
तु मने स्पर्श कर | Tu Mane Sparsh Kar
Jatin Bid
Latest | Stavan

Lyrics of Tu Mane Sparsh Kar by Stavan.co
Tu mane sparsh kar,
Tu mane sparsh kar
Tu mane sparsh kar
Hu suuki dharaa Prabho! ne tame cho varshdhar...
Tu mane sparsh kar,
Tu mane sparsh kar
Tu mane sparsh kar
Maari kori maati naa aa kan-kan thaay nakaamaa;
Maari kori maati naa aa kan-kan thaay nakaamaa;
Vaishaakhi dharti jankhe che Shraavanna sarnaamaa,
Vaishaakhi dharti jankhe che Shraavanna sarnaamaa,
Vhaal thai vhaalam! mane rome rome harshdhar..
Tu mane sparsh kar,
Tu mane sparsh kar
Tu mane sparsh kar
Taari bheeni aankhoma lahraatu vaadal-tolu;
Taari bheeni aankhoma lahraatu vaadal-tolu;
Ange ange dav laagyo che, aav tane dhadholu,
Ange ange dav laagyo che, aav tane dhadholu,
Hu tane joi shaku aansuna aadarsh par..
Tu mane sparsh kar,
Tu mane sparsh kar
Tu mane sparsh kar
Aaje aakhi raate me to raag-Ashaadhi gaayo;
Aaje aakhi raate me to raag-Ashaadhi gaayo;
Surya-uday thata phela to mushaldhaare nhaayo,
Surya-uday thata phela to mushaldhaare nhaayo,
Ne pachhi phoolo khile che, jo hrudayni farsh par..
Tu mane sparsh kar,
Tu mane sparsh kar
Tu mane sparsh kar
Tu mane sparsh kar
तु मने स्पर्श कर,
तु मने स्पर्श कर
तु मने स्पर्श कर
हूं सूंकी धरा प्रभो! ने तमे छो वर्षधर...
तु मने स्पर्श कर,
तु मने स्पर्श कर
तु मने स्पर्श कर
मारी कोरी माटीना आ कण-कण थाय नकामा;
मारी कोरी माटीना आ कण-कण थाय नकामा;
वैशाखी धरती झंखे छे श्रावणना सरनामा,
वैशाखी धरती झंखे छे श्रावणना सरनामा,
व्हाल थई व्हालम! मने रोमे रोमे हर्षधर..
तु मने स्पर्श कर,
तु मने स्पर्श कर
तु मने स्पर्श कर
तारी भीनी आंखोमा लहरातूं वादळ-टोलूं;
तारी भीनी आंखोमा लहरातूं वादळ-टोलूं;
अंगे अंगे दव लाग्यो छे, आव तने ढंढोलूं,
अंगे अंगे दव लाग्यो छे, आव तने ढंढोलूं,
हूं तने जोई शकूं आंसुना आदर्श पर..
तु मने स्पर्श कर,
तु मने स्पर्श कर
तु मने स्पर्श कर
आजे आखी राते मे तो राग-अषाढ़ी गायो;
आजे आखी राते मे तो राग-अषाढ़ी गायो;
सूर्य-उदय थता पहला तो मूशलधारे न्हायो,
सूर्य-उदय थता पहला तो मूशलधारे न्हायो,
ने पाछी फूलो खीले छे, जो ह्रदयनी फर्श पर..
तु मने स्पर्श कर,
तु मने स्पर्श कर
तु मने स्पर्श कर
तु मने स्पर्श कर
તું મને સ્પર્શ કર,
તું મને સ્પર્શ કર
તું મને સ્પર્શ કર
હું સૂકી ધરા પ્રભો! ને તમે છો વર્ષધર...
તું મને સ્પર્શ કર,
તું મને સ્પર્શ કર
તું મને સ્પર્શ કર
મારી કોરી માટીનાં આ કણ-કણ થાય નકામા;
મારી કોરી માટીનાં આ કણ-કણ થાય નકામા;
વૈશાખી ધરતી ઝંખે છે શ્રાવણના સરનામા,
વૈશાખી ધરતી ઝંખે છે શ્રાવણના સરનામા,
વ્હાલ થઈ વ્હાલમ! મને રોમે રોમે હર્ષધર..
તું મને સ્પર્શ કર,
તું મને સ્પર્શ કર
તું મને સ્પર્શ કર
તારી ભીની આંખોમાં લહેરાતું વાદળ-ટોળું;
તારી ભીની આંખોમાં લહેરાતું વાદળ-ટોળું;
અંગે અંગે દવ લાગ્યો છે, આવ તને ઢંઢોળું,
અંગે અંગે દવ લાગ્યો છે, આવ તને ઢંઢોળું,
હું તને જોઈ શકું આંસુનાં આદર્શ પર..
તું મને સ્પર્શ કર,
તું મને સ્પર્શ કર
તું મને સ્પર્શ કર
આજે આખી રાતે મેં તો રાગ-અષાઢી ગાયો;
આજે આખી રાતે મેં તો રાગ-અષાઢી ગાયો;
સૂર્ય-ઉદય થાતા પહેલા તો મૂશળધારે ન્હાયો,
સૂર્ય-ઉદય થાતા પહેલા તો મૂશળધારે ન્હાયો,
ને પછી ફૂલો ખીલે છે, જો હૃદયની ફર્શ પર..
તું મને સ્પર્શ કર,
તું મને સ્પર્શ કર
તું મને સ્પર્શ કર
તું મને સ્પર્શ કર
© Jatin Bid
Listen to Tu Mane Sparsh Kar now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।