
खम्मा घणी | Khamma Ghani
Manan Sanghvi
Latest | Diksha | Song
Lyrics of Khamma Ghani by Stavan.co
Je Nagar Mahin, He Vairagi Tari Gunjati Rahi,
Virati Sitari, E Nagar Mahin,
Tu Sanchare.
Je Nagar Have, Chhe Saharo Taro,
Je Nagar Have, Jay Karave Taro,
E Nagar Mahin, Tu Sanchare.
Vairag Thi Mahek To Re, Panth Tu Dhare,
Chintamani Ratna Samu, Rajoharan Male,
Khamma Ghani, Khamma Ghani,
Vairagi Ne, Khamma Ghani.
Virani Bani, Virani Bani,
Vairagi To, Virani Bani,
Virani Bani.
Je Nagar Mahin, He Vairagi Tari Gunjati Rahi,
Virati Sitari, E Nagar Mahin,
Tu Sanchare.
Swarna Samu Chhe Sadhu Jivan,
Aradhana Nu Chhe Upavan,
Gurukul Vase Moyu Re Man,
Tane Nirakhine, Loko Kaheta Badha,
Shreshtha Kahayu, Rajoharan,
Sura-Asuro Pan Karta Naman,
Jin Rangma Taru Rangayu Man,
Tane Tyagi Vairagi Kehta Badha.
Je Nagar Mahin, Vase Vratdhari,
Je Nagar Mahin, Santoni Savari,
E Nagar Mahin, Tu Sanchare.
Vairag Thi Mahek To Re, Panth Tu Dhare,
Chintamani Ratna Samu, Rajoharan Male,
Khamma Ghani, Khamma Ghani,
Vairagi Ne, Khamma Ghani.
Virani Bani, Virani Bani,
Vairagi To, Virani Bani,
Virani Bani.
Je Nagar Mahin, He Vairagi Tari Gunjati Rahi,
Virati Sitari, E Nagar Mahin,
Tu Sanchare.
Aatam Ghatma Tu Ramti Rahe,
Jinvarni Aanama Vaheti Rahe,
Shastra Sulochan Dharti Rahe,
Tara Jivan Ne Dhan Dhan Kaheta Badha,
Harshit Thaya Chhe Tara Nayan,
Sarthak Thayo Chhe Aaje Janam,
Muktina Panthe Bhariya Charan,
Tane Antar Thi Aashish Deta Badha.
Je Nagar Have, Chhe Saharo Taro,
Je Nagar Have, Jay Karave Taro,
E Nagar Mahin, Tu Sanchare.
Vairag Thi Mahek To Re, Panth Tu Dhare,
Chintamani Ratna Samu, Rajoharan Male,
Khamma Ghani, Khamma Ghani,
Vairagi Ne, Khamma Ghani.
Virani Bani, Virani Bani,
Aaje Hani, Virani Bani,
Virani Bani.
Je Nagar Mahin, He Vairagi Tari Gunjati Rahi,
Virati Sitari, E Nagar Mahin,
Tu Sanchare.
जे नगर महीं, हे वैरागी तारी गूँजती रही,
विरती सितारी ,ए नगर महीं,
तू संचरे ।
जे नगर हवे, छे सहारो तारो,
जे नगर हवे, जय करावे तारो,
ए नगर महीं, तू संचरे ।
वैराग थी महेक तो रे, पंथ तू धरे,
चिंतामणि रत्न समूं, रजोहरण मळे,
खम्मा घणी, खम्मा घणी,
वैरागी ने, खम्मा घणी।
वीरनी बनी, वीरनी बनी,
वैरागी तो, वीरनी बनी,
वीरनी बनी।
जे नगर महीं, हे वैरागी तारी गूँजती रही,
विरती सितारी,ए नगर महीं,
तू संचरे।
स्वर्ण समूं छे साधु जीवन,
आराधना नूं छे उपवन,
गुरुकुल वासे मोयु रे मन,
तने निरखीने, लोको कहेता बधा,
श्रेष्ठ कहायु, रजो हरण,
सुरा-असुरों पण करता नमन,
जिन रंगमां तारु रंगायु मन,
तने त्यागी वैरागी केहता बधा।
