शंखेश्वर स्वामी तो त्रण जगना स्वामी छे | Shankheshwar Swami To Tran Jagna Swami Che
Ketan Shah | Saurabh Mehta

Lyrics of Shankheshwar Swami To Tran Jagna Swami Che by Stavan.co
Shankheshwar Swami to, tran jagna Swami chhe,
Bhaktjanona, manmandirna antaryami chhe,
Vamajina nandan muj man visarami chhe.
Shankheshwar Swami to, tran jagna Swami chhe,
Shankheshwar Swami to, tran jagna Swami chhe
Tame tranloke poojaya, haan poojaya,
Shankheshwardada muj manmandir aaya
Vishvanu mangal karva, haan karva,
Kalikale chho kalpavrukshni chhaya
Shankheshwar, dadano, vishwas anero chhe,
Dukh sankatni vachche, sanrakshan pahero chhe.
Shankheshwar Swami to, tran jagna Swami chhe,
Shankheshwar Swami to, tran jagna Swami chhe
Abhishek ghara varasti, haan varasti,
Saari duniya to ane jova tarasti
Bhavoni bharti chhadtī, haan chhadtī,
Naiya bhaktoni aine sahare tarti
Vihnone, harnaaru, snatra tamaru chhe,
Tej bharelu mukhdu taru, praan pyaru chhe.
Shankheshwar Swami to, tran jagna Swami chhe,
Shankheshwar Swami to, tran jagna Swami chhe
Tuj chyavan janmane deeksha, haan deeksha,
Preeti bhaktine viratini hitshiksha
Taru kevalgnan kalyanak, haan kalyanak,
Samavasarane bolavo aa balak
Kshapak shreni, mandavo, aapo kevalgnan,
Tuj nirvane hun pan pamu, tuj charane nirvan.
Shankheshwar Swami to, tran jagna Swami chhe,
Shankheshwar Swami to, tran jagna Swami chhe
Sanyam suvarn varse, haan varse,
Aavyo chhun hun tuj charanoma harse
Tun rom romma vasaje, haan vasaje,
Tari bhaktithi muj sachu karyo sarshe
Shankheshwar, sarvashwar, ratna jaagi chhe,
Ai ratnaai maari mohjara bhaagi chhe.
Shankheshwar Swami to, tran jagna Swami chhe,
Shankheshwar Swami to, tran jagna Swami chhe
Atma kamalma labdhi, haan labdhi,
Tuj krupae thaay ai upalabdhi
Tuj anupam vikram aapo, haan aapo,
Ajit sanskarne tuj padpadme sthapo
Vinanti, ur gharjo, tun jagnami chhe,
Tunj prabhu muj suraj chanda tun hitkami chhe.
Shankheshwar Swami to, tran jagna Swami chhe,
Shankheshwar Swami to, tran jagna Swami chhe
शंखेश्वर स्वामी तो, त्रण जगना स्वामी छे,
भक्तजनोना, मनमंदिरना अंतर्यामी छे,
वामाजीना नंदन मुज मन विसरामी छे ।
शंखेश्वर स्वामी तो, त्रण जगना स्वामी छे,
शंखेश्वर स्वामी तो, त्रण जगना स्वामी छे
तमे त्रणलोके पूजाया, हां पूजाया,
शंखेश्वरदादा मुज मनमंदिर आया
विश्वनुं मंगल करवा, हां करवा,
कलिकाले छो कल्पवृक्षनी छाया
शंखेश्वर, दादानो, विश्वास अनेरो छे,
दुख संकटनी वच्चे, संरक्षण पहेरो छे ।
शंखेश्वर स्वामी तो, त्रण जगना स्वामी छे,
शंखेश्वर स्वामी तो, त्रण जगना स्वामी छे
अभिषेक घारा वरसती, हां वरसती,
सारी दुनिया तो अने जोवा तरसती
भावोनी भरती चढती, हां चढती,
नैया भक्तोनी ऐने सहारे तरती
विहनोने, हरनारुं, स्नात्र तमारुं छे,
तेज भरेलुं मुखडुं तारुं, प्राण प्यारुं छे ।
