
तुं छे मुजने सौथी प्यारो | Tu Che Mujne Sau Thi Pyaro
Manan Sanghvi | Parth Doshi
Latest | Stavan

Lyrics of Tu Che Mujne Sau Thi Pyaro by Stavan.co
Tu chhe mujhne sauthi pyaro
Tu chhe mujhne sauthi pyaro
Maro taat, maat, bandhu, sakha, saath
Tara vina hun nondharo (2)
Maro tu ekaj sacho saharo
Tu chhe mujhne sauthi pyaro
Sagarnay taravo, merunay chadhavo,
Ehthi pan dushkar, tu mujhne malavo
Sagarnay taravo, merunay chadhavo,
Ehthi pan dushkar, tu mujhne malavo
Tari pachhal hun pagal thayo,
Aa duniyama hun aagal thayo
Tu chhe mujhne sauthi pyaro
Tu chhe mujhne sauthi pyaro
Muj chetanane taro khub rang lagyo chhe,
Tuj asthano mitho, asvaad chakhyo chhe
Muj chetanane taro khub rang lagyo chhe,
Tuj asthano mitho, asvaad chakhyo chhe
Me mangyu lobhe lobhe, te aapyu khobe khobe,
Devama ten be hathe, na sankoch rakhyo chhe
Tari pachhal hun pagal thayo,
Aa duniyama hun aagal thayo
Tu chhe mujhne sauthi pyaro
Tu chhe mujhne sauthi pyaro
Sagarnaa uchhale tarango, em mahara ango,
Chhe tuj range rangaya, dhare nitnit umango
Sagarnaa uchhale tarango, em mahara ango,
Chhe tuj range rangaya, dhare nitnit umango
Lagyu chhe mujhne aaje, gavu chu ek avaaje,
Hun tujama ne tu mujama, aa abhed bandhyo chhe
Tari pachhal hun pagal thayo
Aa duniyama hun aagal thayo
Tu chhe mujhne sauthi pyaro
Tu chhe mujhne sauthi pyaro
Guruajitni bhaktina, melavva aadarsho,
Tara sange je guruvarna veetya varsho varsho
Guruajitni bhaktina, melavva aadarsho,
Tara sange je guruvarna veetya varsho varsho
Maljo eva sanskaro khub labdhina vistaro,
Vishwa mangalna bhave, tujane aaradhyo chhe
Tari pachhal hun pagal thayo,
Aa duniyama hun aagal thayo
Tu chhe mujhne sauthi pyaro
Tu chhe mujhne sauthi pyaro
तुं छे मुजने सौथी प्यारो
तुं छे मुजने सौथी प्यारो
मारो तात, मात, बंधु, सखा, साथ
तारा विना हुं नोंधारो (२)
मारो तुं एकज साचो सहारो
तुं छे मुजने सौथी प्यारो
सागरने तरवो, मेरुने चढवो,
एहथी पण दुष्कर, तुं मुजने मळवो
सागरने तरवो, मेरुने चढवो,
एहथी पण दुष्कर, तुं मुजने मळवो
तारी पाछळ हूं पागल थयो,
आ दुनियामां हूं आगळ थयो
तुं छे मुजने सौथी प्यारो
तुं छे मुजने सौथी प्यारो
मुज चेतनाने तारो खूब रंग लाग्यो छे,
तुज आस्थानो मीठो, आस्वाद चाख्यो छे
मुज चेतनाने तारो खूब रंग लाग्यो छे,
तुज आस्थानो मीठो, आस्वाद चाख्यो छे
में मांग्युं लोभे लोभे, ते आप्युं खोबे खोबे,
