ओ नेमि निरंजन 2.0 | O Nemi Niranjan 2.0
Vansh Jodhavat
Girnar | Song | Bhakti
Lyrics of O Nemi Niranjan 2.0 by Stavan.co
ઓ નેમિ નિરંજન શિવાદેવી નંદન
રાજુલ મન વસિયો નેમિ પ્રીતમ પ્યારો
શ્યામલિયો મારો મને સૌથી વ્હાલો
ગિરનાર શણગારો તું છે દુનિયા મારો
તારી અભિષેક ની ધારા
એ નેમનાથ ના નારા
નર અને નરેન્દ્ર ના વારા
નથી માન કે અહંકારા
મુખ પર સહજ ની ધારા
ધન્ય છે એ દૃશ્ય જોનારા.
ઓ ગીરનારી તું છે અવિનાશી
વિનાશી તનો હું થયો છું આશી
બાંધી છે મે તો કર્મો ની રાશિ
માંગુ પ્રભુજી દર્શન અવિનાશી
નેમિ નામ નું અંજન કરે નિરંજન
કરજો મુજ હૃદયા માં પ્રેમ નું સિંચન
હું ટીપાં માટે તરસ્યો
તે દરિયો આખો પીરસ્યો
ગુરુ તણા વચનો થી મને સ્પર્શ્યો
સર્વત્ર પરમ નું હોવું
બસ તારા થી એ જોવું
હું અને મારા પણા નું ખોવું
ઓ ગિરનારી તું છે અવિકારી
પશુઓ ની વાતો તે સર્વ સ્વીકારી
જીવ માત્રમાં રહેલું શિવ તત્વ નિહારી
તવ દ્રષ્ટિ આપો એ અરજ અમારી
દર અમાવસ ની રાતે
શ્રી અંબિકા દેવી પધારે
નેમ ને પ્રદક્ષિણા આપે
ઓ ગિરનારી તું છે વિતરાગી
તારા અભિષેક પર જાઉ ઓવારી
ને સંધ્યા સમયે એ આરતી તારી
એ દ્રશ્ય જુહારી ભીની અશ્રુ અમારી…
ओ नेमि निरंजन शिवादेवी नंदन
राजुल मन बसियो नेमि प्रीतम प्यारा
श्यामलियो मारो, मने सबसे वहालो
गिरनार शनगारो, तूँ छे दुनिया मारो
तारी अभिषेक नी धारा
ए नेमनाथ ना नारा
नर और नरेंद्र ना वारा
नथी मान के अहंकारा
मुख पर सहज नी धारा
धन्य छे ए दृश्य जोनारा
ओ गीरनारी, तूँ छे अविनाशी
विनाशी तनो हूँ थयो छूँ आशी
बांधी छे मे तो कर्मो नी राशी
मांगुं प्रभुजी दर्शन अविनाशी
नेमि नाम नु अंजन करे निरंजन
करजो मुझ हृदया मा प्रेम नु सिंचन
हूँ टीपां माटे तरस्यो
ते दरियो आखो पिरसयो
गुरु तना वचनो थी मने स्पर्शयो
सर्वत्र परम नु होवुं
बस तारा थी ए जोवुं
हूँ और मारा पना नुं खोवुं
ओ गिरनारी, तूँ छे अविकारी
पशुओ नी बातो ते सर्व स्वीकारि
जीव मात्रमा रहेलुं शिव तत्व निहारी
तव दृष्टि आपो ए अरज हमारी
दर अमावस नी राते
श्री अंबिका देवी पधारे
नेम ने प्रदक्षिणा आपे
ओ गिरनारी, तूँ छे वितरागी
तारा अभिषेक पर जाऊं ओवारी
ने संध्या समये ए आरती तारी
ए दृश्य जुहारी भीनी अश्रु हमारी…
O Nemi Niranjan Shivadevi Nandan
Rajul man basiyo Nemi Preetam Pyaro
Shyamaliyo maro, mane sothi vhalo
Girnar shangaro, tu chhe duniya maro
Tari abhishek ni dhara
E Nemnath na nara
Nar ane Narendra na vara
Nathi maan ke ahankara
Mukh par sahaj ni dhara
Dhanya chhe e drashya jonara
O Girnari, tu chhe avinashi
Vinashi tano hu thayo chhu aashi
Bandhi chhe me to karmo ni rashi
Mangu Prabhuji darshan avinashi
Nemi naam nu anjan kare niranjan
Karjo muj hridaya ma prem nu sinchan
Hu tipa maate tarasyo
Te dariyo akho pirasyo
Guru tana vachano thi mane sparshyo
Sarvatra param nu hovun
Bas tara thi e jovun
Hu ane mara pana nu khovun
O Girnari, tu chhe avikari
Pashuo ni vato te sarva swikari
Jeev matra ma rahelu Shiv tattva nihari
Tav drashti aapo e arj hamari
Dar amavas ni raate
Shri Ambika Devi padhare
Nem ne pradakshina aape
O Girnari, tu chhe vitraagi
Tara abhishek par jau ovari
Ne sandhya samaye e aarti tari
E drashya juhari bheeni ashru amari…
© Vansh Jodhavat
Listen to O Nemi Niranjan 2.0 now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Contribute to the biggest Jain's music catalog
Over 10k people from around the world contribute to creating the largest catalog of lyrics ever. How cool is that?
दान करे (Donate now)
हम पूजा, आरती, जीव दया, मंदिर निर्माण, एवं जरूरतमंदो को समय समय पर दान करते ह। आप हमसे जुड़कर इसका हिस्सा बन सकते ह।