३६ गिरिराज स्तुति नामे | 36 Stuti Giriraj Naame
Parth Shah
Palitana | Stuti
Lyrics of 36 Stuti Giriraj Naame by Stavan.co
Giriraj Taru Nama Mara Shvasoshvase Gunjatun,
Giriraj Tara Dhyanathi,dushkarma Vadala Dhujatun,
Tuja 'Punyarashi' Nama Chhe,shubha Punya Muja Chhalakavaje,
Giriraj Vandi Vinavun, Muja Papane Tun Nivaraje
Giriraj Vandi Vinavun, Muja Papane Tun Nivaraje 1
Giriraj Tara Darshathi, Muja Akhadi Pavana Thaī,
Giriraj Tara Spashethi,muja Dehadi Pavana Thaī,
'Shatrujaya' Tuja Nama Chhe, Shukaraja Pare Jaya Apaje,
Giriraj Vandi Vinavun, Muja Papane Tun Nivaraje
Giriraj Vandi Vinavun, Muja Papane Tun Nivaraje 2
Giriraj Tujane Spasheva,nara-nario Sahu Dodata,
Giriraj Tujane Bhetine,sahu Bhaktona Dila Dolata,
Tuja 'Vimalagiri' a Nama Chhe,to Vimala Sahune Banavaje
Giriraj Vandi Vinavun, Muja Papane Tun Nivaraje
Giriraj Vandi Vinavun, Muja Papane Tun Nivaraje 3
Giriraj Tun Chhe Shashvato,trana Lokama Mahekaya Chhe,
Giriraj Tuja Mahima Suni, Bhavi Atama Malakaya Chhe,
'Shashvatagiri' Tuja Nama Chhe,to Shashvatun Sukha Apaje,
Giriraj Vandi Vinavun, Muja Papane Tun Nivaraje
Giriraj Vandi Vinavun, Muja Papane Tun Nivaraje 4
Giriraj Tuja Ma Lakho Samakita Devatano Vasa Chhe,
Chauda Rajaman Trana Bhuvanaman, Mahatirthanija Suvasa Chhe,
Chhe 'Suragiri' Tuja Nama to, Muja Asurata Nivaraje,
Giriraj Vandi Vinavun, Muja Papane Tun Nivaraje
Giriraj Vandi Vinavun, Muja Papane Tun Nivaraje 5
Giriraj Tun Gujera Tana, Saurashtrano Shanagara Chhe,
A Vishvana Bhavi Atamano,tun Hrudaya Dhabakara Chhe,
'Saundayagiri' Muja Jivanaman, Saundaryata Vikasavaje,
Giriraj Vandi Vinavun, Muja Papane Tun Nivaraje
Giriraj Vandi Vinavun, Muja Papane Tun Nivaraje 6
Giriraj Tara Dashethi, Hun Bhavya Chhun Samajaya Chhe,
Mane Mukita Malashe Nikataman, Vishvasa Evo Thaya Chhe,
'Ajaraamara' Tuja Nama Chhe,mama Janma-mutyu Nivaraje,
Giriraj Vandi Vinavun, Muja Papane Tun Nivaraje
Giriraj Vandi Vinavun, Muja Papane Tun Nivaraje 7
Giriraj Paramanandi Hun, Trane Shashvato Mujane Malya,
Siddhachakaji-navakara Ne, a Siddhagiri Mujane Falyan,
'Siddhachala' Mahatirtha Tun Sanmage Mujane Batavaje,
Giriraj Vandi Vinavun, Muja Papane Tun Nivaraje
Giriraj Vandi Vinavun, Muja Papane Tun Nivaraje 8
Giriraj Trane Lokaman, Tirtho Tano Toto Nathi,
Atimukta-kevali Vaneve,ke Tuja Sama Joto Nathi,
Tuja Nama 'Pavetaraja' Chhe,to Gave Muja Ogalaje,
Giriraj Vandi Vinavun, Muja Papane Tun Nivaraje
Giriraj Vandi Vinavun, Muja Papane Tun Nivaraje 9
Giriraj Tujane Pekhatan, Gajaraja Muja Dekhaya Chhe,
Anbadi Sama Chaumukhaji, Mandira Kevun Sohaya Chhe,
Shri 'Mahatiratha' Tuja Nama Chhe, Amane Mahana Banavaje,
Giriraj Vandi Vinavun, Muja Papane Tun Nivaraje
Giriraj Vandi Vinavun, Muja Papane Tun Nivaraje 10
Giriraj Tari Godaman,sadhu Ananta Shiva Vayau,
Visa Kodishun Pandava Tana, Sahu Karma-mala Te Sanhayau,
Tuja 'Siddhakshetra' a Nama Chhe, to Sididhi-vadhu Mane Apaje,
Giriraj Vandi Vinavun, Muja Papane Tun Nivaraje
Giriraj Vandi Vinavun, Muja Papane Tun Nivaraje 11
Giriraj Nijela Chhaththa Kari, Jo Sapta-yatra Thaya Chhe,
Te Atamani Mukti to Trije Bhave Ja Manaya Chhe,
'Bhagirathagiri' Tuja Nama Chhe, Basa Kama Evun Karavaje,
Giriraj Vandi Vinavun, Muja Papane Tun Nivaraje
