तुं प्रभु मारो हुं प्रभु तारो | Tu Prabhu Maro Hu Prabhu Taro
Stavan
Lyrics of Tu Prabhu Maro Hu Prabhu Taro by Stavan.co
Tu Prabhu Maro Hu Prabhu Taro,
Kshana Ek Muja Ne Naahi Visaro,
Maher Kari Muj Vinanti Swikaro,
Swami Sevak Jaani Nihaalo
Tu Prabhu Maro, Hu Prabhu…
Lakh Chorasi Bhatki Prabhuji,
Aavyo Chu Tare Sharne O Jinaji,
Durgati Kaapo Shiva Sukh Aapo,
Swami Sevak Nijapad Sthapo
Tu Prabhu Maro, Hu Prabhu…
Akshaya Khajano Prabhu Taro Bharyo Che,
Aapo Krupalu Me Haath Dharyo Che,
Vamanandan Jagnandan Pyaaro,
Dev Anera Maahi Tu Hi Nyaaro,
Tu Prabhu Maro, Hu Prabhu…
Pal-pal Samaru, Nath Shankeshwara,
Samarath Taaran Tu Hi Jineshwara,
Prana Thaki Tu, Adhiko Vhalo,
Daya Kari Mujane Nehe Nihaalo,
Tu Prabhu Maro, Hu Prabhu…
Bhakt Vatsal Taru Birud Jaani,
Ked Na Chodu Aem Lejo Jaani,
Charno Ni Seva Hun Nit nit Chahu,
Ghadi ghadi Mana maahe Umahu,
Tu Prabhu Maro, Hu Prabhu…
Gyan Vimal Tuj Bhakti Prabhave,
Bhavo Bhavna Santap Shamaveh,
Amiya Bhareli Tari Moorti Nihaali,
Paap Antar na Dejo Pakhali,
Tu Prabhu Maro, Hu Prabhu…
तुं प्रभु मारो, हुं प्रभु तारो,
क्षण एक मुजने नाही विसारो,
महेर करी मुज विनंती स्वीकारो,
स्वामी सेवक जाणी निहाळो,
तुं प्रभु मारो, हुं प्रभु तारो…
लाख चोरासी भटकी प्रभुजी,
आव्यो हुं तारे शरणे ओ जीनजी,
दुर्गति कापो,शिवसुख आपो,
स्वामी सेवक जाणी निहाळो ।१।
तुं प्रभु मारो, हुं प्रभु तारो…
अक्षय खजानो प्रभु तारो भर्यो छे,
आपो कृपाळु में हाथ धर्यो छे,
वामानंदन जगवंदन प्यारो,
देव अनेरा मांही तुं न्यारो ।२।
तुं प्रभु मारो, हुं प्रभु तारो…
पल-पल समरुं नाथ शंखेश्वर,
समरथ तारण तुं ही जिनेश्वर,
प्राण थकी मुज अधिको व्हालो,
दया करी मुजने नेहे निहाळो ।३।
तुं प्रभु मारो, हुं प्रभु तारो…
भक्तवत्सल तारुं बिरुद जाणी,
केड ना छोडुं प्रभु लेजो जाणी,
चरणोनी सेवा हुं नित नित चाहुं,
घडी घडी मन मांहे उमाहुं ।४।
तुं प्रभु मारो, हुं प्रभु तारो…
ज्ञानविमल तुज भक्ति प्रभावे,
भवोभवनां संताप शमावे,
अमीय भरेली तारी मूर्ति निहाळी
पाप अंतरना देजो पखाळी ।५।
तुं प्रभु मारो, हुं प्रभु तारो…
તું પ્રભુ મારો, હું પ્રભુ તારો,
ક્ષણ એક મુજને નાહી વિસારો,
મહેર કરી મુજ વિનંતી સ્વીકારો,
સ્વામી સેવક જાણી નિહાળો,
તું પ્રભુ મારો, હું પ્રભુ તારો…
લાખ ચોરાસી ભટકી પ્રભુજી,
આવ્યો હું તારે શરણે ઓ જીનજી,
દુર્ગતિ કાપો,શિવસુખ આપો,
સ્વામી સેવક જાણી નિહાળો ।૧।
તું પ્રભુ મારો, હું પ્રભુ તારો…
અક્ષય ખજાનો પ્રભુ તારો ભર્યો છે,
આપો કૃપાળુ મેં હાથ ધર્યો છે,
વામાનંદન જગવંદન પ્યારો,
દેવ અનેરા માંહી તું ન્યારો ।૨।
તું પ્રભુ મારો, હું પ્રભુ તારો…
પલ-પલ સમરું નાથ શંખેશ્વર,
સમરથ તારણ તું હી જિનેશ્વર,
પ્રાણ થકી મુજ અધિકો વ્હાલો,
દયા કરી મુજને નેહે નિહાળો ।૩।
તું પ્રભુ મારો, હું પ્રભુ તારો…
ભક્તવત્સલ તારું બિરુદ જાણી,
કેડ ના છોડું પ્રભુ લેજો જાણી,
ચરણોની સેવા હું નિત નિત ચાહું,
ઘડી ઘડી મન માંહે ઉમાહું ।૪।
તું પ્રભુ મારો, હું પ્રભુ તારો…
જ્ઞાનવિમલ તુજ ભક્તિ પ્રભાવે,
ભવોભવનાં સંતાપ શમાવે,
અમીય ભરેલી તારી મૂર્તિ નિહાળી
પાપ અંતરના દેજો પખાળી ।૫।
તું પ્રભુ મારો, હું પ્રભુ તારો…
© Jain Stuti Stavan
Listen to Tu Prabhu Maro Hu Prabhu Taro now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।