





Shri Dharmnath Bhagwan Shwetamber Jain Derasar, Bhani Pol, Vrindavan Society, Radhanpur, District - Patan (Gujarat)
Radhanpur, Patan, GUJARAT
Temple History
Shwetamber Jain Temple in Radhanpur, Patan Credit: Shri Virag Shah શ્રી ધર્મનાથ ભગવાનનું દેરાસર:- આ દેરાસરમાં મૂળનાયક પ્રભુ ચૌમુખજીમાં છે. શાંતિનાથ પ્રભુની પ્રતિમાજી પદ્માસનમાં બિરાજમાન છે. તે સફેદ આરસના પાષાણમાંથી નિર્મિત છે. પહેલા આ દેરાસરજી લાકડાનું હતું પણ પાછળથી જીણોદ્ધાર કરીને પાષાણમાંથી નિર્મિત કરવામાં આવેલ છે. અહીં શ્રી નીતિવિજયજી મહારાજ સાહેબની ગુરુમૂર્તિ પણ એક ગોખમાં છે. કંદર્પા દેવીની પ્રતિમાજી પણ ગભારામાં સ્થિત છે. દેરાસરમાં સુંદર ઝુમ્મર લાગેલ છે. પ્રભુના દર્શન કરવા આવેલ ભાવિકને મોહિત કરી દે તેવું સુંદર દેરાસર છે. દેરાસરના દ્વારમાં પ્રવેશ કરતાં ત્રણ ગોખલામાં ૧૩૦૦૦ને જૈન બનાવનાર જંગમ યુગપ્રધાન દાદા શ્રી જિનદત્તસૂરિજીનાં પગલાં પધરાવ્યાં છે. श्री धर्मनाथ भगवान का मंदिर:- इस मंदिर के मुख्य पात्र भगवान चौमुखजी हैं। भगवान शांतिनाथ की प्रतिमा कमल मुद्रा में विराजमान है। यह सफेद संगमरमर से बना है। प्रारंभ में यह मंदिर लकड़ी से बना था, लेकिन बाद में इसका जीर्णोद्धार किया गया और इसे पत्थर से बनाया गया। यहां श्री नीति विजयजी महाराज साहब की गुरुमूर्ति भी एक गोखा में स्थापित है। गभारा में कंदर्पा देवी की प्रतिमा भी स्थित है। मंदिर में एक सुंदर झूमर है। यह एक सुंदर मंदिर है जो भगवान के दर्शन के लिए आने वाले भक्तों को मोहित कर लेता है। देरासर के द्वार से प्रवेश करते ही जीवित युगप्रधान दादा श्री जिनदत्तसूरिजी के पदचिह्नों का अनुसरण होता है, जिन्होंने तीन महीनों में 13,000 लोगों को जैन धर्म में परिवर्तित किया था।
Temple Category
Temple Timings
Morning Hours
Morning: 5:30 AM - 11:30 AM
Evening Hours
Evening: 5:30 PM - 8:30 PM
Plan Your Visit
How to Reach
By Train
Train: Radhanpur Railway Station
By Air
Air: Sardar Vallabhbhai Patel International Airport, Ahmedabad
By Road
It is well connected with roads
Location on Map
Nearby Temples in Patan
Shri Parasnath Digamber Jain Mandir, Karelibaug, V...
Karelibaug
Shri Pawandham Sankul Jain Upashray, Sukrutinagar,...
Diwalipura
Shri 1008 Parshvnath Digamber Jain Mandir, Sola R...
Ahmedabad
Shri 1008 Vasupujya Digamber Jain Mandir, Someshw...
Vesu
Explore More Temples




दान करे (Donate now)
हम पूजा, आरती, जीव दया, मंदिर निर्माण, एवं जरूरतमंदो को समय समय पर दान करते ह। आप हमसे जुड़कर इसका हिस्सा बन सकते ह।