
Amarjyot Jain Vihardham, Khirai, District - Morbi (Gujarat)
Khirai, Morbi, GUJARAT
Temple History
Shwetamber Jain Temple in Khirai, Morbi Very nice Jain temple on way from Malia Miyana to Taranga Dham, Chuli માળીયા જૈન દેરાસર (તીર્થ)- વિહાર ધામ માળીયા હાઇવે. આ તીર્થ માળીયા - હળવદ હાઈવે પર સ્થિત છે. અહીં મુખ્ય ગભારામાં સંપ્રતિકાલિન શ્રી શ્રેયાંસનાથ પ્રભુ મૂળનાયક તરીકે બિરાજમાન છે. તેમની આજુ બાજુ શાંતિનાથ પ્રભુ, શ્રી ચંદ્રપ્રભુની પ્રાચીન પ્રતિમાજી બિરાજમાન છે. બહારના ગભારામાં કાર્યોસર્ગમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ અને શ્રી મુનિસુવ્રતસ્વામીની નૂતન પ્રતિમાજી બિરાજમાન છે. આ તીર્થ માળીયા (મિયાણા) ગામની અંદર સ્થિત હતું. ગામમાં જૈનની વસ્તી નહિવત હતી અને ભૂકંપમાં આખું જિનાલય અને ઉપાશ્રય ધ્વસ્ત થયા. તેથી પ્રભુને અહીં હાઈવે પર નૂતન નિર્મિત અમૃતજ્યોત વિહારધામ - તીર્થ નિર્માણ કરીને તેમાં પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. આ સુંદર તીર્થ હાઈવે પર જ આવેલ હોવાથી દર્શન - પૂજાનો લાભ ચૂકવા જેવો નથી. Mrs. krupali V. Shah माळिया जैन देरासर यह तीर्थ माळिया - हलवद हाईवे पर स्थित है। यहाँ मुख्य गर्भग्रह में सांप्रतिकालिन श्री श्रेयांसनाथ प्रभु मूलनायक के रूप में विराजमान हैं। उनके आसपास शांतिनाथ प्रभु, श्री चंद्रप्रभु की प्राचीन प्रतिमाजी विराजमान हैं। बाहर के गर्भग्रह में कायोत्सर्ग में श्री पार्श्वनाथ प्रभु और श्री मुनिसुव्रतस्वामी की नूतन प्रतिमाजी विराजमान हैं। यह तीर्थ माळिया (मियाना) गाँव के अंदर स्थित था। गाँव में जैन की जनसंख्या नगण्य थी और भूकंप में पूरा जिनालय और उपाश्रय ध्वस्त हो गए। इसलिए प्रभु को यहाँ हाईवे पर नवनिर्मित अमृतज्योति विहारधाम - तीर्थ का निर्माण करके उसमें प्रतिष्ठित किया गया।
Temple Category
Temple Timings
Morning Hours
Morning: 5:30 AM - 11:30 AM
Evening Hours
Evening: 5:30 PM - 8:30 PM
Plan Your Visit
How to Reach
By Train
Train: Wadharva Railway Station
By Air
Air: Rajkot Airport
Location on Map
Nearby Temples in Morbi
Shri Parasnath Digamber Jain Mandir, Karelibaug, V...
Karelibaug
Shri Pawandham Sankul Jain Upashray, Sukrutinagar,...
Diwalipura
Shri 1008 Parshvnath Digamber Jain Mandir, Sola R...
Ahmedabad
Shri 1008 Vasupujya Digamber Jain Mandir, Someshw...
Vesu
Explore More Temples




दान करे (Donate now)
हम पूजा, आरती, जीव दया, मंदिर निर्माण, एवं जरूरतमंदो को समय समय पर दान करते ह। आप हमसे जुड़कर इसका हिस्सा बन सकते ह।