
तुं योगी बनीने विचरजे | Tu Yogi Bani Ne Vicharje
Naitik Mehta
Diksha | Stavan

Lyrics of Tu Yogi Bani Ne Vicharje by Stavan.co
Have sansaar taaro alp rahe, ne manna savi vikalp tale
Have sansaar taaro alp rahe, ne manna savi vikalp tale,
E panchampadne paamvaano je, satvashaali sankalp phale,
E Veerprabhuna ujalé veshe, tun yogi banine vicharaje
E Veerprabhuna ujalé veshe, tun yogi banine vicharaje,
O nijaanandi tane abhivandi, tun jogi banine vicharaje...
Tun jogi banine vicharaje, tun yogi banine vicharaje...
Jinvarni aana ne kriyano sang,
Ne ladvaano karmothi evo re jang,
Haardik bhaave karun vandana pyaari,
Ankit thaaye jaldi shivnaari...
Aa sansaare rangraag kevo, kyaare kare mahaatyaag evo,
Khumaarinu jeevan jyaan chhe, nirgranthono viraag kevo,
Have rajoharan lai naachi jhoomi, tun Guruwar pagale sancharaje,
O nijaanandi tane abhivandi, tun jogi banine vicharaje...
Tun yogi banine vicharaje...
Nirmal nirdosh guno je, naitiktaani suvaas bhare,
Tap tyaagene vaiyaavachche tun, chaandani sam ujaash kare,
Bas karjodi tujh baal vinave, tun mahaavratone aacharaje,
O nijaanandi tane abhivandi, tun jogi banine vicharaje...
Tun yogi banine vicharaje...
हवे संसार तारो अल्प रहे, ने मनना सवि विकल्प टळे
हवे संसार तारो अल्प रहे, ने मनना सवि विकल्प टळे,
ए पंचमपदने पामवानो जे, सत्वशाळी संकल्प फळे,
ए वीरप्रभुना उजळे वेषे, तुं योगी बनीने विचरजे
ए वीरप्रभुना उजळे वेषे, तुं योगी बनीने विचरजे,
ओ निजानंदी तने अभिवंदी, तुं जोगी बनीने विचरजे...
तुं जोगी बनीने विचरजे, तुं योगी बनीने विचरजे...
जिनवरनी आणा ने क्रियानो संग,
ने लडवानो कर्मोथी एवो रे जंग,
हार्दिक भावे करुं वंदना प्यारी,
अंकित थाये जल्दी शिवनारी...
आ संसारे रंगराग केवो, क्यारे करे महात्याग एवो,
खुमारीनुं जीवन ज्यां छे, निर्ग्रंथो नो विराग केवो,
हवे रजोहरण लई नाची झुमी, तुं गुरुवर पगले संचरजे,
ओ निजानंदी तने अभिवंदी, तुं जोगी बनीने विचरजे...
तुं योगी बनीने विचरजे...
निर्मळ निर्दोष गुणो जे, नैतिकतानी सुवास भरे,
तप त्यागेने वैयावच्चे तुं, चांदनी सम उजाश करे,
बस करजोडी तुज बाळ विनवे, तुं महाव्रतोने आचरजे,
ओ निजानंदी तने अभिवंदी, तुं जोगी बनीने विचरजे...
तुं योगी बनीने विचरजे...
હવે સંસાર તારો અલ્પ રહે, ને મન્ના સવિ વિકલ્પ ટળે
હવે સંસાર તારો અલ્પ રહે, ને મન્ના સવિ વિકલ્પ ટળે,
એ પંચમપદને પામવાનો જે, સત્વશાળી સંકલ્પ ફળે,
એ વીરપ્રભુના ઉજળે વેશે, તું યોગી બનીને વિચરજે
એ વીરપ્રભુના ઉજળે વેશે, તું યોગી બનીને વિચરજે,
ઓ નિજાનંદી તને અભિવંદી, તું જોગી બનીને વિચરજે...
તું જોગી બનીને વિચરજે, તું યોગી બનીને વિચરજે...
જિનવરની આણા ને ક્રિયાનો સંગ,
ને લડવાનો કર્મોથી એવો રે જંગ,
હાર્દિક ભાવે કરું વંદના પ્યારી,
અંકિત થાયે જલ્દી શિવનારી...
આ સંસારે રંગરાગ કેવો, ક્યારે કરે મહાત્યાગ એવો,
ખુમારીનું જીવન જ્યાં છે, નિર્ગંથનો વિરાગ કેવો,
હવે રજોહરણ લઈ નાચી ઝૂમી, તું ગુરુવર પગલે સંચરજે,
ઓ નિજાનંદી તને અભિવંદી, તું જોગી બનીને વિચરજે...
તું યોગી બનીને વિચરજે...
નિર્મળ નિર્દોષ ગુણો જે, નૈતિકતાની સુવાસ ભરે,
તપ ત્યાગેને વૈયાવચ્ચે તું, ચાંદની સમ ઉજાશ કરે,
બસ કરજોડી તુજ બાળ વિનવે, તું મહાવ્રતોને આચરજે,
ઓ નિજાનંદી તને અભિવંદી, તું જોગી બનીને વિચરજે...
તું યોગી બનીને વિચરજે...
© MiT SHAH Official
Listen to Tu Yogi Bani Ne Vicharje now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।