Stavan
Stavan
Preetaldi Bandhani Re Ajit Jinandshu

प्रीतलड़ी बंधाणी रे अजित जिनंदशु | Preetaldi Bandhani Re Ajit Jinandshu

Prachin | Stavan

Play Now

Lyrics of Preetaldi Bandhani Re Ajit Jinandshu by Stavan.co

પ્રીતલડી બંધાણી રે અજિત જિણંદશું,

પ્રભુ પાખે ક્ષણ એક મને ન સુહાય જો;

ધ્યાનની તારી રે લાગી નેહ શું,

જલદ ઘટા જિમ શિવ સુત વાહન દાય જો ॥૧॥


નહ ઘેલું મન મારું રે પ્રભુ અલજે રહે,

તન મન ધન તે કારણથી પ્રભુ મુજ જો;

માહરે તો આધાર રે સાહિબ રાવળો,

અંતરગતની પ્રભુ આગળ કહું ગુંજ જો ॥२॥


સાહેબ તે સાચોરે જગમાં જાણીએ,

સેવકના જે સહેજે સુધારે કાજ જો;

એહવે રે આચરણે કેમ કરી રહું,

બિરુદ તમારું તારણ તરણ જહાજ જો ॥૩॥


તારકતા તુજ માંહે રે શ્રવણે સાંભળી,

તે ભણી હું આવ્યો છું દીનદયાળ જ;

તુજ કરુણાની લહેરે મુજ કારજ સરે,

શું ઘણું કહીએ આગળ કૃપાળ જો ॥૪॥


કરુણાદ્રષ્ટિ કીધી રે સેવક ઉપરે,

ભવ ભય ભાવઠ ભાંગી ભક્તિ પ્રસંગ જે;

મનવાંછિત ફળિયા રે તુજ આલંબને,

કરજોડીને મોહન કહે મનરંગ જો ॥૫॥

© Jain Stavan

Listen to Preetaldi Bandhani Re Ajit Jinandshu now!

Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Similar Songs
Central Circle

Jain Choghadiya Today - शुभ समय देखें

जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।