
तुं गमे छे, तुं रमे छे, नेमि | Tu Game Che, Tu Rame Che Nemi
Jainam Varia | Harshit Singh Baid
Latest | Girnar | Stavan
Lyrics of Tu Game Che, Tu Rame Che Nemi by Stavan.co
Rajulna Pritam, Suno Ne Vhala Nemi
Ke Mannna Mohan, Kahu Chhu Hu Kai
Raatdin Zankhu Tujne,
Aave Na Chen Mujne
Bani Pagal Dodi Aavu Tara Girnarma
Tari Aagal Besi Radvu Tara Darbarma
Tu Game Chhe, Tu Rame Chhe, Nemi, Mara Dilma
Mari Dhadkan Mari Tadpan, Mara Rom Romma (2)
Tu Chhe To, Hu Kem Chhu Aa Sansare, Aa Sansare
Have To, Haath Jali Ne Tu Ugare, Tu Ugare
Aankho Lagi Tara Nayane,
Mujne Rahevu Tara Charane,
Chhodvi Have Moh Ne Maya,
Dyo Vairag Nu Daan…
Vinanti Ek Mari, Svikaro Paramatma,
Aavi Ja Have Bhitar, Aave Jem Sapnama
Raatdin Zankhu Tujne,
Aave Na Chen Mujne
Bani Pagal Dodi Aavu Tara Girnarma
Tari Aagal Besi Radvu Tara Darbarma
Tu Game Chhe, Tu Rame Chhe, Nemi, Mara Dilma
Mari Dhadkan Mari Tadpan, Mara Rom Romma (2)
Kaam Krodh Thi Tuhii Bachave,
Aanama Muj Mann Ne Lagave,
Tu Chhe Mari Arham Maiya,
Aatam Nu Tu Hit Vichare
Shyamla Mujne Shuddhi Dejo,
Swami Mujne Sevak Kejo,
Brahmachari Shivana Jaya,
Bhavobhav Mari Sathe Rejo
Tu Game Chhe, Tu Rame Chhe, Nemi, Mara Dilma
Mari Dhadkan Mari Tadpan, Mara Rom Romma
Nemi Prabhu! Tu Game Chhe, Tu Rame Chhe, Tu Shwase Chhe,
Mara Rom Romma...
राजुलना प्रीतम, सुणो ने व्हाला नेमि,
के मनना मोहन, कहुं छुं हुं कई,
रातदिन झंखुं तुजने,
आवे ना चेन मुजने,
बनी पागल, दोडी आवुं, तारा गिरनारमां,
तारी आगळ, बेसी रडवुं, तारा दरबारमां
तुं गमे छे, तुं रमे छे, नेमि, मारा दिलमां
मारी धडकन, मारी तडपन, मारा रोम रोममां (2)
तुं छे तो, हुं केम छुं आ संसारे, आ संसारे
हवे तो, हाथ झाली ने तुं उगारे, तुं उगारे
आंखो लागी तारा नयने,
मुजने रहेवुं तारा चरणे
छोडवी हवे मोह ने माया,
द्यो विरागनुं दान...
विनंति एक मारी, स्वीकारो परमात्मा,
आवी जा हवे भीतर, आवे जेम सपनामां
रातदिन झंखुं तुजने,
आवे ना चेन मुजने,
बनी पागल, दोडी आवुं, तारा गिरनारमां,
तारी आगळ, बेसी रडवुं, तारा दरबारमां
तुं गमे छे, तुं रमे छे, नेमि, मारा दिलमां
मारी धडकन, मारी तडपन, मारा रोम रोममां (2)
कामक्रोधथी तुंही बचावे,
आणामां मुज मनने लगावे;
तुं छे मारी अर्हम् मैया,
आतमनुं तुं हित विचारे
शामळा मुजने शुद्धि देजो,
स्वामी मुजने सेवक के'जो
ब्रह्मचारी शिवाना जाया,
भवोभव मारी साथे रे'जो
तुं गमे छे, तुं रमे छे, नेमि! मारा दिलमां
मारी धडकन मारी तडपन, मारा रोम रोममां
नेमिप्रभु! तुं गमे छे, तुं रमे छे,
तुं श्वसे छे दिलमां…
રાજુલના પ્રીતમ, સુણો ને વ્હાલા નેમિ
કે મનના મોહન, કહું છું હું કઈ
રાતદિન ઝંખું તુજને,
આવે ના ચેન મુજને
બની પાગલ દોડી આવું તારા ગિરનારમાં
તારી આગળ બેસી રડવું તારા દરબારમાં
તું ગમે છે, તું રમે છે, નેમિ, મારા દિલમાં
મારી ધડકન મારી તડપન, મારા રોમ રોમમાં (2)
તું છે તો, હું કેમ છું આ સંસારે, આ સંસારે
હવે તો, હાથ ઝાલી ને તું ઉગારે, તું ઉગારે
આંખો લાગી તારા નયને,
મુજને રહેવું તારા ચરણે,
છોડવી હવે મોહ ને માયા,
દ્યો વિરાગનું દાન…
વિનંતિ એક મારી, સ્વીકારો પરમાત્મા,
આવી જા હવે ભીતર, આવે જેમ સપનામાં
રાતદિન ઝંખું તુજને,
આવે ના ચેન મુજને
બની પાગલ દોડી આવું તારા ગિરનારમાં
તારી આગળ બેસી રડવું તારા દરબારમાં
તું ગમે છે, તું રમે છે, નેમિ, મારા દિલમાં
મારી ધડકન મારી તડપન, મારા રોમ રોમમાં (2)
કામક્રોધથી તુંહી બચાવે,
આણામાં મુજ મનને લગાવે,
તું છે મારી અર્હમ્ મૈયા,
આતમનું તું હિત વિચારે
શામળા મુજને શુદ્ધિ દેજો,
સ્વામી મુજને સેવક કેજો,
બ્રહ્મચારી શિવાના જાયા,
ભવોભવ મારી સાથે રેજો
તું ગમે છે, તું રમે છે, નેમિ, મારા દિલમાં
મારી ધડકન મારી તડપન, મારા રોમ રોમમાં
નેમિપ્રભુ! તું ગમે છે, તું રમે છે, તું શ્વસે છે,
મારા રોમ રોમમાં…
© JinShasanam
Listen to Tu Game Che, Tu Rame Che Nemi now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।