
कुन्थु जिनेश्वर साहिब विनंती रे | Kunthu Jineshwar Sahib Vinanti Re
Kishore Manraja
Prachin | Stavan
Lyrics of Kunthu Jineshwar Sahib Vinanti Re by Stavan.co
Kunthu Jineshvar Sahib vinanti re, avadharo Arihant;
Prabhushun priti achhe mujane ghani re, te nirvahiyē sant ||1||
Mahimandalmaan dev achhe ghanan re, hun na karun tas sev;
Tuj vin avar na kadiye olagun re, tun muj ek j dev ||2||
Avar na sevun kaiye devata re, tum vin Dinadayal;
Jaldhar jal vin avar na adare re, jim jage chatak bal ||3||
Angikrut jo nirvaho Prabhu re, to puro manni aash;
Das tani e aasha purta re, Sahibne shabash ||4||
Nishdin bhave Sahib sevta re, jo nahi puro aash;
To e jagmaan Prabhuji tum tano re, kun karse vishvas ||5||
Mota nishchay aasha purve re, jo seve dhari neh;
Juo e jagmaan chatak re, pure aasha meh ||6||
Im jani Sahib puravi re, nij sevakni aash;
Nayvijay kahe tum charanambuje re, dejo avichal vaas ||7||
कुन्थु जिनेश्वर साहिब विनंती रे, अवधारो अरिहंत;
प्रभुशूं प्रीति अच्छे मुझने घणी रे, ते निर्वहिये संत ||1||
महिमंडलमां देव अच्छे घणन रे, हूँ न करूं तस सेव;
तुज विन अवर न कदीये ओलगूं रे, तूँ मुझ एक ज देव ||2||
अवर न सेवूं कइये देवता रे, तुम विन दीनदयाल;
जलधर जल विन अवर न आदरे रे, जिम जगे चातक बल ||3||
अंगीकृत जो निर्वहो प्रभु रे, तो पूरो मन्नी आश;
दास तणी ए आशा पूरता रे, साहिबने शाबाश ||4||
निशदिन भावे साहिब सेवता रे, जो नहीं पूरो आश;
तो ए जगमां प्रभुजी तुम तणो रे, कुण करसे विश्वास ||5||
मोटा निश्चय आशा पूरवे रे, जो सेवे धरी नेह;
जुओ ए जगमां चातक रे, पूरे आशा मेह ||6||
इम जाणी साहिब पूरवी रे, निज सेवकनी आश;
नयविजय कहे तुम चरणांबुजे रे, देजो अविचल वास ||7||
કુંથુ જિનેશ્વર સાહિબ વિનંતી રે, અવધારો અરિહંત;
પ્રભુશું પ્રીતિ અછે મુજને ઘણી રે, તે નિરવહીયે સંત ||૧||
મહીમંડલમાં દેવ અછે ઘણાં રે, હું ન કરું તસ સેવ;
તુજ વિણ અવર ન કદીયે ઓલગું રે, તું મુજ એક જ દેવ ||૨||
અવર ન સેવું કંઈયે દેવતા રે, તુમ વિણ દીનદયાળ;
જલધર જલ વિણ અવર ન આદરે રે, જિમ જગે ચાતક બાલ ||૩||
અંગીકૃત જો નિરવાહો પ્રભુ રે, તો પૂરો મનની આશ;
દાસ તણી એ આશા પૂરતાં રે, સાહિબને શાબાશ ||૪||
નિશદિન ભાવે સાહિબ સેવતાં રે, જો નહિ પૂરો આશ;
તો એ જગમાં પ્રભુજી તુમ તણો રે, કુણ કરશે વિશ્વાસ ||૫||
મોટા નિશ્ચય આશા પૂરવે રે, જો સેવે ધરી નેહ;
જુઓ એ જગમાં ચાતક રે, પૂરે આશા મેહ ||૬||
ઈમ જાણી સાહિબ પૂરવી રે, નિજ સેવકની આશ;
નયવિજય કહે તુમ ચરણાંબુજે રે, દેજો અવિચલ વાસ ||૭||
© Stavan.co
Listen to Kunthu Jineshwar Sahib Vinanti Re now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।