Giriraj Vandi Vinavun, Muja Papane Tun Nivaraje 12
Giriraj Tari Jaya-taleti Vandi Sahu Yatra Kare,
Ane Shantijinane Bhetine, Sahu Bhaktona Diladan Thare,
Shri 'Mahagiri' Tuja Nama Chhe, Maha-shanti Sahune Apaje,
Giriraj Vandi Vinavun, Muja Papane Tun Nivaraje
Giriraj Vandi Vinavun, Muja Papane Tun Nivaraje 13
Giriraj Tuja Rayana Tale, Trevisa Prabhuji Samosayau,
Ane Shravanakari Prabhu Deshana, Ananta Jiva Muktivayau,
'Raivatagiri' Tuja Nama Chhe,neminatha Pana Bhetavaje,
Giriraj Vandi Vinavun, Muja Papane Tun Nivaraje
Giriraj Vandi Vinavun, Muja Papane Tun Nivaraje 14
Giriraj Garima Tahari, Kon Jagatama Gai Shake,
E Surajakunde Punyashali , Atama Nhai Shake
Tuj Jyotirup E Nam to, Haive Mithyadrashti Mitavaje
Giriraj Vandi Vinavu, Muj Papane Tun Nivaraje 15
Giriraj Kusumane Bhetava, Jim Bhungala Lalachaya Che,
Tim Deshi Ke Paradeshi Ho,tane Bhetine Harakhaya Che,
Akalankagiri Sahu Bhaktona, Karma Kalanka Nivaraje,
Giriraj Vandi Vinavu, Muj Papane Tun Nivaraje 16
Giriraj Tujane Bhalu Chu Ne Bhan Bhuli Jau Chu,
Ane Khana-pan Ke Man Ne,apaman Visari Jau Chu,
He Bhavyagiri Tuj Bhaktima,gulatan Mujane Banavaje,
Giriraj Vandi Vinavu, Muj Papane Tun Nivaraje 17
Giriraj Rayan Vruksha Ne,prabhu Rushabh Pagala Shobhata,
Jinapati Sah Pundarik Swami, Bhaktona Dil Mohata,
Suvarnagiri Pundarik Sama,suvarna Guru Mane Apaje,
Giriraj Vandi Vinavu, Muj Papane Tun Nivaraje 18
Giriraj a Avasarpinima, Shodashe Tum Uddharya,
Chakri Bharatathi Karamashae, Dhanyatane Anubhavyu,
Mahayashagiri Sun Arazu Yash Evo Amane Anavaje
Giriraj Vandi Vinavu, Muj Papane Tun Nivaraje 19
Giriraj Tari Kirti Che Patalathi Suralokama,
Mahima Anero Varnave, Simandhar Pan Thokama,
Tuj Nam Indraprakash Che Am Jnyan Ne Anjavalaje
Giriraj Vandi Vinavu, Muj Papane Tun Nivaraje 20
Giriraj Vidya Shaktithi,pratidin Tujane Sparshata,
Guru Padalipta Ne Bappabhatti,gagan Marge Avata,
Mahabalagiri Tuj Naam Che, Bal Evu Mujane Apaje
Giriraj Vandi Vinavu, Muj Papane Tun Nivaraje 21
Giriraj Tuj Sanidhyama, Pundarik Ganadhar Aviya,
Siddhi-gati a Guru Sah , Muni Pancha Kodi Pamiya
Pundarikagiri Tuj Naam Che, Nirlep Gun Mane Apaje,
Giriraj Vandi Vinavu, Muj Papane Tun Nivaraje 22
Giriraj Tun Giriraj Che Ne Rushabh Tuj Shirataja Che,
Bhale Papi Hoya Ke Punita Pana a Rushabh Sahuni Laja Che,
Tuj 'Amaraketu' Naam Che to Amararaja Batavaje,
Giriraj Vandi Vinavu, Muj Paap Ne Tu Nivaraje 23.
Giriraj Tara Mastake Navatunka Keva Shobhatan,
Jina Ganadharone Munivarona Charana-pagalan Bodhatan,
'Mahodayagiri' Tuj Naam Che Have Atmodaya Pragatavaje,
Giriraj Vandi Vinavu, Muj Paap Ne Tu Nivaraje 24.
Giriraj Hun Dubi Rahyo Swarathatanan Sagaramahi,
Mane Sukha Male Muj Duahkha Tale ,e Bhavaman Ramato Rahi,
Shri 'Sumatigiri' Tuj Naam to Mama Dumeti Dafanavaje,
Giriraj Vandi Vinavu, Muj Paap Ne Tu Nivaraje 25.
Giriraj Men a Shun Karyun Jiva Sushtinan Sukho Harya,
Indriya-sukhane Poshava Sahu Jivane Duahkhi Karya,
'Priyankara' Tuj Naam Che Sahu Jivapriya Banavaje,
Giriraj Vandi Vinavu, Muj Paap Ne Tu Nivaraje 26.
Giriraj Hun Kevo Adhama-nishthura Ne Niguna Chun,
Mana-vachana Ne Kaya Thaki Hun Sarva Pape Pune Chun,
'Dradhashakitagiri' Tuj Naam Che to Kathina Karma Khapavaje,
Giriraj Vandi Vinavu, Muj Paap Ne Tu Nivaraje 27.
