
संखेश्वर तू सहरो | Sankheshwar Tu Saharo
Rishabh Doshi
Latest | Stavan
Lyrics of Sankheshwar Tu Saharo by Stavan.co
Tara j name jeevu chhu Swami,
Shwase shwase smaru chhu
Tara j name jeete chhe Swami,
Tara j name taru chhu
Shwasoma tu chhe, khwaboma tu chhe,
Mara jeevanma tu j rahe
Bas tu j rame,
Bas tu j game,
Ek sacho saharo tu chhe
Tane didho name,
Tara charano chume,
Aakhi duniya tujane puje re (2)
Ho Sankheshwara tu saharo,
Mara vighnone tu haranaro
Jyare pukar tujane
Tu haath maro jhale
Dubti jeevan naiya, laavi de tu kinare
Samta samadhi shakti ne tu denaro
Gunkirti aakhi divya jeevan karanaro
Shwasoma tu chhe, khwaboma tu chhe,
Mara jeevanma tu j rahe
Bas tu j rame,
Bas tu j game,
Ek sacho saharo tu chhe
Tane didho name,
Tara charano chume,
Aakhi duniya tujane puje re
Aakhi duniya bhale tarchhode,
Mare rehvu chhe tara khole,
Shraddha chhe ek mari,
Tara nam ni khumari
Mara rome rome vyape, bas ek preeti tari
Tara nam na mala, shwase shwase chale
Sukh dariya mara haiyama chhalkare
Shwasoma tu chhe, khwaboma tu chhe,
Mara jeevanma tu j rahe
Bas tu j rame,
Bas tu j game,
Ek sacho saharo tu chhe
Tane didho name,
Tara charano chume,
Aakhi duniya tujane puje re
तारा ज नामे जीऊं छूं स्वामी,
श्वासे श्वासे स्मरूं छूं
तारा ज नामे जीते छे स्वामी,
तारा ज नामे तरूं छूं
श्वासोमा तूं छे, ख्वाबोमा तूं छे,
मारा जीवनमा तूं ज रहे
बस तूं ज रमे,
बस तूं ज गमे,
एक साचो सहारो तूं छे
तने दीदो नमे,
तारा चरणो चूमें,
आखी दुनिया तुजने पूजे रे (2)
हो संखेश्वरा तूं सहारो,
मारा विघ्नोने तूं हरनारो
ज्यारे पुकार तुजने
तूं हाथ मारो झाले
डूबती जीवन नैया, लावी दे तूं किनारे
समता समाधि शक्तिने तूं देनारो
गुणकीर्ति आखी दिव्य जीवन करनारो
श्वासोमा तूं छे, ख्वाबोमा तूं छे,
मारा जीवनमा तूं ज रहे
बस तूं ज रमे,
बस तूं ज गमे,
एक साचो सहारो तूं छे
तने दीदो नमे,
तारा चरणो चूमें,
आखी दुनिया तुजने पूजे रे
आखी दुनिया भले तरछोडे,
मारे रहवूं छे तारा खोळे,
श्रद्धा छे एक मारी,
तारा नाम नी खुमारी
मारा रोमे रोमे व्यापे, बस एक प्रीति तारी
तारा नामना माला, श्वासे श्वासे चाले
सुखदरिया मारा हियामा छलकरे
श्वासोमा तूं छे, ख्वाबोमा तूं छे,
मारा जीवनमा तूं ज रहे
बस तूं ज रमे,
बस तूं ज गमे,
एक साचो सहारो तूं छे
तने दीदो नमे,
तारा चरणो चूमें,
आखी दुनिया तुजने पूजे रे
તારા જ નામે જીવું છું સ્વામી,
શ્વાસે શ્વાસે સ્મરું છું
તારા જ નામે જીતે છે સ્વામી ,
તારા જ નામે તરું છું
શ્વાસોમા તું છે, ખ્વાબોમા તું છે,
મારા જીવનમા તું જ રહે
બસ તું જ રમે,
બસ તું જ ગમે,
એક સાચો સહારો તું છે
તને દીધો નમે,
તારા ચરણો ચૂમે,
આખી દુનિયા તુજને પૂજે રે (2)
હો સંખેશ્વરા તું સહારો,
મારા વિઘ્નોને તું હરનારો
જ્યારે પુકાર તુજને
તું હાથ મારો ઝાલે
ફૂબતી જીવન નૈયા, લાવી દે તું કિનારે
સમતા સમાધિ શક્તિ ને તું દેનારો
ગુણકીર્તિ આખી દિવ્ય જીવન કરનારો
શ્વાસોમા તું છે, ખ્વાબોમા તું છે,
મારા જીવનમા તું જ રહે
બસ તું જ રમે,
બસ તું જ ગમે,
એક સાચો સહારો તું છે
તને દીધો નમે,
તારા ચરણો ચૂમે,
આખી દુનિયા તુજને પૂજે રે
આખી દુનિયા ભલે તરછોડે,
મારે રેહવું છે તારા ખોળે,
શ્રદ્ધા છે એક મારી,
તારા નામ ની ખુમારી
મારા રોમે રોમે વ્યાપે, બસ એક પ્રીતિ તારી
તારા નામના માળા, શ્વાસે શ્વાસે ચાલે
સુખદરીયા મારા હૈયામાં છલકારે
શ્વાસોમા તું છે, ખ્વાબોમા તું છે,
મારા જીવનમા તું જ રહે
બસ તું જ રમે,
બસ તું જ ગમે,
એક સાચો સહારો તું છે
તને દીધો નમે,
તારા ચરણો ચૂમે,
આખી દુનિયા તુજને પૂજે રે
© Rishabh Doshi
Listen to Sankheshwar Tu Saharo now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।