
तारी ले आजे तू | Taari Le Aaje Tu
Shivam Singh
Stavan

Lyrics of Taari Le Aaje Tu by Stavan.co
He guru vinti hu karu
Taari le aaje tu...
Taari le aaje tu... (2)
Majhdare hu
Maari naav che tu
Taari le aaje tu
He guru vinti hu karu
Taari le aaje tu...
Taari le aaje tu...
Sharan pamva jhankhe aatma
Koi bhav na ho taara vina
Runanubandh thi jodaya taar che
Aa paamar ne guru taarje (2)
Antar nathi koi have...
Antar mahi tuj vase...
He guru sharne aavyo hu
Taari le aaje tu...
Taari le aaje tu...
Gautam ne veere janavyu
Cheer kale saathe rahishu
Kyare tu kehshe aavu?
E pal ni raah hu jou
Tuj vina adhuro hu
E thayu purvaar che
Thava tuj thi ekakaar re
Taari le aaje tu...
Taari le aaje tu...
Chandana na jevo
Gautam na jevo
Samveg guru maro jagadje
Guru taara raag na
Vitraag banavje
Mane tu taarje...
Mane tu taarje...
He guru sharne aavyo hu
Taari le aaje tu...
Taari le aaje tu...
Samveg bhav jagavi
Tuj sang hu moksh paamu
Vikalpo ne shunya banavi
Astitva ne hu bhulavu
Prem taaro evo jeni
Naa koi sarhad male
Varsya kare e to anhad re
Taari le aaje tu...
Taari le he guru...
Taari le he guru...
Taari le aaje tu...
हे गुरु विनती हूं करूं
तारी ले आजे तू...
तारी ले आजे तू... (2)
मझधारे हूं
मारी नाव है तू
तारी ले आजे तू
हे गुरु विनती हूं करूं
तारी ले आजे तू...
तारी ले आजे तू...
शरण पामवा झांखे आत्मा
कोई भव ना हो तारा बिना
रुणानुबंध थी जोड़ाया तार छे
आ पामर ने गुरु तारजे (2)
अंतर नथी कोई हवे...
अंतर माही तुज वसे...
हे गुरु शरणे आव्यो हूं
तारी ले आजे तू...
तारी ले आजे तू...
गौतम ने वीरे जनाव्यू
चीर काले साथे रहीशु
क्यारे तू कहशे आवूं?
ए पल नी राह हूं जऊं
तुज बिना अधूरो हूं
ए थयू पूर्वार छे
थवां तुज थी एकाकार रे
तारी ले आजे तू...
तारी ले आजे तू...
चंदना ना जेवो
गौतम ना जेवो
समवेग गुरु मारो जगज
गुरु तारा राग ना
वितराग बनावजे
मने तू तारजे...
मने तू तारजे...
हे गुरु शरणे आव्यो हूं
तारी ले आजे तू...
तारी ले आजे तू...
समवेग भाव जगावी
तुज संग हूं मोक्ष पामूं
विकल्पों ने शून्य बनावी
अस्तित्व ने हूं भुलावूं
प्रेम ताऱो एवो जेनी
ना कोई सरहद मले
वर्षा करे ए तो अनहद रे
तारी ले आजे तू...
तारी ले हे गुरु...
तारी ले हे गुरु...
तारी ले आजे तू...
હે ગુરુ વિનંતી હુ કરુ
તારી લે આજે તુ...
તારી લે આજે તુ... (2)
મઝધારે હુ
મારી નાવ છે તુ
તારી લે આજે તુ
હે ગુરુ વિનંતી હુ કરુ
તારી લે આજે તુ...
તારી લે આજે તુ...
શરણ પામવા ઝાંખે આત્મા
કોઈ ભવ ના હો તારા વિના
રુણાનુબંધ થી જોડાયા તાર છે
આ પામર ને ગુરુ તારજે (2)
અંતર નથી કોઈ હવે...
અંતર માંહિ તુજ વસે...
હે ગુરુ શરણે આવ્યો હુ
તારી લે આજે તુ...
તારી લે આજે તુ...
ગૌતમ ને વીરે જણાવ્યુ
ચીર કાલે સાથે રહીશુ
ક્યારે તુ કહેશે આવું?
એ પળ ની રાહ હુ જોઉ
તુજ વિના અધુરો હુ
એ થયું પુરવાર છે
થવાં તુજ થી એકાકાર રે
તારી લે આજે તુ...
તારી લે આજે તુ...
ચંદનાના જેવો
ગૌતમ ના જેવો
સમવેગ ગુરુ મારો જગજિ
ગુરુ તારા રાગ ના
વિતરાગ બનાવજે
મને તુ તારજે...
મને તુ તારજે...
હે ગુરુ શરણે આવ્યો હુ
તારી લે આજે તુ...
તારી લે આજે તુ...
સમવેગ ભાવ જગાવી
તુજ સંગ હુ મોક્ષ પામુ
વિકલ્પોને શૂન્ય બનાવી
અસ્તિત્વ ને હુ ભુલાવુ
પ્રેમ તારો એવો જેની
ના કોઈ સરહદ મળે
વર્ષા કરે એ તો અનહદ રે
તારી લે આજે તુ...
તારી લે હે ગુરુ...
તારી લે હે ગુરુ...
તારી લે આજે તુ...
© Parasdham
Listen to Taari Le Aaje Tu now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।