Giriraj Sunaje Arazu Mane Dugeti Dekhaya Che,
Have Anyatha Sharane Nahin, Basa Tahari Ja Sahaya Che,
'Subhadragiri' Tuj Naam Che Have Bhadrata Vikasavaje
Giriraj Vandi Vinavu, Muj Paap Ne Tu Nivaraje 28.
Giriraj Tujman Bhavyata Ne Shobhati Vali Divyata,
Tuj Charanaamn Tali Jaya Che Dhati Karmani Adhamata,
Shri 'Padagiri' Tuj Naam Che Shashvata Lakshmi Apaje,
Giriraj Vandi Vinavu, Muj Paap Ne Tu Nivaraje 29.
Giriraj Tara Punyani Mane Thaya Che Ishyau Dhani,
Navvanu Purva Padhariya Shri Adinatha Jagadhani,
'Marudevagiri' Suna Dilamahi Ekavara Prabhu Padharavaje,
Giriraj Vandi Vinavu, Muj Paap Ne Tu Nivaraje 30.
Giriraj Shetrunji Nadi Tuj Charanaamn Alotati,
Hinsaka Ane Papitanan ,sahu Papane Prakshalati,
'Ujjavalagiri' Tuj Naam Che Muj Malinata Nivaraje,
Giriraj Vandi Vinavu, Muj Paap Ne Tu Nivaraje 31.
Giriraj Tara Naamnathi Sahu Jiva Sukhada Pamatan,
Giriraj Tara Smaranathi Sahu Duahkhaladan Viramatan,
'Anandagiri' Tuj Naam Che Ananda Akshaya Apaje,
Giriraj Vandi Vinavu, Muj Paap Ne Tu Nivaraje 32.
Giriraj Tari Bhakti Amane Mukita Bhani Lai Jaya Che,
Haradama Kadamaman Dama Bhari Tun Vhalo Sahuno Thaya Che,
'Anantashakita' Naam Che to Shakti Evi Ja Apaje,
Giriraj Vandi Vinavu, Muj Paap Ne Tu Nivaraje 33.
Giriraj Hun Nishchita Chun Tuma Ratana Che Prati Shvasaman,
Tuj Naamrupi Nagadamani Che Have Muj Pasaman,
'Kshemankara' Tuj Naam Che to Vishaya -naga Bhagavaje
Giriraj Vandi Vinavu, Muj Paap Ne Tu Nivaraje 34.
Giriraj Tun Savi Kalaman Che Kalpataru -chintamani,
Tun Kama-kunbha Ne Kamadhenun Kalpavalli-suramani,
He 'Rajarajeshvaragiri' Mane Mukita-taja Apavaje,
Giriraj Vandi Vinavu, Muj Paap Ne Tu Nivaraje 35.
Giriraj Tara Milanani Kevi Anupama Spandana,
Hun Parama-tuppita Pamiyo ,karun Harshathi Shubha Prarthana,
He 'Save Siddhidayakagiri' Chaitanya Sahuno Taraje,
Giriraj Vandi Vinavu, Muj Paap Ne Tu Nivaraje 36
गिरिराज तारू नाम मारा श्वासोश्वासे गुंजतुं,
गिरिराज तारा ध्यानथी,दुष्कर्म वादळ धुजतुं,
तुज 'पुण्यराशी' नाम छे,शुभ पुण्य मुज छलकावजे,
गिरिराज वंदी विनवुं, मुज पापने तुं निवारजे 1.
गिरिराज तारा दर्शथी, मुज आखडी पावन थई,
गिरिराज तारा स्पशॅथी,मुज देहडी पावन थई,
'शत्रुजय' तुज नाम छे, शुकराज परे जय आपजे,
गिरिराज वंदी विनवुं, मुज पापने तुं निवारजे 2.
गिरिराज तुजने स्पशॅवा,नर-नारीओ सहु दोडता,
गिरिराज तुजने भेटीने,सहु भक्तोना दिल डोलता,
तुज 'विमलगिरी' आ नाम छे,तो विमल सहुने बनावजे
गिरिराज वंदी विनवुं, मुज पापने तुं निवारजे 3.
गिरिराज तुं छे शाश्वतो,त्रण लोकमा महेकाय छे,
गिरिराज तुज महिमा सुणी, भवी आतमा मलकाय छे,
'शाश्वतगिरी' तुज नाम छे,तो शाश्वतुं सुख आपजे,
गिरिराज वंदी विनवुं, मुज पापने तुं निवारजे 4.
गिरिराज तुज मा लाखो समकित देवतानो वास छे,
चौद राजमां त्रण भुवनमां, महातीर्थनीज सुवास छे,
छे 'सुरगिरि' तुज नाम तो, मुज असुरता निवारजे,
गिरिराज वंदी विनवुं, मुज पापने तुं निवारजे 5.
गिरिराज तुं गुजॅर तणा, सौराष्ट्रनो शणगार छे,
आ विश्वना भवि आतमानो,तुं हृदय धबकार छे,
'सौंदयसौं गिरी' मुज जीवनमां, सौंदसौं र्यता विकसावजे,
गिरिराज वंदी विनवुं, मुज पापने तुं निवारजे 6.
