा
भक्तो अहोभावे करता रह्या
मुजने मळ्यो तुं आ काळमां
तो पण हुं पड्यो'तो प्रमादमां
ज्यारे में तारा दर्शन कर्या
त्यारे हुं भुल्यो बधी वेदना
अंतरमा किधी प्रतिष्ठापना
मनमंदिर बनावी, पावन थयो
शुं रतन मळ्यु? केवो बडभागी
हुं, रटण करुं, बस ए विचारी
के जीवन धरु, तुज चरणोमां
जे यातनामां समताना शिखरे बिराजे छे
आ बाळमां ए सद्गुणनो संचार करावे छे
शंखेश्वरा, शंखेश्वरा
परमेश्वरा, शंखेश्वरा
शंखेश्वरा, शंखेश्वरा
जगदीश्वरा, शंखेश्वरा, दादा मारा
हुं सफर करु, महातीर्थनी,
ज्यां नजर करु दादाभणी,
तरबतर थई जातो सदा.. ||१||
करजोडी उभा रहे छे घणा
पण खाली हाथे ना कोई जता
श्रद्धाविना जे भले आवता
ए तो अंगत बनी जाय छे आपना
विश्वास तारा उपर राखता
ने तारी आणा मुजब चालता
मिठा-मधुरा ए फळ चाखता
जेथी तारा ज परचा बधे गाजता
शुं लगन लागी? ओ दादा तारी
में जतन करी राखी छबी तारी
ने वचन आपी चाहुं रजा
के आपना द्वारे आवीश वारे तहेवारे
छे प्रार्थना बोलावजो फरीवार मळवाने
शंखेश्वरा, शंखेश्वरा
परमेश्वरा, शंखेश्वरा
शंखेश्वरा, शंखेश्वरा
जगदीश्वरा, शंखेश्वरा, दादा मारा ||२||
હું સફર કરું, મહાતીર્થની,
જ્યાં નજર કરું દાદાભણી,
તરબતર થઈ જાઉં તો સદા..
શું ખબર કયા સ્પંદન છે?
જે અસર કરે તન-મનને,
કરકસર નથી એમાં કદા..
જે આંખના દૂર કરતા અંધકારને,
ને આંખમાંથી ખેંચી કાઢે કુવિકારને,
શંખેશ્વરા, શંખેશ્વરા
પરમેશ્વરા, શંખેશ્વરા
શંખેશ્વરા, શંખેશ્વરા
જગદીશ્વરા, શંખેશ્વરા, દાદા મારા
હું સફર કરું, મહાતીર્થની,
જ્યાં નજર કરું દાદાભણી,
તરબતર થઈ જાઉં તો સદા.. ||ધ્રુવ||
લાખો વરસથી તારી પૂજા,
ભક્તો અહોભાવે કરતા રહ્યા,
મુજને મળ્યો તું આ કાળમાં,
તો પણ હું પડ્યો'તો પ્રમાદમાં.
જ્યારે મેં તારા દર્શન કર્યા,
ત્યારે હું ભૂલ્યો બધી વેદના,
અંતરમાં કીધી પ્રતિષ્ઠાપના,
મનમંદિર બનાવી, પાવન થયો.
શું રતન મળ્યું? કેવો બડભાગી,
હું રટણ કરું, બસ એ વિચારી,
કે જીવન ધરું, તુજ ચરણોમાં.
જે યાતનામાં સમતાના શિખરે બિરાજે છે,
આ બાળમાં એ સદગુણનો સંચાર કરાવે છે.
શંખેશ્વરા, શંખેશ્વરા
પરમેશ્વરા, શંખેશ્વરા
શંખેશ્વરા, શંખેશ્વરા
જગદીશ્વરા, શંખેશ્વરા, દાદા મારા
હું સફર કરું, મહાતીર્થની,
જ્યાં નજર કરું દાદાભણી,
તરબતર થઈ જાઉં તો સદા.. ||૧||
કર જોડી ઊભા રહે છે ઘણા,
પણ ખાલી હાથે ના કોઈ જાતા,
શ્રદ્ધા વિના જે ભલે આવતા,
એ તો અંગત બની જાય છે આપણા.
વિશ્વાસ તારા ઉપર રાખતા,
ને તારી આજ્ઞા મુજબ ચાલતા,
મીઠા-મધુરા એ ફળ ચાખતા,
જેથી તારા જ પરચા બધે ગાજતા.
શું લગન લાગી? ઓ દાદા તારી,
મેં જતન કરી રાખી છબી તારી,
ને વચન આપી ચાહું રજા.
કે આપના દ્વારે આવીશ વારે-તહેવારે,
છે પ્રાર્થના બોલાવજો ફરીવાર મળવાને.
શંખેશ્વરા, શંખેશ્વરા
પરમેશ્વરા, શંખેશ્વરા
શંખેશ્વરા, શંખેશ્વરા
જગદીશ્વરા, શંખેશ્વરા,
દાદા મારા ||૨||
© Jinraag Official
Listen to Sankheshwara Parmeshwara now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।