देवामां तें बे हाथे, ना संकोच राख्यो छे
तारी पाछळ हूं पागल थयो,
आ दुनियामां हूं आगळ थयो
तुं छे मुजने सौथी प्यारो
तुं छे मुजने सौथी प्यारो
सागरना उछळे तरंगो, एम माहरा अंगो,
छे तुज रंगे रंगाया, धरे नितनित उमंगो
सागरना उछळे तरंगो, एम माहरा अंगो,
छे तुज रंगे रंगाया, धरे नितनित उमंगो
लाग्यु छे मुजने आजे, गावु छु एक अवाजे,
हूं तुजमां ने तुं मुजमां, आ अभेद बांध्यो छे
तारी पाछळ हूं पागल थयो
आ दुनियामां हूं आगळ थयो
तुं छे मुजने सौथी प्यारो
तुं छे मुजने सौथी प्यारो
गुरुअजितनी भक्तिना, मेळववा आदर्शो,
तारा संगे जे गुरुवरना वीत्या वर्षों वर्षों
गुरुअजितनी भक्तिना, मेळववा आदर्शो,
तारा संगे जे गुरुवरना वीत्या वर्षों वर्षों
मळजो एवा संस्कारो खूब लब्धिना विस्तारो,
विश्व मंगलना भावे, तुजने आराध्यो छे
तारी पाछळ हूं पागल थयो,
आ दुनियामां हूं आगळ थयो
तुं छे मुजने सौथी प्यारो
तुं छे मुजने सौथी प्यारो
તું છે મુજને સૌથી પ્યારો
તું છે મુજને સૌથી પ્યારો
મારો તાત, માત, બન્ધુ, સખા, સાથે
તારા વિના હૂં નોધારો (૨)
મારો તું એકજ સાચો સહારો
તું છે મુજને સૌથી પ્યારો
સાગરને તરવો, મેઘુને ચઢવો,
એહથી પણ દુષ્કર, તું મુજને મળવો
સાગરને તરવો, મેઘુને ચઢવો,
એહથી પણ દુષ્કર, તું મુજને મળવો
તારી પાછળ હૂં પાગલ થયો,
આ દુનિયામાં હૂં આગળ થયો
તું છે મુજને સૌથી પ્યારો
તું છે મુજને સૌથી પ્યારો
મુજ ચેતનાને તારੋ ખૂબ રંગ લાગ્યો છે,
તુજ આસ્થાનો મીઠો, આસ્વાદ ચાખ્યો છે
મુજ ચેતનાને તારੋ ખૂબ રંગ લાગ્યો છે,
તુજ આસ્થાનો મીઠો, આસ્વાદ ચાખ્યો છે
મેં માંગ્યું લોભે લોભે, તે આપ્યું ખોભે ખોભે,
દેવામાં તું બે હાથેઃ, ના સંકોચ રાખ્યો છે
તારી પાછળ હૂં પાગલ થયો,
આ દુનિયામાં હૂં આગળ થયો
તું છે મુજને સૌથી પ્યારો
તું છે મુજને સૌથી પ્યારો
સાગરના ઉછળે તરંગો, એમ મારા અંગો,
છે તુજ રંગે રંગાયા, ધરે નિતનિત ઉમંગો
સાગરના ઉછળે તરંગો, એમ મારા અંગો,
છે તુજ રંગે રંગાયા, ધરે નિતનિત ઉમંગો
લાગ્યું છે મુજને આજે, ગાઉં છું એક અવાજે,
હૂં તુજમાં ને તું મુજમાં, આ અભેદ બાંધ્યો છે
તારી પાછળ હૂં પાગલ થયો
આ દુનિયામાં હૂં આગળ થયો
તું છે મુજને સૌથી પ્યારો
તું છે મુજને સૌથી પ્યારો
ગુરુઅજિતની ભક્તિના, મેળવવા આદર્શો,
તારા સંગે જે ગુરુવરના વીત્યા વર્ષો વર્ષો
ગુરુઅજિતની ભક્તિના, મેળવવા આદર્શો,
તારા સંગે જે ગુરુવરના વીત્યા વર્ષો વર્ષો
મળજો એવા સંસ્કારો, ખૂબ લબ્ધિના વિસ્તારો,
વિશ્વ મંગલના ભાવે, તુજને આરાધ્યો છે
તારી પાછળ હૂં પાગલ થયો,
આ દુનિયામાં હૂં આગળ થયો
તું છે મુજને સૌથી પ્યારો
તું છે મુજને સૌથી પ્યારો
© AjitSanskar
Listen to Tu Che Mujne Sau Thi Pyaro now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।