तारा विना नेम | Tara Vina Nem Reprised
Manthan Shah
Garba | Bhakti
Lyrics of Tara Vina Nem Reprised by Stavan.co
તારા વિના નેમ મને એક લડું લાગે,
જાન જોડી ને વહેલો આવજે...
રોજ રોજ તારી યાદ આવે,
તારા વિરહ ની વેદના સતાવે (2),
આયો હું તારે દ્વાર,
માંગુ છું તારી પાસ (2),
દર્શન દેવાને વહેલો આવ આવ આવ નેમ... તારા વિના...
ચોરી બાંધી છે ચોક માં,
દીવડાં મૂક્યા છે ગોખ માં (2),
તું ના આવે તો નેમ,
પરણું હું બીજે કેમ? (2),
જાન જોડી ને વહેલો આવ આવ આવ નેમ... તારા વિના...
નવ નવ ભવની આ પ્રીતડી,
રાજુલ ની સાથે છે નેમની (2),
સતાવે તું મને કેમ?
તરછોડે તું શાને નેમ? (2),
નવ ભવનો રાખ નેહ નેહ નેહ નેહ... તારા વિના...
तारा विना नेम मने एक लडूं लागे,
जान जोडीने वहेलो आवजे. . . .
रोज रोज तारी याद आवे,
तारा विरहनी वेदना सतावे ( 2 ) ,
आव्यो हुं तारे द्वार,
मांगु छुं तारी पास ( 2 ) ,
दरशन देवाने वहेलो आव आव आव नेम . . . तारा . . .
चोरी बांधी छे चोकमां,
दीवडा मुक्या छे गोखमां ( 2 ) ,
तुं ना आवो तो नेम ,
परणुंं बीजे केम ? ( 2 ) ,
जान जोडीने वहेलो आव आव आव नेम . . . तारा . . .
नव नव भवनी आ प्रीतडी,
राजुलनी साथे छे नेमनी ( 2 ) ,
सतावे तुं मने केम ?
तरछोडे तुं शाने नेम ? ( 2 )
नव भवनो राख नेह नेह नेह नेम . . . तारा . . .
© Prabhu Panth
Listen to Tara Vina Nem Reprised now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।