
तारा विना सूना अमें | Tara Vina Suna Ame
Jatin Bid
Latest | Song

Lyrics of Tara Vina Suna Ame by Stavan.co
Maanyun ke ten sanyam lidhu,
Maanyun sansaar ne tyaji didho
Pan raag taro amthi na chhute
Maanyun ke tun vairaagi chho,
Maanyun ke virati raahi chho
Pan raag taro amthi na chhute...
Tara vina suna ame, vina suna ame,
Tara vina ekal ame, vina kona ame?
Tari mithi mithi vaatothi,
Aakhu ghar maheki jaatutun,
Tara komal bhavothi aa gharma,
Prem dhodh vahi jaatutun,
Taru jeevan hetnu sadan hatu,
Vaatsalya bharyu tuj vadan hatu,
Tara vehenma sharad vasti'ti,
Har shabdoma shringar hatu,
Tara vina maun ame, tara vina kon ame?
Tara vina ekal ame, tara vina kona ame?
Amne khabar chhe, sneh amaro,
Yaad apave itihas taro,
Sathe vitaveli, har ek pal,
Aankhe vahave, ashru fuvaaro,
Dag je bharaya te, prabhu-pantha kaaje,
Karti raheje, ema vadharo,
Aankho amari, mohbhini chhe,
Satya ne tathya thi, antar amaro,
Bhale lakh vinve, haath amara,
Pan tun na dagje, na dejje honkaaro,
Tara vina, aa sansaare,
Tara vina, na rahvu amare...
Ujala e veshe, ujala e deshe,
Vaheli take have, aavu amare... (3)
मान्यूं के तैं संयम लिधु,
मान्यूं संसार ने त्याजी दिधो
पण राग तारो अमथी ना छुटे
मान्यूं के तूं वैरागी छे,
मान्यूं के विरति राहि छे
पण राग तारो अमथी ना छुटे...
तारा विना सूना अमें, विना सूना अमें,
तारा विना एकल अमें, विना कोना अमें?
तारी मीठी मीठी बातोथी,
आखू घर महेकी जातुंतु,
तारा कोमल भावोथी आ घरमा,
प्रेम धोध वहि जातुंतु,
तारू जीवन हेतनु सदन हतु,
वात्सल्य भर्यू तुज वदन हतु,
तारा वहेणमा शरद वसती'ती,
हर शब्दोमा श्रृंगार हतु,
तारा विना मौन अमें, तारा विना कोण अमें?
तारा विना एकल अमें, तारा विना कोना अमें?
अमने खबर छे, स्नेह अमारो,
याद अपावे इतिहास तारो,
साथे बितावेली, हर एक पल,
आंखे वहावे, अश्रु फुवारो,
डग जे भरया ते, प्रभु-पंथ काजे,
करती रहेजे, एमा वधारो,
आंखो अमारी, मोहभीनी छे,
सत्य ने तथ्य थी, अंतर अमारो,
भले लाख विनवे, हाथ अमारा,
पण तूं ना डगजे, ना डे जे होन्कारो,
तारा विना, आ संसारे,
तारा विना, ना रहवूं अमारे...
उजला ए वेशे, उजला ए देशे,
वहेली तके हवे, आवूं अमारे... (3)
માન્યું કે તેં સંયમ લીધું,માન્યું સંસારને ત્યજી દીધો
પણ રાગ તારો અમથી ના છૂટે
માન્યું કે તું વૈરાગી છો,માન્યું કે વિરતીરાહી છો
પણ રાગ તારો અમથી ના છૂટે...
તારા વિના સૂના અમે, વિના સૂના અમે,
તારા વિના એકલ અમે, વિના કોના અમે ?
તારી મીઠી મીઠી વાતોથી,આખું ઘર મહેકી જાતુતું,
તારા કોમળ ભાવોથી આ ઘરમાં, પ્રેમધોધ વહી જાતુંતુ,
તારું જીવન હેતનું સદન હતું, વાત્સલ્ય ભર્યું તુજ વદન હતું,
તારા વહેણમાં શારદ વસતી'તી, હર શબ્દોમાં શ્રૃંગાર હતું,
તારા વિના મૌન અમે, તારા વિના કોણ અમે ?
તારા વિના એકલ અમે, તારા વિના કોના અમે ?
અમને ખબર છે, સ્નેહ અમારો, યાદ અપાવે ઈતિહાસ તારો,
સાથે વિતાવેલી, હર એક પળ, આંખે વહાવે, અશ્રુ ફુવારો,
ડગ જે ભર્યા તે, પ્રભુ-પંથ કાજે, કરતી રહેજે, એમાં વધારો,
આંખો અમારી, મોહભીની છે, સત્ય ને તથ્યથી, અંતર અમારો,
ભલે લાખ વિનવે, હાથ અમારા, પણ તું ના ડગજે, ના દેજે હોંકારો,
તારા વિના, આ સંસારે, તારા વિના, ના રહેવું અમારે..
ઊજળા એ વેશે, ઊજળા એ દેશે, વ્હેલી તકે હવે, આવું અમારે.. (3)
© Jatin Bid [ JB-Musiclab ]
Listen to Tara Vina Suna Ame now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।