
वैरागी चाल्यो | Vairagi Chalyo
Manan Sanghvi
Diksha

Lyrics of Vairagi Chalyo by Stavan.co
Antar umange, Sadguru sange,
Ramva nij swabhave
Moh hanāshe, mad to jāshe,
Veer vachan prabhāve
Ekaj lakshya, sanyamno paksh,
Samyak chāritra ādhār
Pār utārvā, sansār tarvā,
Ratnatrayi bane prān
Bhāv virāgi bane, vesh saje,
Khilvavā gunono bāg
Vairāgi chālyo chālyo chālyo,
Vairāgi chālyo
Vairāgi chālyo chālyo chālyo,
Vairāgi chālyo (2)
Mārg nemno, panth surveerno
Vichare dhīr dharī, karto karmano chhūro
Vairāgi ne vandan, khūb re abhinandan
Yashratnadhanthi, pāme – ātm spandan
Mam mundāveh, pavvāveh, vesham samappeh,
Mane māro mitāvone tāro banāvjo
Prabhu prem pāmyo re, dhaval vesh māngyo,
Gunratna sange, chālshe nem panthe
Vairāgi chālyo chālyo chālyo,
Vairāgi chālyo
Vairāgi chālyo chālyo chālyo,
Vairāgi chālyo (2)
Sattva dhārine, tatvane melavvā,
Vairāgi ā chālyo
Hamanatnā bhramone toḍvā,
Vairāgi ā chālyo
Raktanā mahāsāgar tarvā,
Vairāgi ā chālyo
अंतर उमंगे, सद्गुरु संगे,
रमवा निज स्वभावे
मोह हणाशे, मद तो जाशे,
वीर वचन प्रभावे
एकज लक्ष्य, संयमनो पक्ष,
सम्यक चारित्र आधार
पार उतारवा, संसार तरवा,
रत्नत्रयी बने प्राण
भाव विरागी बने, वेश सजे,
खीलववा गुणोनों बाग
वैरागी चाल्यो चाल्यो चाल्यो,
वैरागी चाल्यो
वैरागी चाल्यो चाल्यो चाल्यो,
वैरागी चाल्यो (2)
मारग नेमनो, पंथ सुरवीरनो
विचरे धीर धरी, करतों कर्मनो चूरो
वैरागी ने वंदन, खूब रे अभिनंदन
यशरत्नधनथी, पामे - आत्म स्पंदन
मम मुंडावेह, पव्वावेह, वेशं समप्पेह,
मने मारो मिटावोने तारो बनावजो
प्रभु प्रेम पाम्यो रे, धवल वेश मांग्यो,
गुणरत्न संगे, चालशे नेम पंथे
वैरागी चाल्यो चाल्यो चाल्यो,
वैरागी चाल्यो
वैरागी चाल्यो चाल्यो चाल्यो,
वैरागी चाल्यो (2)
सत्त्व धारीने, तत्वने मेळववा,
वैरागी आ चाल्यो
हमणतना भ्रमोने तोडवा,
वैरागी आ चाल्यो
रक्तना महासागर तरवा,
वैरागी आ चाल्यो
અંતર ઉમંગે, સદ્ગુરુ સંગે,
રમવા નિજ સ્વભાવે
મોહ હણાશે, મદ તો જાશે,
વીર વચન પ્રભાવે
એકજ લક્ષ, સંયમનો પક્ષ,
સમ્યક ચારિત્ર આધાર
પાર ઉતારવા, સંસાર તરવા,
રત્નત્રયી બને પ્રાણ
ભાવ વિરાગી બને, વેશ સજે,
ખીલવવા ગુણોનો બાગ
વૈરાગી ચાલ્યો ચાલ્યો ચાલ્યો,
વૈરાગી ચાલ્યો
વૈરાગી ચાલ્યો ચાલ્યો ચાલ્યો,
વૈરાગી ચાલ્યો (2)
મારગ નેમનો, પંથ સુરવીરનો
વિચરે ધીર ધરી, કરતો કર્મનો ચૂરો
વૈરાગી ને વંદન, ખૂબ રે અભિનંદન
યશરત્નધનથી, પામે - આતમ સ્પંદન
મમ મુંડાવેહ, પવ્વાવેહ, વેશં સમપ્પેહ,
મને મારો મિટાવોને તારો બનાવજો
પ્રભુ પ્રેમ પામ્યો રે, ધવલ વેશ માંગ્યો,
ગુણરત્ન સંગે , ચાલશે નેમ પંથે
વૈરાગી ચાલ્યો ચાલ્યો ચાલ્યો,
વૈરાગી ચાલ્યો
વૈરાગી ચાલ્યો ચાલ્યો ચાલ્યો,
વૈરાગી ચાલ્યો (2)
સત્ત્વ ધારીને, તત્વને મેળવવા,
વૈરાગી આ ચાલ્યો
હમણતના ભ્રમોને તોડવા,
વૈરાગી આ ચાલ્યો
રક્તના મહાસાગર તરવા,
વૈરાગી આ ચાલ્યો
© Prit Shah Photography
Listen to Vairagi Chalyo now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।