प्यारा प्यारा नेम प्रभु | Pyaara Pyaara Nem Prabhu
Sunny Jain
Song

Lyrics of Pyaara Pyaara Nem Prabhu by Stavan.co
Pyara pyara Nem Prabhu pyara pyara lage ji,
Mane mara Nem Prabhu saun thi vhala lage ji,
Janmo janam ni preet chhe mari Prabhu maangu taro saath (2)
Giranaare shobhata, Prabhu Nem chhe,
Manda ne mohe jena nain chhe,
Ae Prabhu Nem thi, mane prem chhe,
Bhakto na pyara mara Nem chhe,
O mhara vhala Prabhu, Kamangara Prabhu,
Aavyo sharan tari, nazro ma rakhjo,
Ekaj aasha mari, banu hu Rajul tari,
Evo jeevan mane, O Dada aapjo.
Pyara pyara Nem Prabhu pyara pyara lage ji,
Mane mara Nem Prabhu saun thi vhala lage ji,
Janmo janam ni preet chhe mari Prabhu maangu taro saath.
Taro chhu, Prabhu hu taro chhu,
Mara jeevan no tu ek saar,
Bhulyo chhu, Prabhu hu bhatakyo chhu,
Tuj maro chhe satvaar (2)
O Veetrag Prabhu, Punya Pratapi Prabhu,
Aavyo sharan tari, nazro ma rakhjo,
Ekaj aasha mari, banu hu Rajul tari,
Evo jeevan mane, O Dada aapjo.
Pyara pyara Nem Prabhu pyara pyara lage ji,
Mane mara Nem Prabhu saun thi vhala lage ji,
Janmo janam ni preet chhe mari Prabhu maangu taro saath.
Swaash tu, mari to aish tu,
Aa... hriday no dhabkar tu,
Saanjh tu, mari savar tu,
Maro to akho sansar tu (2)
Manda na meet Prabhu, lagi chhe preet Prabhu,
Lagni prem ni, tame varsavjo,
Ekaj aasha mari, banu hu Rajul tari,
Evo jeevan mane, O Dada aapjo.
Pyara pyara Nem Prabhu pyara pyara lage ji,
Mane mara Nem Prabhu saun thi vhala lage ji,
Janmo janam ni preet chhe mari Prabhu maangu taro saath
प्यारा प्यारा नेम प्रभु प्यारा प्यारा लागे जी,
मने मारा नेम प्रभु सौं थी व्हाला लागे जी,
जनमो जनम नी प्रीत छे मरी प्रभु मांगू तारो साथ (2)
गिरनारे शोभता, प्रभु नेम छे,
मनड़ा ने मोहे जेना नैन छे,
ऐ प्रभु नेम थी, मने प्रेम छे,
भक्तो ना प्यारा मारा नेम छे,
ओ म्हारा व्हाला प्रभु, कामणगारा प्रभु,
आव्यो शरण तारी, नज़रो मा राखजो,
एकज आशा मारी, बनु हु राजुल तरी,
एवो जीवन मने, ओ दादा आपजो
प्यारा प्यारा नेम प्रभु प्यारा प्यारा लागे जी,
मने मारा नेम प्रभु सौं थी व्हाला लागे जी,
जनमो जनम नी प्रीत छे मरी प्रभु मांगू तारो साथ
तारो छू, प्रभु हु तारो छू,
मारा जीवन नो तू एक सार,
भूल्यो छू, प्रभु हु भटक्यो छू,
तुज मारो छे सत्वार (2)
ओ वीतराग प्रभु, पुन्य प्रतापी प्रभु,
आव्यो शरण तारी, नज़रो माँ राखजो,
एकज आशा मरी, बनु हु राजुल तारी,
एवो जीवन मने, ओ दादा आपजो,
प्यारा प्यारा नेम प्रभु प्यारा प्यारा लागे जी,
मने मारा नेम प्रभु सौं थी व्हाला लागे जी,
जनमो जनम नी प्रीत छे मारी प्रभु मांगू तारु साथ
स्वाश तू, मरी तो ऐश तू,
आ... ह्रदय नो धबकार तू,
साँझ तू, मरी सवार तू,
मारो तो आखो संसार तू (2)
मानडा ना मीत प्रभु, लागि छे प्रीत प्रभु,
लगनी प्रेम नी, तमे वरसावजो,
एकज आशा मरी, बनु हु राजुल तारी,
एवो जीवन मने, ओ दादा आपजो
प्यारा प्यारा नेम प्रभु प्यारा प्यारा लागे जी,
मने मारा नेम प्रभु सौं थी व्हाला लागे जी,
जन्मो जनम नई प्रीत छे मरी प्रभु मांगू तारु साथ
પ્યારા પ્યારા નેમ પ્રભુ પ્યારા પ્યારા લાગે જી,
મને મારા નેમ પ્રભુ સૌં થી વહાલા લાગે જી,
જન્મો જનમ ની પ્રીત છે મરી પ્રભુ માંગુ તારો સાથ (2)
ગિરનારે શોભતા, પ્રભુ નેમ છે,
મંડા ને મોહે જેના નૈન છે,
એ પ્રભુ નેમ થી, મને પ્રેમ છે,
ભક્તો ના પ્યારા મારા નેમ છે,
ઓ મ્હારા વહાલા પ્રભુ, કામણગારા પ્રભુ,
આવ્યો શરણ તારી, નજરો માં રાખજો,
એકજ આશા મારી, બનુ હુ રાજુલ તારી,
એવો જીવન મને, ઓ દાદા આપજો.
પ્યારા પ્યારા નેમ પ્રભુ પ્યારા પ્યારા લાગે જી,
મને મારા નેમ પ્રભુ સૌં થી વહાલા લાગે જી,
જન્મો જનમ ની પ્રીત છે મરી પ્રભુ માંગુ તારો સાથ.
તારો છું, પ્રભુ હુ તારો છું,
મારા જીવન નો તુ એક સાર,
ભૂલ્યો છું, પ્રભુ હુ ભટક્યો છું,
તુજ મારો છે સત્વાર (2)
ઓ વીતરાગ પ્રભુ, પુણ્ય પ્રતિાપી પ્રભુ,
આવ્યો શરણ તારી, નજરો માં રાખજો,
એકજ આશા મારી, બનુ હુ રાજુલ તારી,
એવો જીવન મને, ઓ દાદા આપજો.
પ્યારા પ્યારા નેમ પ્રભુ પ્યારા પ્યારા લાગે જી,
મને મારા નેમ પ્રભુ સૌં થી વહાલા લાગે જી,
જન્મો જનમ ની પ્રીત છે મરી પ્રભુ માંગુ તારો સાથ.
શ્વાસ તુ, મરી તો એશ તુ,
આ... હૃદય નો ધબકાર તુ,
સાંજ તુ, મરી સવાર તુ,
મારો તો આખો સંસાર તુ (2)
મંડા ના મિત્ર પ્રભુ, લાગી છે પ્રીત પ્રભુ,
લગ્ની પ્રેમ ની, તમે વરસાવજો,
એકજ આશા મારી, બનુ હુ રાજુલ તારી,
એવો જીવન મને, ઓ દાદા આપજો.
પ્યારા પ્યારા નેમ પ્રભુ પ્યારા પ્યારા લાગે જી,
મને મારા નેમ પ્રભુ સૌં થી વહાલા લાગે જી,
જન્મો જનમ ની પ્રીત છે મરી પ્રભુ માંગુ તારો સાથ
© Sunny Jain Official
Listen to Pyaara Pyaara Nem Prabhu now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।