
प्रभु दर्शन (संतप्त आ संसार मा) | Prabhu Darshan (Santapt Aa Sansaar Ma)
Piyush Shah
Stuti
Lyrics of Prabhu Darshan (Santapt Aa Sansaar Ma) by Stavan.co
Santapt aa sansar ma, karunani jaldhara tame,
Chanda tame suraj tame, tap tejdhar tara tame,
Sahu jeev thi nyara tame, sahu jeev na pyara tame,
He nath haiyu dayi didhu, have aaj thi mara tame
Muj punya ni pushti tame, sankalp ni mushti tame,
Bhav grishmtape tapt jeevo par amivrishhti tame,
Aa vishva ni hasti tame, muj man tani masti tame,
Muj netra ni drishti tame, muj swapn ni srishti tame
Harshe bharya haiya tame, gun preet na saiya tame,
Shubh jeevan keri sadhana na rath tana paiya tame,
Dosho tana van ma bhamantana cho rakhvaiya tame,
Bhavsagare naiya tame, am baal ni maiya tame
Nishkarane bhrata tame, sankat thaki mata tame,
Mahapanth na data tame, maharog ma sata tame,
Jenu na thatu koi jag ma teh na thata tame,
Shu kahu sampurn shatkayotani mata tame
Auchitya keru kad tame, jeevo prati gadgad tame,
Sarvochch dharyu pad tame, vali eh ma nirmad tame,
Karuna mahi behad tame, shubhata tani sarhad tame,
Aatam tana dusadhya aa, bhavrog nu aushadh tame
Jyan karya koi atki pade tyan karya sadhak kal tame,
Cho nirbalo nu bal tame, sankat samay sakal tame,
Bani vruksh lilachham tamara, aangane ubha ame,
Bas darshane bhinu bane man, ehvu jhakal tame
Karuna mahadevi tana sohamna nandan tame,
Sansar kera ran mahi anand ni cho kshan tame,
Kashay keri ugratae prajvalta chaitanyane,
Bas naam leta thartu prabhu ehvu chandan tame
Margasth jeevo kaj bhavnistarnu taranu tame,
Adhyatm na gun bag ma man mohatu haranu tame,
Muj punya nu bharanu tame, muj prem nu jharanu tame,
Aa vishvana chogan ma cho shashvatu sharan tame
संतप्त आ संसार मा, करुणानी जलधारा तमे,
चंदा तमे सुरज तमे, तप तेजधर तारा तमे,
सहु जीव थी न्यारा तमे, सहु जीव ना प्यारा तमे,
हे नाथ हैयु दयी दीधुं, हवे आज थी मारा तमे
मुझ पुण्य नी पुष्टि तमे, संकल्प नी मुष्टि तमे,
भव ग्रीष्मतापे तप्त जीवो पर अमिवृष्टि तमे,
आ विश्व नी हस्ती तमे, मुझ मन तणी मस्ती तमे,
मुझ नेत्र नी दृष्टि तमे, मुझ स्वप्न नी सृष्टि तमे
हर्षे भर्या हैया तमे, गुण प्रीत ना सैया तमे,
शुभ जीवन केरी साधना ना रथ तणा पैया तमे,
दोषो तणा वन मा भमंताना छो रखवैया तमे,
भवसागरे नैया तमे, अम बाल नी मैया तमे
निष्कारणे भ्राता तमे, संकट थकी माता तमे,
