
तू मारो नाथ तू मारो साथ | Tu Maro Naath Tu Maro Saath
Song

Lyrics of Tu Maro Naath Tu Maro Saath by Stavan.co
Tara vina to kem jivvu mare Nath,
Nathi kyay gamtu tara vina
Kyare tu malshe tari rah jovu Nath,
Nathi koi maru tara vina
Tane shodhya karu, roj roya karu..
Tari yado thi dil ne sajavya karu
Tu maro Nath... tu maro saath...
Haath jhal have svikar mane
Tu maro Nath... tu maro saath...
Haath jhal have svikar mane
Mari jindagi no tu aadhaar chhe,
Tara vina jindagi avikaar chhe...
Tu to maro dil no dhabkaar chhe,
Ek tu sharan... ran maa jharan...
Tane chahya karu, tane nirakhya karu,
Je game tujne te badhu hu karu
Tu maro Nath... tu maro saath...
Haath jhal have svikar mane
Tu maro Nath... tu maro saath...
Haath jhal have svikar mane
Aankh bandh thay ne dekhay tu,
Aankh kholu to pan same aave tu...
Mari aaspaas bas tu hi tu,
Duniya nu saath... tu chhe maro pyaar...
Badhu khoya karu, tane joya karu,
Na game je tane te kadi na karu
Tu maro Nath... tu maro saath...
Haath jhal have svikar mane
Tu maro Nath... tu maro saath...
Haath jhal have svikar mane
Rato na sapnama tu aavje,
Smranoma tari yaad aapje...
Aankhoma aashu bani aavje,
Chalje tu saath... aave tari yaad...
Rah joy karu, vaat nirakhaya karu,
Ek tare bharose hu shwaas dharu
Tu maro Nath... tu maro saath...
Haath jhal have svikar mane
Tu maro Nath... tu maro saath...
Haath jhal have svikar mane
तारा विना तो केम जीववुं मारे नाथ,
नथी क्याय गमतु तारा विना
क्यारे तू मलशे तारी राह जोवु नाथ,
नथी कोई मारु तारा विना
तने शोध्या करू, रोज रोया करू..
तारी यादो थी दिल ने सजाव्या करू
तू मारो नाथ... तू मारो साथ...
हाथ झाल हवे स्विकार मने
तू मारो नाथ... तू मारो साथ...
हाथ झाल हवे स्विकार मने
मारी जिंदगी नो तू आधार छे,
तारा विना जिंदगी अविकार छे...
तू तो मारा दिल नो धबकार छे,
एक तू शरण... रण माँ झरण...
तने चाहया करू, तने निरखिया करू,
जे गेम तुजने ते बधु हु करू
तू मारो नाथ... तू मारो साथ...
हाथ झाल हवे स्विकार मने
तू मारो नाथ... तू मारो साथ...
हाथ झाल हवे स्विकार मने
आंख बंध थाय ने देखाय तू,
आंख खोलु तो पण सामे आवे तु...
मारी आसपास बस तू ही तु,
दुनिया नु साथ... तू छे मारो प्यार...
बधु खोया करू, तने जोया करू,
ना गेम जे तने ते कदी ना करू
तू मारो नाथ... तू मारो साथ...
हाथ झाल हवे स्विकार मने
तू मारो नाथ... तू मारो साथ...
हाथ झाल हवे स्विकार मने
रातो ना सपना मां तु आवजे,
स्मरणो मां तारी याद आपजे...
आंखो मां आसु बनी आवजे,
चालजे तू साथ... आवे तारी याद...
राह जोय करू, वात निरखाया करू,
एक तारे भरोसे हु श्वास धरू
तू मारो नाथ... तू मारो साथ...
हाथ झाल हवे स्विकार मने
तू मारो नाथ... तू मारो साथ...
हाथ झाल हवे स्विकार मने
તારા વિના તો કેમ જીવવું મારા નાથ,
નથી ક્યાય ગમતું તારા વિના
ક્યારે તું મળશે તારી રાહ જોવું નાથ,
નથી કોઈ મારું તારા વિના
તને શોધ્યા કરું, રોજ રોયા કરું..
તારી યાદોથી દિલ ને સજાવ્યા કરું
તું મારો નાથ... તું મારો સાથ...
હાથ ઝાલ હવે સ્વીકાર મને
તું મારો નાથ... તું મારો સાથ...
હાથ ઝાલ હવે સ્વીકાર મને
મારી જિંદગી નો તું આધાર છે,
તારા વિના જિંદગી અવિકાર છે...
તું તો મારો દિલ નો ધબકાર છે,
એક તું શરણ... રણ માં ઝરણ...
તને ચાહ્યા કરું, તને નિરખ્યા કરું,
જે ગેમ તુજને તે બધું હું કરું
તું મારો નાથ... તું મારો સાથ...
હાથ ઝાલ હવે સ્વીકાર મને
તું મારો નાથ... તું મારો સાથ...
હાથ ઝાલ હવે સ્વીકાર મને
આંખ બંધ થાય ને દેખાય તું,
આંખ ખોલું તો પણ સામે આવે તું...
મારી આસપાસ બસ તું જ તું,
દુનિયા નું સાથ... તું છે મારો પ્રેમ...
બધું ખોયા કરું, તને જોયા કરું,
ના ગેમ જે તને તે કદી ના કરું
તું મારો નાથ... તું મારો સાથ...
હાથ ઝાલ હવે સ્વીકાર મને
તું મારો નાથ... તું મારો સાથ...
હાથ ઝાલ હવે સ્વીકાર મને
રાતો ના સપનામાં તું આવજે,
સ્મરણોમાં તારી યાદ આપજે...
આંખોમાં આશૂ બની આવજે,
ચાલજે તું સાથ... આવે તારી યાદ...
રાહ જોય કરું, વાત નિરખાયા કરું,
એક તારે ભરોસે હું શ્વાસ ધરૂ
તું મારો નાથ... તું મારો સાથ...
હાથ ઝાલ હવે સ્વીકાર મને
તું મારો નાથ... તું મારો સાથ...
હાથ ઝાલ હવે સ્વીકાર મને
© Jain Stuti Stavan
Listen to Tu Maro Naath Tu Maro Saath now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।