शंखेश्वर स्वामी तो, त्रण जगना स्वामी छे,
शंखेश्वर स्वामी तो, त्रण जगना स्वामी छे
तुज च्यवन जन्मने दीक्षा, हां दीक्षा,
प्रीति भक्तिने विरतिनी हितशिक्षा
तारुं केवलज्ञान कल्याणक, हां कल्याणक,
समवसरणे बोलावो आ बालक
क्षपक श्रेणी, मंडावो,आपो केवलज्ञान,
तुज निर्वाणे हुं पण पामुं,तुज चरणे निर्वाण ।
शंखेश्वर स्वामी तो, त्रण जगना स्वामी छे,
शंखेश्वर स्वामी तो, त्रण जगना स्वामी छे
संयम सुवर्ण वर्षे, हां वर्षे,
आव्यो छुं हुं तुज चरणोमां हर्षे
तुं रोम रोममां वसजे, हां वसजे,
तारी भक्तिथी मुज सहु कार्यो सरशे
शंखेश्वर, सर्वश्वर, रटणा जागी छे,
ऐ रटणाऐ मारी मोहजरा भागी छे ।
शंखेश्वर स्वामी तो, त्रण जगना स्वामी छे,
शंखेश्वर स्वामी तो, त्रण जगना स्वामी छे
आत्म कमलमां लब्धि, हां लब्धि,
तुज कृपाए थाये ऐ उपलब्धि
तुज अनुपम विक्रम आपो, हां आपो,
अजित संस्कारने तुज पदपद्मे स्थापो
विनंति, उर घरजो, तुं जगनामी छे,
तुंज प्रभु मुज सुरज चंदा तुं हितकामी छे ।
शंखेश्वर स्वामी तो, त्रण जगना स्वामी छे,
शंखेश्वर स्वामी तो, त्रण जगना स्वामी छे
શંખેશ્વર સ્વામી તો, ત્રણ જગના સ્વામી છે,
ભક્તજનોના, મનમંદિરના અંતર્યામી છે,
વામાજીના નંદન મુજ મન વિસરામી છે ।
શંખેશ્વર સ્વામી તો, ત્રણ જગના સ્વામી છે,
શંખેશ્વર સ્વામી તો, ત્રણ જગના સ્વામી છે
તમે ત્રણલોકે પૂજાયા, હાં પૂજાયા,
શંખેશ્વરદાદા મુજ મનમંદિર આવ્યા
વિશ્વનુ મંગળ કરવા, હાં કરવા,
કલિકાળે છો કલ્પવૃક્ષની છાયા
શંખેશ્વર, દાદાનો, વિશ્વાસ અનેરો છે,
દુખ સંકટની વચ્ચે, સંરક્ષણ પહેરો છે ।
શંખેશ્વર સ્વામી તો, ત્રણ જગના સ્વામી છે,
શંખેશ્વર સ્વામી તો, ત્રણ જગના સ્વામી છે
અભિષેક ઘારા વરસતી, હાં વરસતી,
સારી દુનિયા તો અણે જોવા તરસતી
ભાવોની ભરતી ચઢતી, હાં ચઢતી,
નૈયા ભક્તોની ઍણે સહારે તરતી
વિહ્નોને, હરનારું, સ્નાત્ર તમારું છે,
તેજ ભરેલું મુખડું તારું, પ્રાણ પ્યારું છે ।
શંખેશ્વર સ્વામી તો, ત્રણ જગના સ્વામી છે,
શંખેશ્વર સ્વામી તો, ત્રણ જગના સ્વામી છે
તુજ ચ્યવન જન્મને દીક્ષા, હાં દીક્ષા,
પ્રીતિ ભક્તિને વિરતીની હિતશિક્ષા
તારું કેવલજ્ઞાન કલ્યાણક, હાં કલ્યાણક,
સમવસરણે બોલાવો આ બાલક
ક્ષપક શ્રેણી, મંડાવો, આપો કેવલજ્ઞાન,
તુજ નિર્વાણે હું પણ પામું, તુજ ચરણે નિર્વાણ ।
શંખેશ્વર સ્વામી તો, ત્રણ જગના સ્વામી છે,
શંખેશ્વર સ્વામી તો, ત્રણ જગના સ્વામી છે
સંયમ સુવર્ણ વરસે, હાં વરસે,
આવ્યો છું હું તુજ ચરણોમાં હર્ષે
તું રોમ રોમમાં વસજે, હાં વસજે,
તારી ભક્તિથી મુજ સહુ કાર્યો સરશે
શંખેશ્વર, સર્વેશ્વર, રટણા જાગી છે,
ઍ રટણાએ મારી મોહજરા ભાગી છે ।
શંખેશ્વર સ્વામી તો, ત્રણ જગના સ્વામી છે,
શંખેશ્વર સ્વામી તો, ત્રણ જગના સ્વામી છે
આત્મ કમલમાં લબ્ધિ, હાં લબ્ધિ,
તુજ કૃપાથી થાય ઍ ઉપલબ્ધિ
તુજ અનુપમ વિક્રમ આપો, હાં આપો,
અજિત સંસ્કારને તુજ પદપદ્મે સ્થાપો
વિનંતી, ઉર ઘર્જો, તું જગનામી છે,
તુંજ પ્રભુ મુજ સૂરજ ચંદા તું હિતકામી છે ।
શંખેશ્વર સ્વામી તો, ત્રણ જગના સ્વામી છે,
શંખેશ્વર સ્વામી તો, ત્રણ જગના સ્વામી છે
© AjitSanskar
Listen to Shankheshwar Swami To Tran Jagna Swami Che now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।