नेमजी ना नयनो थी अमृत झरे | Nemji Na Naino Thi Amrit Jhare
Ankit Sheth (Ganeshpura)
Girnar | Stavan
Lyrics of Nemji Na Naino Thi Amrit Jhare by Stavan.co
नेमजी ना नयनो थी अमृत झरे,
नेमजी ना नयनो थी अमृत झरे,
दर्श एनुं पामी ने, स्पर्श एनो पामी ने,
हैयुं ठरे..ए..ए..ए
नेमजी ना नयनो थी अमृत झरे...
तारणहारा नेम तमे मारा,
तमारा विना जीवन मां अंधारा,
संयम उजाश प्रभुजी, पाथरो हवे..ए..ए
नेमजी ना नयनो थी अमृत झरे...
म तमने पामवा हुं गिरनार आ
स्पर्श तुज पामी संसार तरी जाउं,
भाग्य एवु मारुं, भवोभव फळे..ए..ए
नेमजी ना नयनो थी अमृत झरे...
राजुल तमारी हुं नेम तमे मारा,
मारा जीवन ना तमे छो सहारा,
अस्तित्व मारुं, तुज थी ज छे..ए..ए
नेमजी ना नयनो थी अमृत झरे...
नेमजी शामळीया जुओ मारी सामुं,
सुख नुं छो स्वामी तमे सरनामुं,
'अंकित' छे नाम तुजनुं, मुज अंतरे..ए..ए
नेमजी ना नयनो थी अमृत झरे...
નેમજી ના નયનો થી અમૃત ઝરે...
નેમ જી ના નયનો થી અમૃત ઝરે...(2)
દર્શ એનું પામી ને...
સ્પર્શ એનો પામી ને...હૈયું ઠરે...એ...એ...એ
નેમ જી ના નયનો થી અમૃત ઝરે...(2)
તારણહારા નેમ તમે મારા
તમારા વિના જીવન માં અંધારા
સંયમ ઉજાશ પ્રભુજી...(2)
પાથરો હવે...એ...એ
નેમ જી ના નયનો થી અમૃત ઝરે.....(2)
નેમ તમને પામવા હું ગિરનાર આવું
સ્પર્શ તુજ પામી સંસાર તરી જાઉં
ભાગ્ય એવુ મારું......(2)ભવો ભવ ફળે...એ...એ
નેમ જી ના નયનો થી અમૃત ઝરે...(2)
રાજુલ તમારી હું નેમ તમે મારાં
મારાં જીવન ના તમે છો સહારા
અસ્તિત્વ મારું...(2)
તુજ થી જ છે...એ...એ
નેમ જી ના નયનો થી અમૃત ઝરે...(2)
નેમજી શામળીયા જુઓ મારી સામું
સુખ નું છો સ્વામી તમે સરનામું
'અંકિત' છે નામ તુજનું ...(2)
મુજ અંતરે...એ...એ
નેમ જી ના નયનો થી અમૃત ઝરે...(2)
© Ankit Sheth (Ganeshpura)
Listen to Nemji Na Naino Thi Amrit Jhare now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।