महापंथ ना दाता तमे, महारोग मा साता तमे,
जेनुं ना थातुं कोई जग मा तेह ना थाता तमे,
शुं कहुं संपूर्ण षट्कायोतानी माता तमे
औचित्य केरु कद तमे, जीवो प्रति गदगद तमे,
सर्वोच्च धर्यु पद तमे, वली एह मा निर्मद तमे,
करुणा मही बेहद तमे, शुभता तणी सरहद तमे,
आतम तणा दुसाध्य आ, भवरोग नु औषध तमे
ज्यां कार्य कोई अटकी पड़े त्यां कार्य साधक काल तमे,
छो निर्बलो नु बल तमे, संकट समय सकल तमे,
बनी वृक्ष लीलाछम तमारा, आंगणे उभा अमे,
बस दर्शने भीनु बने मन, एहवु झाकळ तमे
करुणा महादेवी तणा सोहमणा नंदन तमे,
संसार केरा रण माही आनंद नी छो क्षण तमे,
कषाय केरी उग्रताए प्रज्वलता चैतन्याने,
बस नाम लेता थरतु प्रभु एहवु चंदन तमे
मार्गस्थ जीवो काज भव निस्तरनु तरणु तमे,
अध्यात्म ना गुण बाग मा मन मोहातु हरनु तमे,
मुझ पुण्य नु भरणु तमे, मुझ प्रेम नु झरणु तमे,
आ विश्वना चौगान मा छो शाश्वत शरण तमे
સંતપ્ત આ સંસાર માં, કરુણાની જલધારા તમે,
ચંદા તમે સુરજ તમે, તપ તેજધર તારા તમે,
સહુ જીવ થી ન્યારા તમે, સહુ જીવ ના પ્યારા તમે,
હે નાથ હૈયું દયી દીધું, હવે આજ થી મારા તમે
મુજ પુણ્ય ની પુષ્ટિ તમે, સંકલ્પ ની મુષ્ટિ તમે,
ભવ ગ્રીષ્મ્તાપે તપ્ત જીવો પર અમીવ્રીષ્ટિ તમે,
આ વિશ્વ ની હસ્તી તમે, મુજ મન તણી મસ્તી તમે,
મુજ નેત્ર ની દ્ધ્રીષ્ટિ તમે, મુજ સ્વપ્ન ની સ્રીષ્ટિ તમે
હર્ષે ભર્યા હૈયા તમે, ગુણ પ્રીત ના સૈયા તમે,
શુભ જીવન કેરી સાધના ના રથ તણા પૈયા તમે,
દોષો તણા વન માં ભમંતાના છો રખવૈયા તમે,
ભવસાગરે નૈયા તમે, અમ બાલ ની મૈયા તમે
નિષ્કારણે ભ્રાતા તમે, સંકટ થકી માતા તમે,
મહાપંથ ના દાતા તમે, મહારોગ માં સતા તમે,
જેનું ન થાતું કોઈ જગ માં તેહ ના થાતા તમે,
શું કહું સંપૂર્ણ ષટકાયોતણી માતા તમે
ઔચિત્ય કેરું કદ તમે, જીવો પ્રતિ ગદગદ તમે,
સર્વોચ્ચ ધર્યુ પદ તમે, વળી એહ માં નીર્મદ તમે,
કરુણા મહી બેહદ તમે, શુભતા તણી સરહદ તમે,
આતમ તણા દુ:સાધ્ય આ, ભવરોગ નું ઔષધ તમે.
જ્યાં કાર્ય કોઈ અટકી પડે ત્યાં કાર્ય સાધક કળ તમે,
છો નિર્બળો નું બળ તમે,સંકટ સમય સાકળ તમે,
બની વૃક્ષ લીલાછમ તમારા, આંગણે ઉભા અમે,
બસ દર્શને ભીનું બને મન, એહવું ઝ।કળ તમે
કરુણા મહાદેવી તણા સોહામણા નંદન તમે,
સંસાર કેરા રણ મહી આનંદ ની છો ક્ષણ તમે,
કષાય કેરી ઉગ્રતાએ પ્રજ્વળતા ચૈતન્યને,
બસ નામ લેતા ઠારતું પ્રભુ એહવું ચંદન તમે
માર્ગસ્થ જીવો કાજ ભવનિસ્તારણું તરણુ તમે,
અધ્યાત્મ ના ગુણ બાગ માં મન મોહતુ હરણું તમે,
મુજ પુણ્ય નું ભરણું તમે, મુજ પ્રેમ નું ઝરણું તમે,
આ વિશ્વના ચોગાન માં છો શાશ્વતું શરણું તમે
© MiT SHAH Official
Listen to Prabhu Darshan (Santapt Aa Sansaar Ma) now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।









