उगता सूरज नी संगाथे | Ugta Suraj Ni Sangathe
Bhakti | Stavan
Lyrics of Ugta Suraj Ni Sangathe by Stavan.co
Ugata Surajni Sangathe, Veete Palpal Tari Sathe,
Dada Jyan Andharu Thatu, Veete Chhe Jhurvama Raatu...
Kanoma Gunje Tav Vaani, Madhuratani Ae Maharani,
Nayano Chhalke Amrut Dariya, Jota Am Aankhe Jhaljhaliya,
Aakanth Karu Tara Prabhu, Kanth Tanu Hu Paan,
Trane Lokma Tuj Sam, Bijo Nahi Bhagwan...
Be Hathe Nit Aashish Deto, Shubham Bhav Smit Sathe Kahto,
Chhalo Sathe Rate Malshu, Charano Pakadi Tujne Kahto,
Saath Aavone Pasaji, Na Karsho Nirash...
Divase Hu Tuj Paasma, Rate Tu Muj Paas...
Tuj Muratima Tunj Chhavayo, Jyan Jou Tyan Taro Sanyo,
Suraj Chandranu Tej Tamaam, Brahma, Vishnu, Maheshwar, Ram,
Sagar Saritakashne, Meruthiya Mahan,
Parshv Shankheshwar Nath Tu, Lokottar Brahmand,
Guru Ajitnu Jhankhe Antar, Tuj Shradhdhana Saat Samandar,
Sarv Samarpan Tana Moja,
Uchhle Jyan Adavane Ambar,
Rom Romni Pyaas Tu, Aash Ane Abhilash,
Tunj Chhe Maru Aaykhu, Tu Chhe Shvashoshvas.
उगता सूरजनी संगाथे, वीते पलपल तारी साथे,
दादा ज्यां अंधारुं थातुं, वीते छे झुरवामां रातु...
कानोमां गुंजे तव वाणी, मधुरतानी ऐ महाराणी,
नयनो छलके अमृत दरिया, जोता अम आंखे झळझळीया,
आकंठ करूं तारा प्रभु, कंठ तणु हु पान,
त्रणे लोकमां तुज सम, बीजो नहीं भगवान...
बे हाथे नित आशिष देतो,शुभं भव स्मित साथे कहतो,
चालों साथे राते मळशुं, चरणों पकडी तुजने कहतो,
साथ आवोने पासजी, ना करशो निराश...
दिवसे हुं तुज पासमां, राते तुं मुज पास ..
तुज मुरतिमां तुंज छवायो, ज्यां जोउं त्यां तारो सांयो,
सुरज चंद्रनुं तेज तमाम, ब्रह्मा, विष्णु, महेश्वर, राम,
सागर सरिताकाशने, मेरुथीय महान,
पार्श्व शंखेश्वरनाथ तुं, लोकोत्तर ब्रह्मांड,
गुरु अजितनुं झंखे अंतर, तुज श्रद्धाना सात समंदर,
सर्व समर्पणताना मोजा,
उछले ज्यां अडवाने अंबर,
रोम रोमनी प्यास तुं, आश अने अभिलाष,
तुंज छे मारुं आयखुं, तुं छे श्वासोश्वास
ઉગતા સૂરજની સંગાથે, વીતે પળપળ તારી સાથે,
દાદા જ્યાં અંધારું થાતું, વીતે છે ઝુરવામાં રાતું...
કાનોમાં ગુંજે તવ વાણી, મધુરતાની એ મહારાણી,
નયનો છલકે અમૃત દરિયા, જોયે અમ આંખે ઝળઝળિયા,
આકંઠ કરું તારા પ્રભુ, કંઠ તણું હું પાન,
ત્રણે લોકમાં તુજ સમ, બીજો નહીં ભગવાન...
બે હાથેથી નિત આશિષ આપે, શુભં ભવ સ્મિત સાથે કહે,
ચાલો સાથે રાતે મળશે, ચરણો પકડી તુજને કહે,
સાથ આવોને પાસજી, ના કરશો નિરાશ...
દિવસે હું તુજ પાસમાં, રાતે તું મુજ પાસ...
તુજ મૂરતિમાં તુંજ છવાયો, જ્યા જોઉં ત્યાં તારું સાયું,
સૂરજ ચંદ્રનું તેજ તમામ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, રામ,
સાગર સરિતા આકાશને, મેટેથિય મહાન,
પાર્શ્વ શંખેશ્વરનાથ તું, લોકોત્તર બ્રહ્માંડ,
ગુરુ અજીતનું ઝંખે આંતર, તુજ શ્રદ્ધાનાં સાત સમંદર,
સર્વ સમર્પણતાનાં મોજા,
ઉછલે જ્યા અડવાણે અંબર,
રોમ રોમની પ્યાસ તું, આશ અને અભિલાષ,
તુંજ છે મારું આયખું, તું છે શ્વાસોશ્વાસ.
© AjitSanskar
Listen to Ugta Suraj Ni Sangathe now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।