सोळ सोळ शणगार सजी ने | Sol Sol Shangar Sajine
Sachin Limaye | Parth Doshi | Himanshu Makwana | Shivam Singh
Latest | Janam Kalyanak | Song | Stavan
Lyrics of Sol Sol Shangar Sajine by Stavan.co
Sol Sol Shringar Saji Ne
Trishala Devi Avya Re
Siddharth Rajana Mahele
Tirthankar Ne Lavya Re
Kapala Par Bindi Anki E
Sarva Pratham Shringar Hato
Sethima Sindoor Bharyu E
Bijo Shubh Shringar Hato
Aankho Ma Kajal Anjyu E
Trijo Saras Shringar Hato
Mehendi Lagavi Be Hatho Par
E Chotho Shringar Hato
Jane Eno Aatma Prabhu Ne
Vadhavva Tayaar Hato
Naju Naju Aankhoma
Sapnao Chaud Samavya Re
Sol Sol Shringar Saji Ne
Trishala Devi Avya Re
Laal Zariyan Odhani Pehri
E Pancham Shringar Hato
Venima Gajro Gunthayo
E Chhattho Shringar Hato
Suvarna Tiko Mangma Mukyo
E Saptam Shringar Hato
Nathani Namna Naake Jhule
E Ashtam Shringar Hato
Jagat Ni Mata Banva Mate
Sarjayo Avtar Hato
Chotha Arama Pan Ene
Kalpvrukh Nipjavya Re
Sol Sol Shringar Saji Ne
Trishala Devi Avya Re
Karnphool Kane Latkavya
E Navmo Shringar Hato
Haar Manohar Kanth Birajyo
E Dashmo Shringar Hato
Bajuband Dharya Soneri
Agiyaramo Shringar Hato
Sundar Sundar Bangdi Hathe
E Baramo Shringar Hato
Prabhu Mata Banvano Eno
Ekmatra Adhikar Hato
Lakho KaroDo Dev Devi Ne
Maharani Man Bhavya Re
Sol Sol Shringar Saji Ne
Trishala Devi Avya Re
Ratna Jadit Vintiyo Pehri
E Teramo Shringar Hato
Mulyavant Katiband Dhare Che
Chaudamo E Shringar Hato
Pagma Angliye Anguthi
Pandaramo Shringar Hato
Jhini Ghughriwala Payal
E Solmo Shringar Hato
Parmatmano Pind Ghadi De
Evo Punya Prakar Hato
Solmi Salgiri Na Padgham Nandprabhama Bajavya Re
Sol Sol Shringar Saji Ne
Trishala Devi Avya Re
सोळ सोळ शणगार सजी ने
त्रिशला देवी आव्या रे
सिद्धारथ राजा ना महेले
तीर्थंकर ने लाव्या रे
कपाळ पर बिंदी आंकी ए
सर्व प्रथम शणगार हतो
सेथीमा सिंदूर भर्यु ए
बीजो शुभ शणगार हतो
आंखो मां काजल आंज्युं ए
त्रीजो सरस शणगार हतो
महेंदी लगावी बे हाथो पर
ए चोथो शणगार हतो
जाणे एनो आत्मा प्रभु ने
वधाववा तैयार हतो
नाजुक नाजुक आंखोमां
सपनाओ चौद समाव्या रे
सोळ सोळ शणगार सजी ने त्रिशलादेवी आव्या रे
लाल जरिअन ओढणी पहेरी
ए पंचम शणगार हतो
वेणीमां गजरो गुंथायो
ए छट्ठो शणगार हतो
सुवर्ण टीको मांगमां मूक्यो