गिरिराज तारा दशॅथी, हुं भव्य छुं समजाय छे,
मने मुकित मळशे निकटमां, विश्वास एवो थाय छे,
'अजराअमर' तुज नाम छे,मम जन्म-मुत्यु निवारजे,
गिरिराज वंदी विनवुं, मुज पापने तुं निवारजे 7.
गिरिराज परमानंदी हुं, त्रणे शाश्वतो मुजने मळ्या,
सिद्धचकजी-नवकार ने, आ सिद्धगिरी मुजने फळ्यां,
'सिद्धाचल' महातीर्थ तुं सन्मागॅ मुजने बतावजे,
गिरिराज वंदी विनवुं, मुज पापने तुं निवारजे 8.
गिरिराज त्रणे लोकमां, तीर्थो तणो तोटो नथी,
अतिमुक्त-केवली वणॅवे,के तुज सम जोटो नथी,
तुज नाम 'पवॅतराज' छे,तो गवॅ मुज ओगाळजे,
गिरिराज वंदी विनवुं, मुज पापने तुं निवारजे 9.
गिरिराज तुजने पेखतां, गजराज मुज देखाय छे,
अंबाडी सम चौमुखजी, मंदिर केवुं सोहाय छे,
श्री 'महातीरथ' तुज नाम छे, अमने महान बनावजे,
गिरिराज वंदी विनवुं, मुज पापने तुं निवारजे 10.
गिरिराज तारी गोदमां,साधु अनंता शिव वयॉ,
वीस कोडीशुं पांडव तणा, सहु कर्म-मल ते संहयॉ,
तुज 'सिद्धक्षेत्र' आ नाम छॅ, तो सिदिधी-वधु मने आपजे,
गिरिराज वंदी विनवुं, मुज पापने तुं निवारजे 11.
गिरिराज नीजॅल छठ्ठ करी, जो सप्त-यात्रा थाय छे,
ते आतमानी मुक्ति तो त्रीजे भवे ज मनाय छे,
'भगीरथगिरी' तुज नाम छे, बस काम एवुं करावजे,
गिरिराज वंदी विनवुं, मुज पापने तुं निवारजे 12.
गिरिराज तारी जय-तळेटी वंदी सहु यात्रा करे,
अने शांतिजिनने भेटीने, सहु भक्तोना दिलडां ठरे,
श्री 'महागीरी' तुज नाम छे, महा-शांति सहुने आपजे,
गिरिराज वंदी विनवुं, मुज पापने तुं निवारजे 13.
गिरिराज तुज रायण तले, त्रेवीस प्रभुजी समोसयॉ,
अने श्रवणकरी प्रभु देशना, अनंता जीव मुक्तिवयॉ,
'रैवतगिरी' तुज नाम छे,नेमिनाथ पण भेटावजे,
गिरिराज वंदी विनवुं, मुज पापने तुं निवारजे 14.
गिरिराज गरिमा ताहरी, कोण जगतमा गाइ शके,
ए सूरजकुंडे पुण्यशाळी , आतमा न्हाई शके
तुज ज्योतिरूप ए नाम तो, हैवे मिथ्याद्रष्टि मिटावजे
गिरिराज वंदी विनवुं, मुज पापने तुं निवारजे 15
गिरिराज कुसुमने भेटवा, जिम भूंगला ललचाय छे ,
तिम देशी के परदेशी हो,तने भेटिने हरखाय छे,
अकलंकगिरि साहू भक्तोना, कर्म कलंक निवारजे,
गिरिराज वंदी विनवुं, मुज पापने तुं निवारजे 16
गिरिराज तुजने भाळु छू ने भान भूली जाऊ छू,
आने खान-पान के मान ने,अपमान विसरि जाऊ छू,
हे भव्यगिरि तुज भक्तिमा,गुलतान मुजने बनावजे,
गिरिराज वंदी विनवुं, मुज पापने तुं निवारजे 17
गिरिराज रायण वृक्ष ने,प्रभु ऋषभ पगला शोभता,
जिनपति सह पुंडरीक स्वामी, भक्तोना दिल मोहता,
सुवर्णगिरि पुंडरीक सम,सुवर्ण गुरु मने आपजे,
गिरिराज वंदी विनवुं, मुज पापने तुं निवारजे 18
गिरिराज आ अवसर्पिणीमा, षोडशे तुम उद्धर्या,
चक्री भारतथी करमाशाए, धन्यताने अनुभव्यु,
महायशगिरि सुण आरझु यश एवो अमने अनवजे
गिरिराज वंदी विनवुं, मुज पापने तुं निवारजे 19
गिरिराज तरी कीर्ति छे पातालथी सुरलोकमा,
महिमा अनेरो वर्णवे, सीमंधर पण थोकमा,
तुज नाम इंद्रप्रकाश छे अम ज्ञान ने अंजवाळजे
गिरिराज वंदी विनवुं, मुज पापने तुं निवारजे 20
गिरिराज विद्या शक्तिथी,प्रतिदिन तुजने स्पर्शता,
गुरु पादलिप्त ने बप्पभट्टी,गगन मार्गे आवता,
महाबलगिरि तुज नाम छे, बल एवु मुजने आपजे
गिरिराज वंदी विनवुं, मुज पापने तुं निवारजे 21
गिरिराज तुज सानिध्यमा, पुंडरीक गणधर आविया,
सिद्धि-गति आ गुरुसह, मुनि पंच कोड़ी पामीया
पुंडरीकगिरी तुज नाम छे, निर्लेप गुण मने आपजे,
गिरिराज वंदी विनवुं, मुज पापने तुं निवारजे 22
गिरिराज तुं गिरिराज छे ने ऋषभ तुज शिरताज छॅ,
भले पापी होय के पुनित पण आ ऋषभ सहुनी लाज छे,
तुज 'अमरकेतु' नाम छे तो अमरराज बतवाजे,
गिरिराज वंदी विनवुं, मुज पापने तुं निवारजे 23.
