દાદા તારા વિના (મુજ અંતર ને કોણ પૂછે) | Dada Tara Vina (Muj Antar Ne Kon Puche)
Stavan
Lyrics of Dada Tara Vina (Muj Antar Ne Kon Puche) by Stavan.co
દાદા તારા વિના મારા નયન ભીનાં કોણ લૂછે,
મુજ અંતર ને કોણ પૂછે...
મનડું મારું રહે છે મુંજાતુ, મુજ મન માં કઈ કઈ થાતું,
મન મારું ભમે, દીલ ને કાઈ ના ગમે, શુન્ય રહે છે?
તલસી રહ્યો પણ કોઈ નહિ સાથી, સૌ છે સ્વાર્થ ના સંગાથી,
અંધકાર મય અટવાયા કરું, નવી સુજે... મુજ અંતર ને...
આધી વ્યાધિ ઉપાિધ અનેરી, મોહ માયા ની છાયાં છે ઘેરી,
સુખ શાંતિ વિના, રસ જીવન માં નવી રહે... મુજ અંતર ને...
જલ વિના જમે મીન રહે તલસી, તેમ તુમ દર્શન નો હું પ્યાસી,
કૃપા દ્રિષ્ટિ કરો, અમી વ્રીષ્ટિ કરો, આશા એ છે... મુજ અંતર ને...
જ્ઞાન દીપક નો તુંછેિમનારો, મુજ મુક્તિ નૈયા નો કિનારો,
દાસ તારો બની, એનો નાવિક બની તારી લેજે... મુજ અંતર ને...
સુણ સિદ્ધાચલવાસીવાલા, મુજ અંતર ના કાલાવાલા,
આકમળ વિકાસી, લભદી દીલ માં પ્રકાશી,
મુક્તિ દેજે... મુજ અંતર ને...
© Stavan.co
Listen to Dada Tara Vina (Muj Antar Ne Kon Puche) now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।