
गिरनारी तू नेमि (गिरनारी तू वीतरागी तू) | Girnari Tu Nemi (Girnari Tu Vitragi Tu)
Saahil Ki Dhvani
Latest | Girnar | Song | Bhakti

Lyrics of Girnari Tu Nemi (Girnari Tu Vitragi Tu) by Stavan.co
Girnari Tu, Vitragi Tu,
Muj Mukh Tanu Che Smit Tu,
Girnari Tu, Vitragi Tu,
Upakari Tu Nemi, Che Mari Preet Tu...(2)
Che Aadi Tu Che Anant Tu, (2)
Muj Man Tano Che Vasant Tu,
Hu Rajul Ne Maro Nem Tu,
Muj Jivan No Che Prem Tu
Hu Dur Tuj Thi Shu Rahu, (2)
Muj Hriday No Dabakar Tu
Girnari Tu, Vitragi Tu,
Upakari Tu Nemi, Che Mari Preet Tu...(2)
Girnar Che Maro Mox Tu, (2)
Nirvan No Che Pradesh Tu,
Vairagya No Upadesh Tu,
Che Swarg Sam Shikhar Tu
Varnan Giri Nu Shu Karu, (2)
Shaswat Sushil Sohay Tu
Che Swas Tu, Vishwas Tu
Nem - Hem Tano Che Vas, He Girnar Tu...
Girnari Tu, Vitragi Tu,
Upakari Tu Nemi, Che Mari Preet Tu...(2)
Muj Aatm No Uddhar Tu, (2)
Bhavpar Mujne Karav Tu,
Raivat Giri Ae Bolav Tu,
Have Hath Maro Zal Tu
Sansar Ma Che Shu Bhalu, (2)
Saiyam Na Bhav Jagad Tu
Girnari Tu, Vitragi Tu,
Upakari Tu Nemi, Che Mari Preet Tu...(2)
Vitragi Tu, Taro Ragi Hu,
Tara Prem No Adhikari Hu,
Vitragi Tu, Taro Ragi Hu
Pan Papi Chu Nemi, He Shivgami Tu...
गिरनारी तू, वीतरागी तू,
मुझ मुख तनु छे स्मित तू,
गिरनारी तू, वीतरागी तू,
उपकारी तू नेमि, छे मारी प्रीत तू... (2)
छे आदि तू, छे अनंत तू, (2)
मुझ मन तनो छे वसंत तू,
हूं राजुल ने मारो नेम तू,
मुझ जीवन नो छे प्रेम तू,
हूं दूर तुज थी शूं रहूं, (2)
मुझ हृदय नो दबाकर तू
गिरनारी तू, वीतरागी तू,
उपकारी तू नेमि, छे मारी प्रीत तू... (2)
गिरनार छे मारो मोक्ष तू, (2)
निर्वाण नो छे प्रदेश तू,
वैराग्य नो उपदेश तू,
छे स्वर्ग सम शिखर तू
वर्णन गिरि नु शूं करूं, (2)
शाश्वत सुशील सोहाय तू
छे श्वास तू, विश्वास तू
नेम - हेम तनो छे वास, हे गिरनार तू...
गिरनारी तू, वीतरागी तू,
उपकारी तू नेमि, छे मारी प्रीत तू... (2)
मुझ आत्म नो उद्धार तू, (2)
भावपार मुझने कराव तू,
रैवतक गिरि ए बोलाव तू,
हवे हाथ मारो जाळ तू
संसार मा छे शूं भालु, (2)
संयम ना भाव जागाड तू
गिरनारी तू, वीतरागी तू,
उपकारी तू नेमि, छे मारी प्रीत तू... (2)
वीतरागी तू, तारो रागी हूं,
तारा प्रेम नो अधिकारी हूं,
वीतरागी तू, तारो रागी हूं
पण पापी छूं नेमि, हे शिवगामी तू...
ગિરનારી તું, વીતરાગી તું,
મુજ મુખ તનુ છે સ્મિત તું,
ગિરનારી તું, વીતરાગી તું,
ઉપકારી તું નેમિ, છે મારી પ્રીત તું... (2)
છે આદી તું, છે અનંત તું, (2)
મુજ મન તનોછે વસંત તું,
હું રાજુલ ને મારો નેમ તું,
મુજ જીવન નો છે પ્રેમ તું,
હું દૂર તુજ થી શું રહું, (2)
મુજ હૃદય નો દબકાર તું
ગિરનારી તું, વીતરાગી તું,
ઉપકારી તું નેમિ, છે મારી પ્રીત તું... (2)
ગિરનાર છે મારો મોક્ષ તું, (2)
નિર્વાણ નો છે પ્રદેશ તું,
વૈરાગ્ય નો ઉપદેશ તું,
છે સ્વર્ગ સમ શિખર તું
વર્ણન ગિરિ નું શું કરું, (2)
શાશ્વત સુશીલ સોભાય તું
છે શ્વાસ તું, વિશ્વાસ તું
નેમ - હેમ તનોછે વાસ, હે ગિરનાર તું...
ગિરનારી તું, વીતરાગી તું,
ઉપકારી તું નેમિ, છે મારી પ્રીત તું... (2)
મુજ આત્મ નો ઉદ્ધાર તું, (2)
ભવપાર મુજને કરાવ તું,
રૈવત ગિરિ એ બોલાવ તું,
હવે હાથ મારો જાળ તું
સંસાર માં છે શું ભાળું, (2)
સંયમ ના ભાવ જગાડ તું
ગિરનારી તું, વીતરાગી તું,
ઉપકારી તું નેમિ, છે મારી પ્રીત તું... (2)
વીતરાગી તું, તારો રાગી હું,
તારા પ્રેમ નો અધિકારી હું,
વીતરાગી તું, તારો રાગી હું
પણ પાપી છું નેમિ, હે શિવગામી તું...
© Saahil Ki Dhvani
Listen to Girnari Tu Nemi (Girnari Tu Vitragi Tu) now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।