
हुं तने क्यां मळुं प्रभु | Hu Tane Kya Malu Prabhu
Sachin Limaye
Latest | Stavan

Lyrics of Hu Tane Kya Malu Prabhu by Stavan.co
હું તને ક્યાં મળું, પ્રભુ મને કેહ ને તું
ક્યાં મારું દિલ ધરું, પ્રભુ મને કેહ ને તું
હું તને ક્યાં મળું…
મેં કર્યા ભવ ઘણા, તું ક્યાંય ના મળ્યો
ગોતું છું ભવે ભવે, તો યે તું ના જડયો (૨)
આ ભવે જો તું મળે વિયોગ ને વિસારી લઉં
હું તને ક્યાં મળું…
આ ભવે હું ફરું, તારી તલાશમાં
નૈંણ ધુમ્યા કરે, એકજ આશમાં (૨)
એક જો મળે તરસ બધી છીપાવી લઉં
હું તને ક્યાં મળું…
જ્યાં હતી ધારણા, ત્યાં જોયો ના તને
ક્યાં તું છુપાયો છે, કોણ કહે મને (૨)
તું જ થા પ્રગટ પ્રભુ જીગર મહી છુપાવી લઉં
હું તને ક્યાં મળું…
हुं तने क्यां मळुं, प्रभु मने केह ने तुं
क्यां मारुं दिल धरुं, प्रभु मने केह ने तुं
हुं तने क्यां मळुं…
में कर्या भव घणा, तुं क्यांय ना मळ्यो
गोतुं छुं भवे भवे, तो ये तुं ना जडयो (२)
आ भवे जो तुं मळे वियोग ने विसारी लउं
हुं तने क्यां मळुं…
आ भवे हुं फरुं, तारी तलाशमां
नैंण धुम्या करे, एकज आशमां (२)
एक जो मळे तरस बधी छीपावी लउं
हुं तने क्यां मळुं…
ज्यां हती धारणा, त्यां जोयो ना तने
क्यां तुं छुपायो छे, कोण कहे मने (२)
तुं ज था प्रगट प्रभु जीगर मही छुपावी लउं
हुं तने क्यां मळुं…
© Nandprabha Palitana Official
Listen to Hu Tane Kya Malu Prabhu now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।