
एवी कृपा तमे करजो | Evi Krupa Tame Karjo
Manan Sanghvi
Stavan

Lyrics of Evi Krupa Tame Karjo by Stavan.co
Shishya ne, yaad rakho sada,
Shishya ne na tame bhuljo
Kaho ne, hu sathej chu,
Amne kadi na bhuljo
Evi krupa tame karjo,
Vahela vahela tame... Maljo
Shishya ne, yaad rakho sada,
Shishya ne na tame bhuljo
Kaho ne, hu sathej chu,
Amne kadi na bhuljo
Evi krupa tame karjo,
Vahela vahela tame... Maljo
Aadhar lai taro ame,
Lidhu hatu saiyam jeevan ne
Have kaho tara vina,
Keme kari rakhu makkam mann ne
Dil ne, aashvasam male,
Kaik evu tame karjo
Vhal che mare karvu tane,
Kyan cho tame e kahejo
Evi krupa tame karjo,
Vahela vahela tame... Maljo
Je vesh ne, apyo tame,
Te vesh ne, nirmal rakhu sada
Aapya hata, aachar na,
Sanskar ne, jivant rakhu sada
Te je kahyu, saghlu hu karu,
Evu sattva mane aapjo
Zindagi, ni antim ghadi,
Mane tara jevi aapjo
Evi krupa tame karjo,
Vahela vahela tame... Maljo
Shishya ne, yaad rakho sada,
Shishya ne na tame bhuljo
Kaho ne, hu sathej chu,
Amne kadi na bhuljo
Evi krupa tame karjo,
Vahela vahela tame... Maljo
शिष्य ने, याद रखो सदा,
शिष्य ने ना तमे भूलजो
कहो ने, हूँ सथेज़ छु,
अमने कदी ना भूलजो
एवी कृपा तमे करजो,
वहेला वहेला तमे... मलजो
शिष्य ने, याद रखो सदा,
शिष्य ने ना तमे भूलजो
कहो ने, हूँ सथेज़ छु,
अमने कदी ना भूलजो
एवी कृपा तमे करजो,
वहेला वहेला तमे... मलजो
आधार लाई तारो अमे,
लिधु हतु संयम जीवन ने
हवे कहो तारा विना,
केमे करी राखु मक्कम मन ने
दिल ने, आश्वासम मले,
काइक एवु तमे करजो
वहल छे मारे करवु तने,
क्यां छो तमे ए कहेजो
एवी कृपा तमे करजो,
वहेला वहेला तमे... मलजो
जे वेश ने, आप्यो तमे,
ते वेश ने, निर्मल राखु सदा
आप्या हता, आचार ना,
संस्कार ने, जीवंत राखु सदा
ते जे कह्यू, सगळु हूँ करु,
एवु सत्त्व मने आपजो
ज़िंदगी, नी अंतिम घड़ी,
मने तारा जेवी आपजो
एवी कृपा तमे करजो,
वहेला वहेला तमे... मलजो
शिष्य ने, याद रखो सदा,
शिष्य ने ना तमे भूलजो
कहो ने, हूँ सथेज़ छु,
अमने कदी ना भूलजो
एवी कृपा तमे करजो,
वहेला वहेला तमे... मलजो
શિષ્યને, યાદ રાખો સદા,
શિષ્યને ના તમે ભૂલજો
કહો ને, હું સથેજ છું,
અમને કદી ના ભૂલજો
એવી કૃપા તમે કરજો,
વહેલા વહેલા તમે... મળજો
શિષ્યને, યાદ રાખો સદા,
શિષ્યને ના તમે ભૂલજો
કહો ને, હું સથેજ છું,
અમને કદી ના ભૂલજો
એવી કૃપા તમે કરજો,
વહેલા વહેલા તમે... મળજો
આધાર લઈ તારો અમે,
લિધું હતું સંયમ જીવનને
હવે કહો તારા વિના,
કેમે કરી રાખું મક્કમ મનને
દિલને, આશ્વાસમ મળે,
કૈક એવું તમે કરજો
વ્હાલ છે મારે કરવું તને,
ક્યાં છો તમે એ કહેજો
એવી કૃપા તમે કરજો,
વહેલા વહેલા તમે... મળજો
જે વેશને, આપ્યો તમે,
તે વેશને, નિર્મળ રાખું સદા
આપ્યા હતા, આચારના,
સંસ્કારને, જીવંત રાખું સદા
તે જે કહ્યું, સઘળું હું કરું,
એવું સત્ત્વ મને આપજો
ઝિંદગીની અંતિમ ઘડી,
મને તારા જેવી આપજો
એવી કૃપા તમે કરજો,
વહેલા વહેલા તમે... મળજો
શિષ્યને, યાદ રાખો સદા,
શિષ્યને ના તમે ભૂલજો
કહો ને, હું સથેજ છું,
અમને કદી ના ભૂલજો
એવી કૃપા તમે કરજો,
વહેલા વહેલા તમે... મળજો
© Param Harshni Kshano
Listen to Evi Krupa Tame Karjo now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।