Stavan
Stavan
Tapasvi To Albela (Ame Shata Puchva Aavya Aaj)

તપસ્વી તો અલબેલા (અમે શાતા પૂછવા આવ્યા આજ) | Tapasvi To Albela (Ame Shata Puchva Aavya Aaj)

Tapasya | Stavan

Listen Now
Listen Now

Lyrics of Tapasvi To Albela (Ame Shata Puchva Aavya Aaj) by Stavan.co

અમે શાતા પૂછવા આવ્યા આજ

તપસ્વી તો અલબેલા…


તમને ભાવથી મોતીડે વધાવીએ આજ

તપસ્વી તો અલબેલા…


તમે રસાસ્વાદના ત્યાગી રાજ

તપસ્વી તો અલબેલા…


તમે સિધ્ધીતપે મનડાં મોહ્યા આજ

તપસ્વી તો અલબેલા…


તમે અઠ્ઠાઇતપે મનડાં મોહ્યા આજ,

તપસ્વી તો અલબેલા…


તમને ઘણી ઘણી ખમ્મા થાયે આજ,

તપસ્વી તો અલબેલા…


શ્રી સંઘમાં અવસરિયા આવ્યા આજ,

તપસ્વી તો અલબેલા…


નરનારી સંઘના હરખાયે આજ,

તપસ્વી તો અલબેલા…


પાટે બેઠા (..નામ..) મલકે આજ,

તપસ્વી તો અલબેલા…


તમને લળી લળી લાગુ પાયે આજ,

તપસ્વી તો અલબેલા…


ઉગ્ર તપસ્વી ને વંદન વારંવાર,

તપસ્વી તો અલબેલા…


તમને શાસનદેવીની સહાય છે આજ,

તપસ્વી તો અલબેલા…


તમારા નિશદિન ગુણલા ગાઈએ આજ,

તપસ્વી તો અલબેલા…


તમને ભુરી ભુરી અનુમોદના કરીયે આજ,

તપસ્વી તો અલબેલા…

© Stavan.co

Listen to Tapasvi To Albela (Ame Shata Puchva Aavya Aaj) now!

Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Similar Songs
Central Circle

Jain Choghadiya Today - शुभ समय देखें

जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।