गिरिराज तारा मस्तके नवटूंक केवा शोभतां,
जिन गणधरोने मुनिवरोना चरण-पगलां बोधतां,
'महोदयगिरी' तुज नाम छे हवे आत्मोदय प्रगटावजे,
गिरिराज वंदी विनवुं, मुज पापने तुं निवारजे 24
गिरिराज हुं डूबी रह्यो स्वारथतणां सागरमहि,
मने सुख मळे मुज दुः ख टळे ,ए भावमां रमतो रही,
श्री 'सुमतीगिरी' तुज नाम तो मम दुमॅती दफनावजे,
गिरिराज वंदी विनवुं, मुज पापने तुं निवारजे 25.
गिरिराज में आ शुं कर्युं जीव सुष्टिनां सुखो हर्या,
ईन्द्रिय-सुखने पोषवा सहु जीवने दुः खी कर्या,
'प्रियंकर' तुज नाम छे सहु जीवप्रिय बनावजे,
गिरिराज वंदी विनवुं, मुज पापने तुं निवारजे 26.
गिरिराज हुं केवो अधम-निष्ठुर ने निगुण छुं,
मन-वचन ने काया थकी हुं सर्व पापे पूणॅ छुं,
'द्रढशकितगिरी' तुज नाम छे तो कठिन कर्म खपवाजे,
गिरिराज वंदी विनवुं, मुज पापने तुं निवारजे 27.
गिरिराज सुणजे आरझू मने दुगॅति देखाय छे,
हवे अन्यथा शरणे नहिं, बस ताहरी ज सहाय छे,
'सुभद्रगिरी' तुज नाम छे हवे भद्रता विकसावजे
गिरिराज वंदी विनवुं, मुज पापने तुं निवारजे 28.
गिरिराज तुजमां भव्यता ने शोभती वळी दिव्यता,
तुज चरणमां टळी जाय छे धाती कर्मनी अधमता,
श्री 'पदगिरी' तुज नाम छे शाश्वत लक्ष्मी आपजे,
गिरिराज वंदी विनवुं, मुज पापने तुं निवारजे 29.
गिरिराज तारा पुण्यनी मने थाय छे ईष्यॉ धणी,
नव्वाणु पूर्व पधारीया श्री आदिनाथ जगधणी,
'मरुदेवगिरी' सुण दिलमही एकवार प्रभु पधरावजे,
गिरिराज वंदी विनवुं, मुज पापने तुं निवारजे 30.
गिरिराज शेत्रुंजी नदी तुज चरणमां आळोटती,
हिंसक अने पापीतणां ,सहु पापने प्रक्षालती,
'उज्जवलगिरी' तुज नाम छॅ मुज मलिनता निवारजे,
गिरिराज वंदी विनवुं, मुज पापने तुं निवारजे 31.
गिरिराज तारा नमनथी सहु जीव सुखडा पामतां,
गिरिराज तारा स्मरणथी सहु दुः खलडां विरमातां,
'आनंदगिरी' तुज नाम छे आनंद अक्षय आपजे,
गिरिराज वंदी विनवुं, मुज पापने तुं निवारजे 32.
गिरिराज तारी भक्ति अमने मुकित भणी लइ जाय छे,
हरदम कदममां दम भरी तुं व्हालो सहुनो थाय छे,
'अनंतशकित' नाम छे तो शक्ति एवी ज आपजे,
गिरिराज वंदी विनवुं, मुज पापने तुं निवारजे 33
गिरिराज हुं निश्चित छुं तुम रटण छे प्रति श्वासमां,
तुज नामरूपी नागदमनी छे हवे मुज पासमां,
'क्षेमंकार' तुज नाम छे तो विषय -नाग भगावजे
गिरिराज वंदी विनवुं, मुज पापने तुं निवारजे 34.
गिरिराज तुं सवि काळमां छे कल्पतरू -चिंतामणि,
तुं काम-कुंभ ने कामधेनुं कल्पवल्ली-सुरमणी,
हे 'राजराजेश्वरगिरी' मने मुकित-ताज अपवाजे,
गिरिराज वंदी विनवुं, मुज पापने तुं निवारजे 35.
गिरिराज तारा मिलननी केवी अनुपम स्पंदना,
हुं परम-तुप्पित पामियो ,करुं हर्षथी शुभ प्रार्थना,
हे 'सवॅ सिद्धिदायकगिरी' चैतन्य सहुनो तारजे,
गिरिराज वंदी विनवुं, मुज पापने तुं निवारजे 36.