ए सप्तम शणगार हतो
नथणी नमणा नाके झूले
ए अष्टम शणगार हतो
जगत नी माता बनवा माटे
सर्जायो अवतार हतो
चोथा आरामां पण एणे
कल्पवृक्ष निपजाव्या रे
सोळ सोळ शणगार सजी ने
त्रिशला देवी आव्या रे
कर्णफूल काने लटकाव्या
ए नवमो शणगार हतो
हार मनोहर कंठ बिराज्यो
ए दशमो शणगार हतो
बाजुबंद धर्या सोनेरी
अगियारमो शणगार हतो
सुंदर सुंदर बंगड़ी हाथे
ए बारमो शणगार हतो
प्रभुमाता बनवानो एनो
एकमात्र अधिकार हतो
लाखो करोडो देव देवी ने
महाराणी मन भाव्या रे
सोळ सोळ शणगार सजी ने
त्रिशला देवी आव्या रे
रत्न जड़ित वींटीओ पेहरी
ए तेरमो शणगार हतो
मूल्यवंत कटीबंध धरे छे
चौदमो ए शणगार हतो
पगमां आंगळिये अंगूठी
पंदरमो शणगार हतो
झीणी घुघरीवाळा पायल
ए सोळमो शणगार हतो
परमातमनो पिंड घडी दे
एवो पुण्य प्रकार हतो
सोळमी सालगीरी ना पडघम नंदप्रभामां बजाव्या रे
सोळ सोळ शणगार सजी ने
त्रिशला देवी आव्या रे
સોળ સોળ શણગાર સજી ને
ત્રિશલા દેવી આવ્યા રે
સિદ્ધાર્થ રાજાના મહેલે
તીર્થંકર ને લાવ્યા રે
કપાળ પર બિન્દી આંકી એ
સર્વ પ્રથમ શણગાર હતો
સેઠીમા સિંદૂર ભર્યુ એ
બીજો શુભ શણગાર હતો
આંખોમા કાજલ આંજૂ એ
ત્રીજો સરસ શણગાર હતો
મેહેંદી લગાવી બે હાથો પર
એ ચોથો શણગાર હતો
જાણે એનો આત્મા પ્રભુ ને
વધાવવા તૈયાર હતો
નાજુક નાજુક આંખોમા
સપનાઓ ચૌદ સમાવ્યા રે
સોળ સોળ શણગાર સજી ને
ત્રિશલાદેવી આવ્યા રે
લાલ જરીઅન ઓઢણી પહેરી
એ પંચમ શણગાર હતો
વેણીમા ગજરો ગૂંથાયો
એ છઠ્ઠો શણગાર હતો
સુવર્ણ ટીકો માગમા મુક્યો
એ સપ્તમ શણગાર હતો
નથણી નમણા નાકે ઝૂલે
એ અષ્ટમ શણગાર હતો
જગતની માતા બનવા માટે
સર્જાયો અવતાર હતો
ચોથા આરામામાં પણ એણે
કલ્પવૃક્ષ નિપજાવ્યા રે
સોળ સોળ શણગાર સજી ને
ત્રિશલા દેવી આવ્યા રે
કર્ણફૂલ કાને લટકાવ્યા
એ નવમો શણગાર હતો
હાર મનોહર કંઠ બિરાજ્યો
એ દશમો શણગાર હતો
બાજુબંધ ધર્યા સોનેરી
અગિયારમો શણગાર હતો
સુંદર સુંદર બંગડી હાથે
એ બારમો શણગાર હતો
પ્રભુમાતા બનવાનો એનો
એકમાત્ર અધિકાર હતો
લાખો કરોડો દેવ દેવી ને
મહારાણી મન ભાવ્યા રે
સોળ સોળ શણગાર સજી ને
ત્રિશલા દેવી આવ્યા રે
રત્ન જડિત વીંટિયો પહેરી
એ તેરમો શણગાર હતો
મૂલ્યવંત કટિબંધ ધરે છે
ચૌદમો એ શણગાર હતો
પગમા આંગળિયે અંગૂઠી
પંદરમો શણગાર હતો
ઝીણી ઘુઘરિવાળા પાયલ
એ સોળમો શણગાર હતો
પરમાત્માનો પિંડ ઘડી દે
એવો પુણ્ય પ્રકાર હતો
સોળમી સાલગિરીના પડઘમ નંદપ્રભામા બજાવ્યા રે
સોળ સોળ શણગાર સજી ને
ત્રિશલા દેવી આવ્યા રે
© Nandprabha Palitana Official
Listen to Sol Sol Shangar Sajine now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।