हैये पार्श्व प्रभु प्यारा | Haiye Parshwa Prabhu Pyara
Gautam Baria
Stavan
Lyrics of Haiye Parshwa Prabhu Pyara by Stavan.co
Haiye... Parshwa prabhu pyara,
mhara bhav rog haranara..(2)
Darshana-vandana, pujan kare tena,
vanchhit puranara... Haiye...
Jiravala dokadiya kesariya,
varakana shankheshvara... Haiye...
Naranga kukadeshvar jotingada,
posina amijara... Haiye...
Vahi alaukik uvasaggaharam,
manamohan ganbhira... Haiye...
Avanti lodhan ravana svayanbhu,
tankala amrutajara... Haiye...
Bhiladiya sthanbhan kamitapurana,
gadaliya vighnahara... Haiye...
Dhingadamalla jagavallabh navapallava,
antariksha ajahara... Haiye...
Kareda manoranjan falavruddhi,
baleja bhadreshvara... Haiye...
Bhavya jivo par krupa varasavi,
"Ajit" karanara... Haiye...
Parasanatha...Jai jai parasanatha..(6)
Parshwa prabhu no jai jaikar..(4)
हैये... पार्श्व प्रभु प्यारा, म्हारा भव रोग हरनारा..(२)
दर्शन-वंदन, पूजन करे तेना, वांछित पूरनारा... हैये...
जीरावला दोकिडया केसरीया, वरकाणा शंखेश्वरा... हैये...
नारंगा कुकडेर जोटीगडा, पोसीना अमीज़रा... हैये...
वही अलौकिक उवसग्गहरम, मनमोहन गंभीरा... हैये...
अवन्ति लोढण रावणा स्वयंभू, टांकला अमृतज़रा... हैये...
भीलडीया सथंभन कािमतपूरण, गाडिलया विग्रहरा... हैये...
धिंगड़मल्ल जगवल्लभ नवपल्लव, अंतरीक्ष अजाहरा... हैये...
करेडा मनोरंजन फलवृद्धि, बलेजा भद्रेश्वर... हैये...
भव्य जीवो पर कृपा वरसावी, "अजीत" करनारा... हैये...
पारसनाथ...जय जय पारसनाथ…
पार्श्व प्रभु नो जय जयकार...
હૈયે… પાર્શ્વ પ્રભુ પ્યારા,
મ્હારા ભવ રોગ હરનારા.. (૨ વાર)
દર્શન-વંદન, પૂજન કરે તેના,
વાંછિત પૂરનારા.. હૈયે.. પાર્શ્વ પ્રભુ પ્યારા,
જીરાવલા દોકડિયા કેસરીયા,
વરકાણા શંખેશ્વરા.. હૈયે.. પાર્શ્વ પ્રભુ પ્યારા..
નારંગા કુકડેશ્વર જોટીંગડા,
પોસીના અમીજ઼રા.. હૈયે.. પાર્શ્વ પ્રભુ પ્યારા..
વહી અલૌકિક ઉવસગ્ગહરં,
મનમોહન ગંભીરા.. હૈયે.. પાર્શ્વ પ્રભુ પ્યારા..
અવંતિ લોઢણ રાવણા સ્વયંભૂ,
ટાંકલા અમૃતજ઼રા.. હૈયે.. પાર્શ્વ પ્રભુ પ્યારા..
ભીલડીયા સ્થંભન કામિતપૂરણ,
ગાડલિયા વિઘ્નહરા.. હૈયે.. પાર્શ્વ પ્રભુ પ્યારા..
ધિંગડમલ્લ જગવલ્લભ નવપલ્લવ,
અંતરીક્ષ અજાહરા.. હૈયે.. પાર્શ્વ પ્રભુ પ્યારા..
કરેડા મનોરંજન ફલવૃદ્ધિ,
બલેજા ભદ્રેશ્વરા.. હૈયે.. પાર્શ્વ પ્રભુ પ્યારા..
ભવ્ય જીવો પર કૃપા વરસાવી,
“અજીત" કરનારા.. હૈયે.. પાર્શ્વ પ્રભુ પ્યારા..
પારસનાથ… જય જય પારસનાથ..
પારસનાથ… જય જય પારસનાથ..
પારસનાથ… જય જય પારસનાથ..
પાર્શ્વ પ્રભુ નો જય જયકાર..
પાર્શ્વ પ્રભુ નો જય જયકાર..
પાર્શ્વ પ્રભુ નો જય જયકાર..
પાર્શ્વ પ્રભુ નો જય જયકાર..
© Gautam Labdhi Music
Listen to Haiye Parshwa Prabhu Pyara now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।