ગિરિરાજ વેદી વિનવું, મુજ પાપ ને તું નિવાર
ગિરિરાજ તારું નામ મારા શ્વાસોશ્વાસે ગુંજતું,
ગિરિરાજ તારા ધ્યાનથી, દુષ્કર્મ વાદળ ધ્રુજતું,
તુજ પુન્યરાશી' નામ છે, શુભ પુન્ય મુજ છલકાવજે,
ગિરિરાજ વંદી વિનવું, મુજ પાપ ને તું નિવારજે... (૧)
ગિરિરાજ તારા દર્શથી, મુજ આખડી પાવન થઇ,
ગિરિરાજ તારા સ્પર્શથી, મુજ દેહડી ભાવન થઇ,
'શત્રુંજયતુજ નામ છે, શુકરાજ પરે જય આપજે,
ગિરિરાજ વંદી વિનવું, મુજ પાપ ને તું નિવારજે... (૨)
ગિરિરાજ તુજને સ્પર્શવા, નર-નારીઓ સહુ દોડતા,
ગિરિરાજ તુજને ભેટીને, સહુ ભક્તોના દિલ ડોલતા,
તુજ 'વિમલગિરિ' આ નામ છે, તો વિમલ સહુને બનાવજે,
ગિરિરાજ વંદી વિનવું, મુજ પાપ ને તું નિવારજે... (3)
ગિરિરાજ તું છે શાશ્વતો, ત્રણ લોકમા મહેકાય છે,
ગિરિરાજ તુજ મહિમા સુણી, ભવી આતમા મલકાય છે,
'શાશ્વતગિરિ' તુજ નામ છે, તો શાશ્વતું સુખ આપજે,
ગિરિરાજ વંદી વિનવું, મુજ પાપ ને તું નિવારજે... (૪)
ગિરિરાજ તુજ મા લાખો સમકિત દેવતાનો વાસ છે,
ચૌદ રાજમાં ત્રણ ભુવનમાં, મહાતીર્થનીજ સુવાસ છે,
છે સુરગિરિ' તુજ નામ તો, મુજ અસુરતા નિવારજે,
ગિરિરાજ વંદી વિનવું, મુજ પાપ ને તું નિવારજે... [૫]
ગિરિરાજ તું ગુર્જર તણા, સૌરાષ્ટ્રનો શણગાર છે,
આ વિશ્વના ભવિ આતમાનો, તું હૃદય ધબકાર છે,
'સૌદર્યગિરિ' મુજ જીવનમાં, સૌંદર્યતા વિકસાવજે,
ગિરિરાજ વંદી વિનવું, મુજ પાપ ને તું નિવારજે... (૬)
ગિરિરાજ વેદી વિનવું, મુજ પાપ ને તું નિવાર
ગિરિરાજ તારા દર્શથી હું ભવ્ય છું સમજાય છે,
મને મુક્તિ મળશે નિકટમાં, વિશ્વાસ એવો થાય છે,
'અજરાઅમર' તુજ નામ છે, મમ જન્મ-મૃત્યુ નિવારજે,
ગિરિરાજ વંદી વિનવું, મુજ પાપ ને તું નિવારજે... (૭)
ગિરિરાજ પરમાનંદી હું, ત્રણે શાશ્વતો મુજને મળ્યા,
સિધ્ધચક્રજી-નવકાર ને, આ સિધ્ધગિરિ મુજને ફળ્યાં,
'સિધ્ધાચલ' મહાતીર્થ તું, સંન્માર્ગ મુજને બતાવજે,
ગિરિરાજ વંદી વિનવું, મુજ પાપ ને તું નિવારજે...(૮)
ગિરિરાજ ત્રણે લોકમાં, તીર્થો તણો તોટો નથી,
અતિમુક્ત-કેવલી વર્ણવે, કે તુજ સમ જોટો નથી, તુજ નામ
'પર્વતરાજ' છે, તો ગર્વ મુજ ઓગાળજે,
ગિરિરાજ વંદી વિનવું, મુજ પાપ ને તું નિવારજે... (૯)
ગિરિરાજ તુજને પેખતાં, ગજરાજ મુજ દેખાય છે,
અંબાડી સમ ચૌમુખજી, મંદિર કેવું સોહાય છે,
શ્રી મહાતીરથ' તુજ નામ છે, અમને મહાન બનાવજે,
ગિરિરાજ વંદી વિનવું, મુજ પાપ ને તું નિવારજે... (૧૦)
ગિરિરાજ તારી ગોદમાં, સાધુ અનંતા શિવ વર્યા,
વીસ કોડિશું પાંડવ તણાં, સહુ કર્મ-મલ તે સંહર્યા,
તુજ 'સિધ્ધક્ષેત્ર' આ નામ છે, તો સિધ્ધિ-વધુ મને આપજે,
ગિરિરાજ વંદી વિનવું, મુજ પાપ ને તું નિવારજે... (૧૧)
ગિરિરાજ નિર્જલ છ૪ કરી, જો સપ્ત-યાત્રા થાય છે,
તે આતમાની મુક્તિ તો, ત્રીજે ભવે જ મનાય છે,
'ભગીરથગિરિ' તુજ નામ છે, બસ કામ એવું કરાવજે,
ગિરિરાજ વંદી વિનવું, મુજ પાપ ને તું નિવારજે... (૧૨)
