Stavan
Stavan
Shri Sahstrafana Parshvnath Jinalaya, Talia ni Pole, Sarangpur, Ahmedabad (Gujarat) image 1
1
Shri Sahstrafana Parshvnath Jinalaya, Talia ni Pole, Sarangpur, Ahmedabad (Gujarat) image 2
2
Shri Sahstrafana Parshvnath Jinalaya, Talia ni Pole, Sarangpur, Ahmedabad (Gujarat) image 3
3

Shri Sahstrafana Parshvnath Jinalaya, Talia ni Pole, Sarangpur, Ahmedabad (Gujarat)

Sarangpur, Ahmedabad, GUJARAT

Temple History

મૂળનાયક સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનનું આ જીનાલય ૪૦૦ વર્ષથી પણ વધુ પ્રાચીન છે અને પ્રતિમા ની ઉચાઇ ૩૧ ઇંચની છે, બે માળનું ભોંયરા વાળુ આ દેરાસર છે, ભોંયરામા જીવિત મહાવીર સ્વામીની પ્રતિમા છે કે જયા પૂજય મણિવિજયજી દાદા એ ઉત્કૃષ્ટ સાધના કરી હતી, આ સ્થળ સાધના કરવામાટે ઉર્જાદાયક છે, પદ્માવતીમાતા પણ હાજરાહજૂર છે. ઉપરના માળે સંપ્રતિકાલીન આદીનાથદાદા ની પ્રતિમા છે. ફાગણ સુદ ૩ સાલગીરી નો દિવસ છે.

Temple Category

Shwetamber Temple

Temple Timings

Morning Hours

Morning: 5:30 AM - 11:30 AM

Evening Hours

Evening: 5:30 PM - 8:30 PM

Plan Your Visit

How to Reach

By Train

Train: Ahmedabad Railway Station

By Air

Airport: Sardar Vallabhbhai Patel International Airport Ahmedabad

By Road

Ahmedabad is well connected with roads

Location on Map

Charity Event 1Charity Event 2Charity Event 3Charity Event 3

दान करे (Donate now)

हम पूजा, आरती, जीव दया, मंदिर निर्माण, एवं जरूरतमंदो को समय समय पर दान करते ह। आप हमसे जुड़कर इसका हिस्सा बन सकते ह।