जे नगर महीं, वसे व्रतधारी,
जे नगर महीं, संतोनी सवारी,
ए नगर महीं, तू संचरे ।
वैराग थी महेक तो रे, पंथ तू धरे
चिंतामणी रत्न समूं, रजोहरण मळे,
खम्मा घणी, खम्मा घणी,
वैरागी ने, खम्मा घणी।
वीरनी बनी, वीरनी बनी,
वैरागी तो, वीरनी बनी,
वीरनी बनी।
जे नगर महीं, हे वैरागी तारी गूँजती रही,
विरती सितारी,ए नगर महीं
तू संचरे ।
आतम घटमां तू रमती रहे,
जिनवर्नी आणामां वहती रहे,
शास्त्र सुलोचन धरती रहे,
तारा जीवनने धन धन कहता बधा,
हर्षित थया छे तारा नयन,
सार्थक थयो छे आजे जनम,
मुक्तिना पंथे भरिया चरण,
तने अंतरथी आशिष देता बधा।
जे नगर हवे, छे सहारो तारो,
जे नगर हवे, जय करावे तारो,
ए नगर महीं, तू संचरे ।
वैराग थी महेक तो रे, पंथ तू धरे,
चिंतामणी रत्न समूं, रजोहरण मळे,
खम्मा घणी, खम्मा घणी,
वैरागी ने, खम्मा घणी।
वीरनी बनी, वीरनी बनी,
आजे हनी, वीरनी बनी,
वीरनी बनी।
जे नगर महीं, हे वैरागी तारी गूँजती रही,
विरती सितारी ,ए नगर महीं,
तू संचरे ।
જે નગર મહિં, હે વૈરાગી તારી ગૂંજતી રહી,
વિરતિ સિતારી, એ નગર મહિં,
તું સંચરે।
જે નગર હવે, છે સહારો તારો,
જે નગર હવે, જય કરાવે તારો,
એ નગર મહિં, તું સંચરે।
વૈરાગથી મહેક તો રે, પંથ તું ધરે,
ચિંતામણિ રત્ન સમું, રજોહરણ મળે,
ખમ્મા ઘણી, ખમ્મા ઘણી,
વૈરાગીને, ખમ્મા ઘણી।
વિરાની બની, વિરાની બની,
વૈરાગી તો, વિરાની બની,
વિરાની બની।
જે નગર મહિં, હે વૈરાગી તારી ગૂંજતી રહી,
વિરતિ સિતારી, એ નગર મહિં,
તું સંચરે।
સ્વર્ણ સમું છે સાધુ જીવન,
આરાધનાનું છે ઉપવન,
ગુરુકુલ વસે મોયું રે મન,
તને નિરખીને, લોકો કહેતા બધા,
શ્રેષ્ઠ કહાયું, રજોહરણ,
સુરા-અસુરો પણ કરતા નમન,
જિન રંગમાં તારું રંગાયું મન,
તને ત્યાગી વૈરાગી કહેતા બધા।
જે નગર મહિં, વસે વ્રતધારી,
જે નગર મહિં, સંતોની સવારી,
એ નગર મહિં, તું સંચરે।
વૈરાગથી મહેક તો રે, પંથ તું ધરે,
ચિંતામણિ રત્ન સમું, રજોહરણ મળે,
ખમ્મા ઘણી, ખમ્મા ઘણી,
વૈરાગીને, ખમ્મા ઘણી।
વિરાની બની, વિરાની બની,
વૈરાગી તો, વિરાની બની,
વિરાની બની।
જે નગર મહિં, હે વૈરાગી તારી ગૂંજતી રહી,
વિરતિ સિતારી, એ નગર મહિં,
તું સંચરે।
આતમ ઘટમાં તું રમતી રહે,
જિનવરની આનમાં વહેતી રહે,
શાસ્ત્ર સુલોચન ધરતી રહે,
તારા જીવનને ધન ધન કહેતા બધા,
હર્ષિત થયા છે તારા નયન,
સાર્થક થયો છે આજે જનમ,
મુક્તિના પંથે ભરિયા ચરણ,
તને અંતરથી આશિષ દેતા બધા।
જે નગર હવે, છે સહારો તારો,
જે નગર હવે, જય કરાવે તારો,
એ નગર મહિં, તું સંચરે।
વૈરાગથી મહેક તો રે, પંથ તું ધરે,
ચિંતામણિ રત્ન સમું, રજોહરણ મળે,
ખમ્મા ઘણી, ખમ્મા ઘણી,
વૈરાગીને, ખમ્મા ઘણી।
વિરાની બની, વિરાની બની,
આજે હણી, વિરાની બની,
વિરાની બની।
જે નગર મહિં, હે વૈરાગી તારી ગૂંજતી રહી,
વિરતિ સિતારી, એ નગર મહિં,
તું સંચરે।
© Nemi Kanti Mani
Listen to Khamma Ghani now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।









