
तू प्रसन्न रहेजे उदयमा | Tu Prasanna Raheje Udaymaa
Ritesh Gandhi
Stavan
Lyrics of Tu Prasanna Raheje Udaymaa by Stavan.co
Tu prasanna raheje udaymaa (4)
Bhale hoi ati dukhna, bhale hoy ati sukhna...
Tu prasanna raheje udaymaa (2)
Dosh na jo jo kadi koino, nimitt bhuli jajo...
Nimitt bhuli jajo
Dosh na jo jo kadi koino, nimitt bhuli jajo...
Nimitt bhuli jajo
Mara karela nade chhe mujane (2), shanti chhe samjanmaa...
Tu prasanna raheje udaymaa (4)
Kevalgyani e gyanmaa joyu, e gyan tu vichare
Banvanu banyu chhe aaje
Kevalgyani e gyanmaa joyu, e gyan tu vichare
Banvanu banyu chhe aaje
Udayne phervava na mathato (2), raheje tu sambhavmaa
Tu prasanna raheje udaymaa (4)
Vavazoda bhale phunkaye, kadi na gabharai jaje
Meru jem adol tu raheje
Vavazoda bhale phunkaye, kadi na gabharai jaje
Meru jem adol tu raheje
Ghadtar thashe pratikultamaa (2), nirjara thaye nafamaa...
Tu prasanna raheje udaymaa (4)
Sukh dukhno karta hu pote, evu nitya vichare
Tari parinatine sudharje
Sukh dukhno karta hu pote, evu nitya vichare
Tari parinatine sudharje
E j bhavne antarmaa ghuntje (2), male samadhi nijanandmaa
Tu prasanna raheje udaymaa (2)
Bhale hoy e ati dukhna, bhale hoy e ati sukhna
Tu prasanna raheje udaymaa (2)
तू प्रसन्न रहेजे उदयमा (4)
भले होई अति दुखना, भले होय अति सुखना...
तू प्रसन्न रहेजे उदयमा (2)
दोष ना जो जो कदी कोईनो, निमित्त भूली जजो...
निमित्त भूली जजो
दोष ना जो जो कदी कोईनो, निमित्त भूली जजो...
निमित्त भूली जजो
मारा करेला नडे छे मुजने (2), शांति छे समझनमा...
तू प्रसन्न रहेजे उदयमा (4)
केवलज्ञानी ए ज्ञानमा जोयू, ए ज्ञान तू विचारे
बनवानु बन्यु छे आजे
केवलज्ञानी ए ज्ञानमा जोयू, ए ज्ञान तू विचारे
बनवानु बन्यु छे आजे
उदयने फेरवावा ना मथतो (2), रहेजे तू संभवमा
तू प्रसन्न रहेजे उदयमा (4)
वावझोडा भले फूंकाये, कदी ना गभराई जाजे
मेरु जेम अडोल तू रहेजे
वावझोडा भले फूंकाये, कदी ना गभराई जाजे
मेरु जेम अडोल तू रहेजे
घडतर थशे प्रतिकूलतामा (2), निर्जरा थाये नफामा...
तू प्रसन्न रहेजे उदयमा (4)
सुख दुखनो करता हु पोते, एवु नित्य विचारे
तारी परिणतिने सुधारजे
सुख दुखनो करता हु पोते, एवु नित्य विचारे
तारी परिणतिने सुधारजे
ए ज भावने अंतरमा घुंटजे (2), मले समाधि निजानंदमा
तू प्रसन्न रहेजे उदयमा (2)
भले होय ए अति दुखना, भले होय ए अति सुखना
तू प्रसन्न रहेजे उदयमा (2)
તું પ્રસન્ન રહેજે ઉદયમાં (૪)
ભલે હોઈ અતિ દુઃખના, ભલે હોય અતિ સુખના...
તું પ્રસન્ન રહેજે ઉદયમાં (૨)
દોષ ન જો જો કદી કોઈનો, નિમિત્ત ભૂલી જજો...
નિમિત્ત ભૂલી જજો
દોષ ન જો જો કદી કોઈનો, નિમિત્ત ભૂલી જજો...
નિમિત્ત ભૂલી જજો
મારા કરેલા નડે છે મુજને (૨), શાંતિ છે સમજણમાં...
તું પ્રસન્ન રહેજે ઉદયમાં (૪)
કેવળજ્ઞાનીએ જ્ઞાનમાં જોયું, એ જ્ઞાન તું વિચારે
બનવાનું બન્યું છે આજે
કેવળજ્ઞાનીએ જ્ઞાનમાં જોયું, એ જ્ઞાન તું વિચારે
બનવાનું બન્યું છે આજે
ઉદયને ફેરવવા ન મથતો (૨), રહેજે તું સમભાવમાં
તું પ્રસન્ન રહેજે ઉદયમાં (૪)
વાવાઝોડાં ભલે ફૂંકાયે, કદી ના ગભરાઈ જજે
મેરુ જેમ અડોલ તું રહેજે
વાવાઝોડાં ભલે ફૂંકાયે, કદી ના ગભરાઈ જજે
મેરુ જેમ અડોલ તું રહેજે
ઘડતર થાશે પ્રતિકૂળતામાં (૨), નિર્જરા થાય નફામાં...
તું પ્રસન્ન રહેજે ઉદયમાં (૪)
સુખ દુઃખનો કર્તા હું પોતે, એવું નિત્ય વિચારે
તારી પરિણતિને સુધારજે
સુખ દુઃખનો કર્તા હું પોતે, એવું નિત્ય વિચારે
તારી પરિણતિને સુધારજે
એ જ ભાવને અંતરમાં ઘૂંટજે (૨), મળે સમાધી નિજાનંદમાં
તું પ્રસન્ન રહેજે ઉદયમાં (૨)
ભલે હોય એ અતિ દુઃખના, ભલે હોય એ અતિ સુખના
તું પ્રસન્ન રહેજે ઉદયમાં (૨)
© Ritesh Gandhi
Listen to Tu Prasanna Raheje Udaymaa now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!

Jain Choghadiya Today - शुभ समय देखें
जानें हर दिन के शुभ-अशुभ मुहूर्त और चोगड़िया के आधार पर सही समय का चुनाव करें। धार्मिक कार्य, यात्रा, और महत्वपूर्ण निर्णयों के लिए जानें कौनसा समय सबसे अनुकूल है।









