
सिद्धाचलम तू मारो सहारो (तारा शरण मा जे आवे) | Siddhachalam Tu Maro Saharo (Tara Sharan Ma Je Aave)
Parv Jain
Latest | Palitana
Lyrics of Siddhachalam Tu Maro Saharo (Tara Sharan Ma Je Aave) by Stavan.co
Mahagiri mukti raas rachave
Mahagiri mahavideh gavaye
Aho! Mai naine nirkhyo re
Vimalgiri naine nirkhyo re
Ho... Paapi ne tu ugari le,
Bhaange tu bhavdukh re
Je kare taari sevna,
Te lahe shivsukh re
Taara sharan ma je aave,
Te siddhoma samaye
Kevo! Taaro kasab che aa (2)
Ekek paglu bharto re jau,
Kodo bhavona karmo khapavu
Girivar taara khode hu aavu,
Taara sahare shatrunjay thau...
Mahagiri mukti raas rachave
Mahagiri mahavideh gavaye
Aho! Mai naine nirkhyo re
Vimalgiri naine nirkhyo re
Taari kotar ne kunj re,
Sadhanani nikunj re,
Duniyama nahi taari jod re
Taari maatima mahekti,
Shivmandirni surbhi
Poore che tu sahuna kod re
Poorv navvanu vaar jya,
Aavya che aadinathji,
Dhime dhime chadhun hu to,
Kede rakhine haathji
Taara sharan ma je aave,
Te siddhoma samaye
Kevo! Taaro kasab che aa (2)
Siddhachalam tu taranhaaro,
Siddhachalam tu maaro saharo
Siddhachalam tu bhavno kinaro
Siddhachalam tu maaro saharo
Mahagiri mukti raas rachave
Mahagiri mahavideh gavaye
Aho! Mai naine nirkhyo re
Vimalgiri naine nirkhyo re
Taara sharan ma je aave,
Te siddhoma samaye
Kevo! Taaro kasab che aa (2)
महागिरि मुक्ति रास रचावे
महागिरि महाविदेह गवाये
अहो! मैं नैने निरख्यो रे
विमलगिरि नैने निरख्यो रे
हो... पापी ने तू उगारी ले,
भांगे तू भवदुख रे
जे करे तारी सेवना,
ते लहे शिवसुख रे
तारा शरण मा जे आवे,
ते सिद्धोमा समाये
केवो! तारो कसब छे आ (2)
एकेक पगलु भरतो रे जाऊँ,
कोड़ो भवोना कर्मो खपावूँ
गिरिवर तारा खोड़े हूँ आवूँ,
तारा सहारे शत्रुंजय थाऊँ...
महागिरि मुक्ति रास रचावे
महागिरि महाविदेह गवाये
अहो! मैं नैने निरख्यो रे
विमलगिरि नैने निरख्यो रे
तारी कोटर ने कुंज रे,
साधनानी निकुंज रे,
दुनियामा नहीं तारी जोड़ रे
तारी माटीमा महेकती,
शिवमंदिरनी सुरभि
पूरे छे तू सहुना कोड रे
पूर्व नव्वाणु वार ज्या,
आव्या छे आदिनाथजी,
धीमे धीमे चढूँ हूँ तो,
केडे राखीने हाथजी
तारा शरण मा जे आवे,
ते सिद्धोमा समाये
केवो! तारो कसब छे आ (2)
सिद्धाचलम तू तरणहारो,
सिद्धाचलम तू मारो सहारो
सिद्धाचलम तू भवनो किनारो
सिद्धाचलम तू मारो सहारो
महागिरि मुक्ति रास रचावे
महागिरि महाविदेह गवाये
अहो! मैं नैने निरख्यो रे
विमलगिरि नैने निरख्यो रे
तारा शरण मा जे आवे,
ते सिद्धोमा समाये
केवो! तारो कसब छे आ (2)
મહાગિરી મુક્તિ રાસ રચાવે
મહાગિરી મહાવિદેહ ગવાવે
અહો! મેં નૈને નિરખ્યો રે
વિમલગિરી નૈને નિરખ્યો રે
હો... પાપીને તું ઉગારી લે,
ભાંગે તું ભવદુખ રે
જે કરે તારી સેવના,
તે લહે શિવસુખ રે
તારા શરણમાં જે આવે,
તે સિદ્ધોમાં સમાયે
કેવો! તારો કસબ છે આ (2)
એકેક પગલું ભરતો રે જાઉં,
કોડો ભવોના કર્મો ખપાવું
ગિરિવર તારા ખોડે હું આવું,
તારા સહારે શત્રુંજય થાઉં...
મહાગિરી મુક્તિ રાસ રચાવે
મહાગિરી મહાવિદેહ ગવાવે
અહો! મેં નૈને નિરખ્યો રે
વિમલગિરી નૈને નિરખ્યો રે
તારી કોતર ને કુંજ રે,
સાધનાની નિકુંજ રે,
દુનિયામાં નથી તારી જોડ રે
તારી માટીમાં મહેકતી,
શિવમંદિરની સુર્ભિ
પૂરે છે તું સહુના કોડ રે
પૂર્વ નવ્વાણું વાર જ્યાં,
આવ્યા છે આદિનાથજી,
ધીમે ધીમે ચઢું હું તો,
કેડે રાખીને હાથજી
તારા શરણમાં જે આવે,
તે સિદ્ધોમાં સમાયે
કેવો! તારો કસબ છે આ (2)
સિદ્ધાચલમ તું તરણહારો,
સિદ્ધાચલમ તું મારો સહારો
સિદ્ધાચલમ તું ભવનો કિનારો
સિદ્ધાચલમ તું મારો સહારો
મહાગિરી મુક્તિ રાસ રચાવે
મહાગિરી મહાવિદેહ ગવાવે
અહો! મેં નૈને નિરખ્યો રે
વિમલગિરી નૈને નિરખ્યો રે
તારા શરણમાં જે આવે,
તે સિદ્ધોમાં સમાયે
કેવો! તારો કસબ છે આ (2)
© AadiParv
Listen to Siddhachalam Tu Maro Saharo (Tara Sharan Ma Je Aave) now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।