ગિરિરાજ વદી વિનવું, મુજ પાપ ને તું નિવારજે
ગિરિરાજ તારી જય-તળેટી વંદી સહુ યાત્રા કરે,
અને શાંતિજિનને ભેટીને, સહુ ભક્તોના દિલડાં ઠરે,
શ્રી મહાગિરિ તુજ નામ છે, મહા-શાંતિ સહુને આપજે,
ગિરિરાજ વંદી વિનવું, મુજ પાપ ને તું નિવારજે... (૧૩)
ગિરિરાજ તુજ રાયણ તલે, ત્રેવીસ પ્રભુજી સમોસર્યા,
અને શ્રવણકરી પ્રભુ દેશના અનંત જીવ મુક્તિ વર્યા,
'રૈવતગિરિ' તુજ નામ છે, નેમિનાથ પણ ભેટાવજે,
ગિરિરાજ વંદી વિનવું, મુજ પાપ ને તું નિવારજે... (૧૪)
ગિરિરાજ ગરિમા તાહરી, કોણ જગતમાં ગાઇ શકે,
એ સુરજકુંડે પુન્યશાળી આતમા ન્હાઇ શકે,
તુજ 'જ્યોતિરુપ' એ નામ તો, હવે મિથ્યાદ્રષ્ટિ મિટાવજે,
ગિરિરાજ વંદી વિનવું, મુજ પાપ ને તું નિવારજે... (૧૫)
ગિરિરાજ કુસુમને ભેટવા, જિમ ભુંગલા લલચાય છે,
તિમ દેશી કે પરદેશી હો, તને ભેટીને હરખાયછે,
'અકલંકગિરિ' સહુ ભક્તોના, કર્મ કલંક નિવારજે,
ગિરિરાજ વંદી વિનવું, મુજ પાપ ને તું નિવારજે... (૧૬)
ગિરિરાજ તુજને ભાળું છું ને ભાન ભુલી જાઉં છું,
અને ખાન-પાન કે માન ને, અપમાન વીસરી જાઉં છું,
હે 'ભવ્યગિરિ' તુજ ભક્તિમાં, ગુલતાન મુજને બનાવજે,
ગિરિરાજ વંદી વિનવું, મુજ પાપ ને તું નિવારજે.. (૧૭)
ગિરિરાજ રાયણ વૃક્ષ ને, પ્રભુ ઋષભ-પગલાં શોભતાં,
જિનપતિ સહ પુંડરીક સ્વામી, ભક્તોના દિલ મોહતાં,
સુવર્ણગિરિ પુંડરીક સમ, સુવર્ણ ગુરુ મને આપજે,
ગિરિરાજ વંદી વિનવું, મુજ પાપ ને તું નિવારજે... (૧૮)
ગિરિરાજ વેદી વિનવું, મુજ પાપ ને તું નિવારજે
ગિરિરાજ આ અવસરપીણીમાં, ષોડશે તુમ ઉધ્ધર્યા,
ચક્રી ભરતથી કરમાશાએ, ધન્યતાને અનુભવ્યા,
'મહાયશગિરિ' સુણ આરઝુ યશ એવો અમને અણવજે,
ગિરિરાજ વંદી વિનવું, મુજ પાપ ને તું નિવારજે... (૧૯)
ગિરિરાજ તારી કીર્તિ છે પાતાલથી સુરલોકમાં,
મહિમા અનેરો વર્ણવે, સીમંધરા પણ શોકમાં,
તુજ નામ 'ઇન્દ્રપ્રકાશ' છે અમ જ્ઞાન ને અંજવાળજે,
ગિરિરાજ વંદી વિનવું, મુજ પાપ ને તું નિવારજે... (૨)
ગિરિરાજ વિધ્યા-શક્તિથી પ્રતિદિન તુજને સ્પર્શતા,
ગુરુ પાદલિપ્ત ને બપ્પભટ્ટી, ગગન માર્ગે આવતા,
'મહાબલગિરિ' તુજ નામ છે, બલ એવું મુજને આપજે,
ગિરિરાજ વંદી વિનવું, મુજ પાપ ને તું નિવારજે... (૨૧)
]nગિરિરાજ તુજ સાનિધ્યમાં, પુંડરીક ગણધર આવીયા,
સિધ્ધિ-ગતિ આ ગુરુસહ, મુનિ પંચ કોડિ પામીયા,
'પુંડરીકગિરિ' તુજ નામ છે, નિર્લેપ ગુણ મને આપજે,
ગિરિરાજ વંદી વિનવું, મુજ પાપ ને તું નિવારજે... (૨૨)
ગિરિરાજ તું ગિરિરાજ છે ને ઋષભ તુજ શિરતાજ છે,
ભલે પાપી હોય કે પુનિત પણ આ ઋષભ સહુની લાજ છે,
તુજ 'અમરકેતુ' નામ છે તો અમરરાજ બતાવજે,
ગિરિરાજ વંદી વિનવું મુજ પાપ ને તું નિવારજે... (૨૩)
ગિરિરાજ તારા મસ્તકે નવટૂંક કેવા શોભતાં,
જિન ગણધરોને મુનિવરોના ચરણ-પગલાં બોધતાં,
'મહોદયગિરિતુજ નામ છે હવે આત્મોદય પ્રગટાવજે,
ગિરિરાજ વંદી વિનવું મુજ પાપ ને તું નિવારજે... (૨૪)
ગિરિરાજ વેદી વિનવું, મુજ પાપ ને તે નિવારજે,
