आवो आवो देव मारा | Aavo Aavo Dev Mara
Bhavna Pandit
Stavan
Lyrics of Aavo Aavo Dev Mara by Stavan.co
Aavo aavo dev mara soona soona dwaar
mara angana soona
Roti roti Chandanbaala vinave chhe aaj
mara angana soona ...
Pagmaa bedi, maathe munde, aankhe aansudhaar
Upvaasi tran tran divasni, mukh ganti navkaar
mara angana soona ...
Bakulana bhojan maliya, pan nahi mandu maane
Koi atithine veheraavi, pachhi j khavun maare
mara angana soona ...
Kaushambi nagarini maahe, yogi ek vicharta
Paanch maas ne pachis dinthi, bhiksha kaaj pharta
mara angana soona ...
Dwaar dwaarthi e bhiksha vin, shidne paachha pharta
Kon hashe e maha tapasvi? (2) Evo nischay karta
mara angana soona ...
Baala bhojan de chhe tyaanto, chogi paachha valiya
Aho Prabhu (3) shu ochhu aavyu? Dad dad aansu padiya
mara angana soona ...
Aligarh purush jaani Prabhuj, bij kar patra dharave
Chandanbaala bhaav dharine, Bakula veheraave
mara angana soona ...
Tej kshane chamkaar thayo, ne tuti pagni bedi
Mane sundar vaal thaya ne, varsi sukhni heli
mara angana soona ...
Aavo aavo Veer Swami! Aavo Mahavir aaj!
mara angana soona ...
Aavo aavo Veer! Hun chhu kacharni adhir!
mara angana soona ...
आवो आवो देव मारा सूना सूना द्वार
मारा आंगणा सूना
रोती रोती चंदनबाला विनवे है आज
मारा आंगणा सूना ...
पग में बेडी, माथे मुंडी, आँखें आँसूधार
उपवासी तीन तीन दिनों की, मुख गिनती नवकार
मारा आंगणा सूना ...
बाकुला के भोजन मिलिया, पर नहीं मनडू माने
कोई अतिथि को वेरावी, फिर ही खाना मारे
मारा आंगणा सूना ...
कौशांबी नगरी में योगी एक विचरता
पांच मास और पच्चीस दिन से, भिक्षा काज फिरता
मारा आंगणा सूना ...
द्वार द्वार से वो भिक्षा बिना, शीघ्र ही वापस फिरता
कौन है वो महा तपस्वी? (२) ऐसा निश्चय करता
मारा आंगणा सूना ...
बाला भोजन देती वहां तो, चोगी वापस वलिया
अहो प्रभु (३) क्या कमी आयी? डड डड आँसू पडे
मारा आंगणा सूना ...
अलिगढ़ पुरुष जान प्रभुज, बीज कर पात्र धरावे
चंदनबाला भाव धरके, बाकुला वेरावे
मारा आंगणा सूना ...
उस क्षण चमकार हुआ, और टूटी पग की बेडी
मन सुन्दर बाल हुए और, बरसी सुख की हेली
मारा आंगणा सूना ...
आवो आवो वीर स्वामी! आवो महावीर आज!
मारा आंगणा सूना ...
आवो आवो वीर! मैं हूँ कचार की अधीर!
मारा आंगणा सूना ...
આવો આવો દેવ મારાં સૂનાં સૂનાં દ્વાર
મારા આંગણા સૂનાં
રોતી રોતી ચંદનબાળા વિનવે છે આજ
મારા આંગણા સૂનાં ...
પગમાં બેડી માથે મુંડી, આંખે આંસુધાર
ઉપવાસી ત્રણ ત્રણ દિવસની, મુખ ગણતી નવકાર
મારા આંગણા સૂનાં ...
બાકુળાનાં ભોજન મળિયા, પણ નહિ મનડું માને
કોઈ અતિથિને વહેરાવી, પછી જ ખાવું મારે
મારા આંગણા સૂનાં ...
કૌશાંબી નગરીની માંહે, યોગી એક વિચરતા
પાંચ માસ ને પચીસ દિનથી, ભિક્ષા કાજ ફરતાં
મારા આંગણા સૂનાં ...
દ્વાર દ્વારથી એ ભિક્ષા વિણ, શીદને પાછા ફરતાં
કોણ હશે એ મહા તપસ્વી? (૨) એવો નિશ્ચય કરતાં
મારા આંગણા સૂનાં ...
બાળા ભોજન દે છે ત્યાંતો, ચોગી પાછા વળિયા
અહો પ્રભુ (૩) શું ઓછું આવ્યું? દડ દડ આંસુ પડિયા
મારા આંગણા સૂના ...
અલિગઢ પુરુષ જાણી પ્રબુજ્જ, બિજ કર પાત્ર ધરાવે
ચંદનબાળા ભાવ ધરીને, બાકુળા વહેરાવે
મારા આંગણા સૂના ...
તે જ ક્ષણે ચમકાર થયો, ને તૂટી પગની બેડી
માણે સુંદર વાળ થયા ને, વરસી સુખની હેલી
મારા આંગણા સૂના ...
આવો આવો વીર સ્વામી! આવો મહાવીર આજ!
મારા આંગણા સૂના ...
આવો આવો વીર! હું છું કચારની અધીર!
મારા આંગણા સૂના ...
© Gunjan Music
Listen to Aavo Aavo Dev Mara now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।