Stavan
Stavan
Shri Mahaveer Chalisa

श्री महावीर चालीसा | Shri Mahaveer Chalisa

Stavan

Play Now

Lyrics of Shri Mahaveer Chalisa by Stavan.co

આંખડી મારી પ્રભુ હરખાય છે

જ્યાં તમારા મુખના દર્શન થાય છે (૨)

આંખડી મારી પ્રભુ…


પગ અધીરા દોડતા દેરાસરે, (૨)

દ્વારે પહોચું ત્યાં અજંપો જાય છે

જ્યાં તમારા મુખના દર્શન થાય છે (૨)

આંખડી મારી પ્રભુ… (૨)


દેવનું વિમાન જાણે ઉતર્યું, (૨)

એવું મંદિર આપનું સોહાય છે

જ્યાં તમારા મુખના દર્શન થાય છે (૨)

આંખડી મારી પ્રભુ… (૨)


ચાંદની જેવી પ્રતિમા આપની, (૨)

તેજ એનું ચોતરફ ફેલાય છે.

જ્યાં તમારા મુખના દર્શન થાય છે (૨)

આંખડી મારી પ્રભુ… (૨)


મુખડું જાણે પૂનમનો ચંદ્ર મા, (૨)

ચિત્તમાં ઠંડક અનેરી થાય છે.

જ્યાં તમારા મુખના દર્શન થાય છે (૨)

આંખડી મારી પ્રભુ… (૨)


બસ! તમારા રૂપને નીરખ્યા કરું, (૨)

લાગણી એવી હૃદયમાં થાય છે

જ્યાં તમારા મુખના દર્શન થાય છે (૨)

આંખડી મારી પ્રભુ… (૨)

© Stavan.co

Listen to Shri Mahaveer Chalisa now!

Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Similar Songs
No suggestions available
Central Circle

Jain Choghadiya Today - शुभ समय देखें

जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।