
तू कल्याण सखी | Tu Kalyan Sakhi
Manan Sanghvi
Diksha | Latest | Song
Lyrics of Tu Kalyan Sakhi by Stavan.co
Harkhati aa...
Nayanni jod re nihali tujne
Mahavrutdhar...
Bani gayi tu virangna kahu tane
Naam taru badhe,
Kotaryu chhe ame,
Tara daathna thaya chhe kadi raya...
Te tyagno rang lagadayo, sanyamno rang lagadyo,
Antarno naad jagadayo...
Tu Kalyan Sakhi (2)
Tara hrudayma chhe,
Pagar jeni,
E virati, tujne mali
Male kinaro,
Chhe dagar evi,
Shraddha thaki, tujne jadi
Tara jeevanno rang virati,
Tari ratono rang virati
Mukt mandirni paje tu chadhi...
Kotaryu chhe ame,
Tara daathna thaya chhe kadi raya...
Te sanyam shankh vagadyo, samtano rang sajavyo,
Antarno naad jagadayo...
Tu Kalyan Sakhi
Te tyagno rang lagadayo, sanyamno rang lagadyo,
Antarno naad jagadayo...
Tu Kalyan Sakhi
Kalyan Sakhi... Kalyan Sakhi...
Kalyan Sakhi...
Tu Kalyan Sakhi (2)
हरखती आ...
नयनों की जोड़ रे निहाळी तुजने
महावृतधर...
बनी गई तू विरांगना कहूँ तने
नाम तेरू बद्धे,
कोतर्यूं है अमे,
तेरा दाथना थाया है कदी रया...
ते त्यागनो रंग लगाडयो, संयमनो रंग लगाड्यो,
अंतरनो नाद जगाडयो...
तू कल्याणसखी (2)
तेरा हृदयमा है,
पगर जेनी,
ए विरति, तुजने मली
मळे किनारो,
छे डगर एवी,
श्रद्धा थकी, तुजने जडी
तेरा जीवननो रंग विरति,
तेरी रातोनो रंग विरति
मुक्त मंदिरनी पाजे तू चढी...
कोतर्यूं है अमे,
तेरा दाथना थाया है कदी रया...
ते संयम शंख बजाड्यो, समतानो रंग सजाव्यो,
अंतरनो नाद जगाडयो...
तू कल्याणसखी
ते त्यागनो रंग लगाडयो, संयमनो रंग लगाड्यो,
अंतरनो नाद जगाडयो...
तू कल्याणसखी
कल्याणसखी... कल्याणसखी...
कल्याणसखी...
तू कल्याणसखी (2)
હરખતી આ...
નયનની જોડ રે નિહાળી તુજને
મહાવૃતધર...
બની ગઈ તું વિરાંગના કહું તને
નામ તારું બધે,
કોતર્યું છે અમે,
તારા દાથના થાયા છે કદી રયા...
તે ત્યાગનો રંગ લગાડયો, સંયમનો રંગ લગાડ્યો,
અંતરનો નાદ જગાડયો...
તું કલ્યાણસખી (2)
તારા હૃદયમાં છે,
પગર જેની,
એ વિરતિ, તુજને મળી
મળે કિનારો,
છે ડગ૨ એવી,
શ્રદ્ધા થકી, તુજને જડી
તારા જીવનનો રંગ વિરતિ,
તારી રાતોનો રંગ વિરવિરતિાત
મુકત મંદિરની પાજે તું ચઢી...
કોતર્યું છે અમે,
તારા દાથના થાયા છે કદી રયા...
તેં સંયમ શંખ વગાડ્યો, સમતાનો રંગ સજાવ્યો,
અંતરનો નાદ જગાડયો...
તું કલ્યાણસખી
તે ત્યાગનો રંગ લગાડયો, સંયમનો રંગ લગાડ્યો,
અંતરનો નાદ જગાડયો...
તું કલ્યાણસખી
કલ્યાણસખી... કલ્યાણસખી...
કલ્યાણસખી...
તું કલ્યાણસખી (2)
© Manan Sanghvi Official ™
Listen to Tu Kalyan Sakhi now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।