
तपस्वी तारो जय जयकार | Tapasvi Taaro Jay Jaykaar
Jainam Sanghvi | Parth Doshi
Tapasya | Bhakti

Lyrics of Tapasvi Taaro Jay Jaykaar by Stavan.co
Veer ni vaani jani,
Veer na varas kare kamal re
Veer ni vaani jani,
Veer na varas kare kamal
Tapsu rahoo,
Tap thi pote tan ne tapave re
Tapsu rahoo,
Ghati aghati karam khapave re
Tapsu rahoo,
Manav jeevan dhanya banave re
Tap no mahima aprampar aprampar re,
Tapasvi taro jai jaikar jai jaikar re
Tap no mahima aprampar aprampar re,
Tapasvi taro jai jaikar jai jaikar re
Ho... Tap tarm ne,
Dhan dhan hojo
Tap tarm no,
Jai jai hojo
Jai jai gaave aakhi duniya... Aaje
Gun gan gaave aakhi duniya re
Tapsu rahoo,
Jeevan ma ek haas rachave re
Tapsu rahoo,
Tapni kevi dhoom machave re
Tapsu rahoo,
Manav jeevan dhanya banave re
Tap no mahima aprampar aprampar re,
Tapasvi taro jai jaikar jai jaikar re
Tap no mahima aprampar aprampar re,
Tapasvi taro jai jaikar jai jaikar re
Jai jai hojo,
Mangal hojo
Anand hojo
Mangal hojo
Mangal gaave sakhiyo bhave gaave...
Mangal gaave sakhiyo bhave re
Tapsu rahoo,
Tapnu anhad naad bajave re
Tapsu rahoo,
Veer prabhu ni yaad apave re
Tapsu rahoo,
Manav jeevan dhanya banave re
Tap no mahima aprampar aprampar re,
Tapasvi taro jai jaikar jai jaikar re
Tap no mahima aprampar aprampar re,
Tapasvi taro jai jaikar jai jaikar re
वीर नी वाणी जाणी,
वीर ना वारस करे कमल रे
वीर नी वाणी जाणी,
वीर ना वारस करे कमल
तपसु रहूं,
तप थी पोते तन ने तपावे रे
तपसु रहूं,
घटी अघटी करम खपावे रे
तपसु रहूं,
मानव जीवन धन्य बनावे रे
तप नो महिमा अप्रंपार अप्रंपार रे,
तपस्वी तारो जय जयकार जय जयकार रे
तप नो महिमा अप्रंपार अप्रंपार रे,
तपस्वी तारो जय जयकार जय जयकार रे
हो... तप धर्म ने,
धन्य धन्य होजो
तप धर्म नो,
जय जय होजो
जय जय गावे आखी दुनिया... आजे
गुण गान गावे आखी दुनिया रे
तपसु रहूं,
जीवन मां एक हास रचावे रे
तपसु रहूं,
तप नी केवी धूम मचावे रे
तपसु रहूं,
मानव जीवन धन्य बनावे रे
तप नो महिमा अप्रंपार अप्रंपार रे,
तपस्वी तारो जय जयकार जय जयकार रे
तप नो महिमा अप्रंपार अप्रंपार रे,
तपस्वी तारो जय जयकार जय जयकार रे
जय जय होजो,
मंगल होजो
आनंद होजो
मंगल होजो
मंगल गावे सखियों भावे गावे...
मंगल गावे सखियों भावे रे
तपसु रहूं,
तप नु अनहद नाद बजावे रे
तपसु रहूं,
वीर प्रभु नी याद अपावे रे
तपसु रहूं,
मानव जीवन धन्य बनावे रे
तप नो महिमा अप्रंपार अप्रंपार रे,
तपस्वी तारो जय जयकार जय जयकार रे
तप नो महिमा अप्रंपार अप्रंपार रे,
तपस्वी तारो जय जयकार जय जयकार रे
વીર ની વાણી જાણી,
વીર ના વારસ કરે કમલ રે
વીર ની વાણી જાણી,
વીર ના વારસ કરે કમલ
તપસું રહું,
તપથી પોતે તનને તપાવે રે
તપસું રહું,
ઘટિ અઘટી કર્મ ખપાવે રે
તપસું રહું,
માનવ જીવન ધન્ય બનાવે રે
તપ નો મહિમા અપારંપાર અપારંપાર રે,
તપસ્વી તારો જય જયકાર જય જયકાર રે
તપ નો મહિમા અપારંપાર અપારંપાર રે,
તપસ્વી તારો જય જયકાર જય જયકાર રે
હો... તપ ધર્મ ને,
ધન્ય ધન્ય હોજો
તપ ધર્મ નો,
જય જય હોજો
જય જય ગાવે આખી દુનિયા... આજે
ગુણગાન ગાવે આખી દુનિયા રે
તપસું રહું,
જીવનમાં એક હાસ રચાવે રે
તપસું રહું,
તપની કેવી ધૂમ મચાવે રે
તપસું રહું,
માનવ જીવન ધન્ય બનાવે રે
તપ નો મહિમા અપારંપાર અપારંપાર રે,
તપસ્વી તારો જય જયકાર જય જયકાર રે
તપ નો મહિમા અપારંપાર અપારંપાર રે,
તપસ્વી તારો જય જયકાર જય જયકાર રે
જય જય હોજો,
મંગલ હોજો
આનંદ હોજો
મંગલ હોજો
મંગલ ગાવે સખીઓ ભાવે ગાવે...
મંગલ ગાવે સખીઓ ભાવે રે
તપસું રહું,
તપનું અનહદ નાદ વગાવે રે
તપસું રહું,
વીર પ્રભુ ની યાદ અપાવે રે
તપસું રહું,
માનવ જીવન ધન્ય બનાવે રે
તપ નો મહિમા અપારંપાર અપારંપાર રે,
તપસ્વી તારો જય જયકાર જય જયકાર રે
તપ નો મહિમા અપારંપાર અપારંપાર રે,
તપસ્વી તારો જય જયકાર જય જયકાર રે
© ℗ Anhad Naad
Listen to Tapasvi Taaro Jay Jaykaar now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।