आनंद रंग भगवंत संग | Anand Rang Bhagwant Sang
Paras Shah | Bhavana Kalyanak
Girnar | Stavan
Lyrics of Anand Rang Bhagwant Sang by Stavan.co
આનંદ રંગ ભગવંત સંગ અનહદ ઉમંગ ઉપજાયો,
અમ અંગ અંગ... સાગર તરંગ... ઉછરંગ સુમંગલ પાયો,
ગુણગાન પ્રભુના... સુરતાલમાં... અદભૂત અનુપમ છાયો,
નેમિનાથ મંદિરે... મનોહર... નેમિનાથ મંદિરે...
આંગી કેવી જાજરમાન... શોભે જાણે દેવવિમાન,
દીવે દીવે સોનેરી... જ્યોતિ કરત નદંન ગાન,
આ પુણ્ય અમારા જાગ્યા કેવા... ભાગ્ય ફળ્યા છે કેવા...
જે શક્તિ મળી છે તેના યોગે... કરીએ ઉત્તમ સેવા...
ગુણગાન પ્રભુના... નેમિનાથ મંદિરે...
સુખકારણ દુઃખવારણ છે... જીનરાયા ભવતારણ છે,
ભયહારણ મદમારણ છે... નેમિનાથ ગુણ ધારણ છે,
જે ભક્તિ કરી તે ઓછી લાગે... જાગે નિત નિત પ્રીતિ,
અમ અંતર આ હંમેશા ગાતું... પરમ પ્રભુ ની ગીતી...
ગુણગાન પ્રભુના... નેમિનાથ મંદિરે...
आनंद रंग . . भगवंत संग . . अनहद उमंग उपजायो ,
अम अंग अंग . . सागर तरंग . . उछरंग सुमंगल पायो ,
गुणगान प्रभुना . . सूरतालमां . . . अद्भूत अनुपम छायो ,
नेमिनाथ मंदिरे . . . मनोहर . . . नेमिनाथ मंदिरे ! ! . . . . 1
आंगी केवी जाजरमान . . . शोभे जाणे देवविमान ,
दीवे दीवे सोनेरी . . . ज्योति करती नर्तन गान ,
आ पुण्य अमारा जाग्यां केवा ! . . . भाग्य फळ्यां छे केवा ! ,
जे शक्ति मळी छे तेना योगे . . . करीए उत्तम सेवा . . . . गुणगान प्रभुना . . . नेमिनाथ मंदिरे ! ! . . . 2
सुखकारण दुःखवारण छे . . . जिनराया भवतारण छे . भयहारण मदमारण छे . . . नेमिनाथ गुणधारण छे ,
जे भक्ति करी ते ओछी लागे . . . जागे नित नित प्रीति ,
अम अंतर आ हमेशां गातुं...परम प्रभुनी गीति...
गुणगान प्रभुना... नेमिनाथ मंदिरे... !!3
© Greatest Jainism
Listen to Anand Rang Bhagwant Sang now!
Over 10k people are enjoying background music and other features offered by Stavan. Try them now!
Contribute to the biggest Jain's music catalog
Over 10k people from around the world contribute to creating the largest catalog of lyrics ever. How cool is that?
दान करे (Donate now)
हम पूजा, आरती, जीव दया, मंदिर निर्माण, एवं जरूरतमंदो को समय समय पर दान करते ह। आप हमसे जुड़कर इसका हिस्सा बन सकते ह।