ગિરિરાજ હું ડૂબી રહ્યો સ્વારથતણાં સાગરમહિં,
મને સુખ મળે મુજ દુઃખ ટળે, એ ભાવમાં રમતો રહી,
શ્રી સુમતિગિરિ તુજ નામ તો મમ દુર્મતિ દફનાવજે,
ગિરિરાજ વંદી વિનવું મુજ પાપ ને તું નિવારજે... (૨૫)
ગિરિરાજ મેં આ શું કર્યું જીવ સૃષ્ટિનાં સુખો હર્યા,
ઇન્દ્રિય-સુખને પોષવા સહુ જીવને દુઃખી કર્યા,
'પ્રિયંકર' તુજ નામ છે સહુ જીવપ્રિય બનાવજે,
ગિરિરાજ વંદી વિનવું મુજ પાપ ને તું નિવારજે... (૨)
ગિરિરાજ હું કેવો અધમ-નિષ્ઠર ને નિર્ગુણ છું,
મન-વચન ને કાયા થકી હું સર્વ પાપે પૂર્ણ છું,
'દ્રઢશક્તિગિરિ' તુજ નામ છે તો કઠીન કર્મ ખપાવજે,
ગિરિરાજ વંદી વિનવું મુજ પાપ ને તું નિવારજે... (૨)
ગિરિરાજ સુણજે આરઝુ મને દુર્ગતિ દેખાય છે,
હવે અન્યથા શરણે નહીં, બસ તાહરી જ સહાય છે,
'સુભદ્રગિરિ' તુજ નામ છે હવે ભદ્રતા વિકસાવજે,
ગિરિરાજ વંદી વિનવું મુજ પાપ ને તું નિવારજે... (૨૮)
ગિરિરાજ તુજમાં ભવ્યતા ને શોભતી વળી દિવ્યતા,
તુજ ચરણમાં ટળી જાય છે ઘાતી કરમની અધમતા,
શ્રી 'પદગિરિ' તુજ નામ છે શાશ્વત લક્ષ્મી આપજે,
ગિરિરાજ વંદી વિનવું મુજ પાપ ને તું નિવારજે... (૨૯)
ગિરિરાજ તારા પુન્યની મને થાય છે ઇર્ષ્યા ઘણી,
નવ્વાણુ પૂર્વ પધારીયા શ્રી આદિનાથજી જગધણી,
'મરુદેવગિરિ' સુણ દિલમહીં એક વાર પ્રભુ પધરાવજે,
ગિરિરાજ વંદી વિનવું મુજ પાપ ને તું નિવારજે... (3)
ગિરિરાજ વેદી વિનવું, મુજ પાપ ને તું નિવારજે
ગિરિરાજ શેત્રુંજી નદી તુજ ચરણમાં આળોટતી,
હિંસક અને પાપીતણાં, સહુ પાપને પ્રક્ષાલતી,
' ઉબ્લગિરિ' તુજ નામ છે મુજ મલિનતા નિવારજે,
ગિરિરાજ વંદી વિનવું મુજ પાપ ને તું નિવારજે... (૩૧)
ગિરિરાજ તારા નમનથી સહુ જીવ સુખડાં પામતાં,
ગિરિરાજ તારા સ્મરણથી સહુ દુખલડાં વિરામતાં,
‘આનંદગિરિ' તુજ નામ છે આનંદ અક્ષય આપજે,
ગિરિરાજ વંદી વિનવું મુજ પાપ ને તું નિવારજે... (૧૨)
ગિરિરાજ તારી ભક્તિ અમને મુક્તિ ભણી લઇ જાય છે,
હરદમ કદમમાં દમ ભરી તું વ્હાલો સહુનો થાય છે,
'અનંતશક્તિ' નામ છે તો શક્તિ એવી જ આપજે,
ગિરિરાજ વંદી વિનવું મુજ પાપ ને તું નિવારજે... (૧૩)
ગિરિરાજ હું નિશ્ચિત છું તુમ રટણ છે પ્રતિ શ્વાસમાં,
તુજ નામરુપી નાગદમની છે હવે મુજ પાસમાં,
'ક્ષેમંકર' તુજ નામ છે તો વિષય-નાગ ભગાવજે,
ગિરિરાજ વંદી વિનવું મુજ પાપ ને તું નિવારજે... (3)
ગિરિરાજ તું સવિ કાળમાં છે કલ્પતરુ-ચિંતામણી,
તું કામ-કુંભ ને કામધેનુ કલ્પવલ્લી-સુરમણી,
હે રાજરાજેશ્વરગિરિ' મને મુક્તિ-તાજ અપાવજે,
ગિરિરાજ વંદી વિનવું મુજ પાપ ને તું નિવારજે... (૩૫)
ગિરિરાજ તારા મિલનની કેવી અનુપમ સ્પંદના,
હું પરમ-તૃપ્તિ પામીયો, કરું હર્ષથી શુભ પ્રાર્થનાં,
હે સર્વ સિધ્ધિદાયકગિરિ' ચૈતન્ય સહુનો તારજે,
ગિરિરાજ વંદી વિનવું મુજ પાપ ને તું નિવારજે... [૩૬]
© Parth Shah
Listen to 36 Stuti Giriraj Naame now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।