तारा मस्त गुलाबी गाल | Tara Mast Gulabi Gaal
Jainam Varia
Latest | Stavan
Lyrics of Tara Mast Gulabi Gaal by Stavan.co
તારા મસ્ત ગુલાબી ગાલ,
તારી આંખો છે અણીયાળી…( ૨ વાર )
રુદિયાના રાજા મારા!
તું કૃષ્ણ હું રાધા તારી…
તારા મસ્ત ગુલાબી ગાલ,
તારી આંખો છે અણીયાળી…( ૨ વાર )
રુદિયાના રાજા મારા!
તું કૃષ્ણ હું રાધા તારી…
તારા મસ્ત ગુલાબી ગાલ,
તારી આંખો છે અણીયાળી…( ૨ વાર )
દિલમાં જાગે સ્પંદન, ભીના ભીના નયન,
જાણે આપ હેલી મુલાકાત;
વહાલ કરું તને, ચુમી ઓ ભરું તને,
ભરી દઉં તુજને પ્રભુબાથ,
નાથ છે મારો તું,
પણ લાગે છે દો સ્તારી…( ૨ વાર )
મન મોરલી વગાડો તો,
તું કૃષ્ણ હું રાધા તારી…
તારા મસ્ત ગુલાબી ગાલ,
તારી આંખો છે અણીયાળી…( ૨ વાર )
આંખોમાંઆંસુ છે, જાણેચોમાસું છે,
આવે છે મને પ્રભુ! તારી યાદ;
મિલનની તાલાવેલી, હાથમાંતારી હથેલી,
ઝંખું છું એક પ્રભુ! તારો સાથ,
હું રાજી મતી તારી,
હે નેમ! પ્રભુગિરનારી…( ૨ વા ર )
મારો પ્રેમ સ્વીકારો તો
, તું કૃષ્ણ હું રાધા તારી …
તારા મસ્ત ગુલાબી ગાલ,
તારી આંખો છે અણીયાળી…
રુદિયાના રાજા મારા!
તું કૃષ્ણ હું રાધા તારી…
તારા મસ્ત ગુલાબી ગાલ,
તારી આંખો છે અણીયાળી…( ૨ વાર)
तारा मस्त गुलाबी गाल,
तारी आंखो छे अणीयाळी…( २ वार )
रुदियाना राजा मारा!
तुं कृष्ण हुं राधा तारी…
तारा मस्त गुलाबी गाल,
तारी आंखो छे अणीयाळी…( २ वार )
रुदियाना राजा मारा!
तुं कृष्ण हुं राधा तारी…
तारा मस्त गुलाबी गाल,
तारी आंखो छे अणीयाळी…( २ वार )
दिलमां जागे स्पंदन, भीना भीना नयन,
जाणे आ पहेली मुलाकात;
वहाल करुं तने, चुमी ओ भरुं तने,
भरी दउं तुजने प्रभु बाथ,
नाथ छे मारो तुं,
पण लागे छे दोस्तारी…( २ वार )
मन मोरली वगाडो तो,
तुं कृष्ण हुं राधा तारी…
तारा मस्त गुलाबी गाल,
तारी आंखो छे अणीयाळी…( २ वार )
आंखोमां आंसु छे, जाणे चोमासुं छे,
आवे छे मने प्रभु! तारी याद;
मिलननी तालावेली, हा थमां तारी ह थेली,
झंखुं छुं एक प्रभु! तारो साथ,
हुं राजीमती तारी,
हे नेम! प्रभु गिरनारी…( २ वार )
मारो प्रेम स्वीकारो तो,
तुं कृष्ण हुं राधा तारी…
तारा मस्त गुलाबी गाल,
तारी आंखो छे अणीयाळी…
रुदियाना राजा मारा!
तुं कृष्ण हुं राधा तारी…
तारा मस्त गुलाबी गाल,
तारी आंखो छे अणीयाळी…( २ वार)
© JinShasanam
Listen to Tara Mast Gulabi Gaal now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Contribute to the biggest Jain's music catalog
Over 10k people from around the world contribute to creating the largest catalog of lyrics ever. How cool is that?
दान करे (Donate now)
हम पूजा, आरती, जीव दया, मंदिर निर्माण, एवं जरूरतमंदो को समय समय पर दान करते ह। आप हमसे जुड़कर इसका हिस्सा बन सकते ह।